Garavi Gujarat

રમજાજાન ઈદ મુબુબયાયારક

-

ઇદ

શબદ મૂળ ‘અવદ’ પરથી આવ્યો છે. ‘ અવદ’નયો અથ્થ કયોઈપણ બાબતનું પુનરાવત્થન થવું. દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઇદ. ઇદનું મહત્વ ઇસલામમાં બાહ્ય ખુશી પૂરતું સીમમત નથી. ઇદની ખુશી સાથે એકતા, શાંમત, સમપ્થણ, સમાનતા, ઇબાદત અને ખુદાની નેઅમતયો (મહેરબાનીઓ)નયો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળા્ેલ છે.

ઈદ-ઉલ-ફફત્ર \ઈદ-અલ-ફફત્ર અથવા સાદી ભાર્ામાં કહીએ તયો "ઈદ" ઈદ એ મુખ્તવે અરબી શબદ છે અને ફફત્ર એટલે "ઉપવાસ તયોડવયો થા્" ઈદ-ઉલ-ફફત્ર એ ઇસલામમક પ્ાથ્થના છે જે મયોટેભાગે સમુહમાં મયોટા હયોલમાં થા્ છે. રમાદાનનયો આ પમવત્ર મમહનયો કે જેમાં મુસસલમયો ઇપવાસ રાખીને ખુદાની બંદગી કરે છે , કુરાને શરીફ વાંચીને જીવનમાં ઉતારવાનયો પ્્ાસ કરે છે. ઈદ-ઉલ-ફફત્ર અને ઈદ-ઉલ-અધા એ બંને ફદવસયોમાં મુસસલમયો એમના ખુદા પ્ત્ે આદરભાવ અને આભારની લાગણી વ્ક્ત કરીને એમની બંદગી કરે છે.

આજથી ૧૩૯૧ વર્્થ પહેલાં ઇસલામના અનુ્ા્ીઓએ ઈદ-ઉલ-ફફત્રની ઉજવણી કરવાની

શરૂઆત થઈ હતી. મહજરી સન બીજી ઈ.સ. ૬૨૩ના રમજાનથી અલ્ાહે દરેક પુખતવ્ તવ્ ધરાવતા મુસલમાન પર રયોજા ફજ્થ ક્ા્થ અને રમજાનના રયોજા પૂરા થવાને બે ફદવસની સની

વાર હતી ત્ારે પ્ગંબર સાહેબ(હજરત હજરત મહંમદ સ.અ.વ.)ને અલ્ાહે ઈદ-ઉલ-ફફત્રની -ફફત્રની નમાજ અને સદકા-એ-ફફત્ર માટે આ્ત દ્ારા ફરમાવ્ું હતું.

બેશક એ વ્મક્ત સફળ થઈ, જેણે બૂરાઈઓથી પયોતાની જાતને પાકસાફ કરી, અલ્ાહનંુ નંુ નામ લઈ નમાજ અદા કરી.

હજરત અબુલ આમલ્હ અને હજરત જરત ઉમર મબન અબદુલ અઝીઝ દ્ારા આ આ્તનંુ નંુ અથ્થઘટન કરતાં જણાવ્ું હતું કે, 'એ વ્મક્ત તેના જીવનમાં સફળ થઈ છે જેણે સદકા-એ-ફફત્ર અદા દા કરી અને ઈદ-ઉલ-ફફત્રની નમાજ પઢી.લ્ લ્ આમ, ઇસલામમાં ઈદ-ઉલ-ફફત્રનયો પ્ારંભ થ્યો.ઈદનયો ચાંદ દેખા્ તે રામત્રને લૈલતુલ(રામત્ર) જાઈઝા કહેવા્ છે, એટલે કે ઇનામ અને

ઇકરામ મેળવવાની રાત. લૈલતુલ જા ઈ ઝ ા ન ી રાત્રે ઇબાદત

કરવાનયો બહુ મયોટયો સવાબ છે. જે કયોઈ આ રાતે ઇબાદત કરવા માટે જાગશે, તેના માટે જન્નત વામજબ થશે. દરેક મુસલમાન ભાઈ-બહેનને એ આજીજી છે કે આ રાતની બરકતનયો ફા્દયો લયો. મજંદગી હશે તયો બીજો રમજાન જોવા મળશે. કયોને ખબર આવતા વર્ષે આપણે જીવતા ન પણ હયોઈએ! આથી આ મુબારક રાતની બરકતથી અલ્ાહને રાજી કરી લયો, બેશક તે મહેરબાન છે. તેની રહેમતમાં કયોઈ કમી નથી. દુઆ માટે જ્ારે પણ હાથ અલ્ાહની બારગાહમાં ફેલાવયો ત્ારે દરેક જીવના હકમાં દુઆ માગયો. આપણે ગુનેગાર છીએ, આપણા તયો દરેક ફદવસયો ગુનાથી પસાર થા્ છે. આવી મુબારક રાતમાં ઇબાદત કરવાનું બધાને નસીબ થતું નથી. ચહેરા પર ગમ, અવાજમાં દદ્થ, આંખમાં પાણી અને હૃદ્માં ગલામન સાથે ગુનાની મગફેરત માગવી.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom