Garavi Gujarat

‘ધવટાધમન D’ ી કોરોનાનું જોખમ ઘટે છે

-

કોરોનાવાઈરસને

લતીધે તવશ્ભરમાં 41 લાખથતી વધુ લોકો સંક્રતમત બનયા છે. તવશ્ભરમાં તેનતી ચોકકસ દવા અને રસતી બનાવવા માટે અથાક પ્રયત્ો ચાલતી રહ્ા છે. કોરોનાવાઈરસનતી અસરને નબળતી કરવા જાતભાતનતી દવાઓનો ઉપયોગ કરવામાં આવતી રહ્ો છે. કોરોનાવાઈરસ અને ‘તવટાતમન D’ એકબતીજા સાથે સંકળાયેલાં છે. ‘સસપ્રનજર તલંક’ નામનતી મેફડકલ જન્ણલમાં પ્રકાતશત થયેલાં એક ફરસચ્ણમાં આ વાત સામે આવતી છે.

યુરોપના 20 દેશોનો ડેટા

‘તવટાતમન D’ અને કોરોનાવાઈરસનું જોખમ એકબતીજા સાથે કેવતી રતીતે સંકળાયેલા છે તે જારવા માટે રોપના 20 દેશોનો ડેટા પર અભયાસ કરવામાં આવયો હતો. ‘તવટાતમન D’ શરતીરના શ્ેતકરોને રેગયુલેટ કરે છે. તેનતી સતીધતી અસર રોગ પ્રતતકારક શતતિ પર થાય છે. આ ફરસચ્ણ મુજબ ઈટાલતી અને સપેનના લોકોમાં ‘તવટાતમન D’નતી ઊરપ જોવા મળે છે. આ તવસતારોમાં જ કોરોનાવાઈરસના

કેસો વધારે જોવા મળતી રહ્ા છે. ઉતિર યુરોપના દેશોમાં કોરોનાવાઈરસને લતીધે ડેથ રેટ અનય દેશો કરતાં ઓછો છે. તેનું કારર એ છે કે તયાના લોકો વધારે ‘તવટાતમન D’નું સેવન કરે છે.

એકયુએટ રેસ્પરેટરી ઈનિફેકશન

સામે રક્ષણ આપે છે

ફરસચ્ણમાં સામેલ ડો. સસમથના જરાવયા અનુસાર, ફરસચ્ણમાં ‘તવટાતમન D’નું લેવલ, કોરોનાવાઈરસના કેસ અને ડેથ રેટ એકબતીજાથતી

સંકળાયેલા છે તે જોવા મળયું છે. ‘તવટાતમન D’ એકયુએટ રેસસપરેટરતી ઈનિેકશન સામે રક્ષર આપે છે. તો બતીજી તરિ કોરોનાવાઈરસનતી અસર રેસસપરેટરતી તસસટમ પર જ થાય છે. તેથતી કહતી શકાય કે ‘તવટાતમન D’ કોરોનાવાઈરસ સામે રક્ષર આપે છે. ડો. સસમથના જરાવયા અનુસાર અગાઉના ફરસચ્ણમાં સામે આવયું છે કે હોસસપટલ સતહતનતી મેફડકલ સેવાઓ આપતા

લોકોમાંથતી 75% લોકો ‘તવટાતમન D’નતી ઉરપ ધરાવે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom