Garavi Gujarat

યોએગયશિસયુરનક્,ટાબન્ીલેકશન Nષ્HટાતSો નસ્ીટાશફિનનીંતી

ગરિી ગુજરટાત, ઈસ્ન્ન આઈ દ્ટારટા યોજાયલે્ી શિશિષ્ટ િરયુ્નઅ્ રટાઉન્ડ્ેબ્ કોનફરનસ

- બાર્ની ચૌધરી

કોવિડ- 19થી પીડાતા લોકોની સારિાર કરી રહેલા હેલથ સેક્ટરના ફ્રન્ટલાઈન એવિયન અને બલેક કર્મચારીઓ સારેના જોખરનું યોગય રૂલયાંકન કરિા વરિ્ટનના અગ્રણી ડોક્ટરોએ NHSના રેનેજસ્મને વિનંતી કરી હતી. િાઈરસના ચેપના જોખરોનું પૂરતું રૂલયાંકન કરિારાં આિતું નથી અને તેથી િંિીય લઘુરતીના સભયો જોખરનો સરાનો કરી રહ્ા છે તેિો દાિો તબીબી વનષણાતો, વિદ્ાનો અને કોમયુવન્ટી િક્કસસે “ગરિી ગુજરાત” દ્ારા યોજાયલેા વિવિષ્ટ િરયઅ્મુલ રાઉનડ્ટેબલ કોન્ફરનસરાં કયયો હતો. વનષણાત પેનલની ભલારણો હેલથ સેક્રે્ટરી રે્ટ હેનકોકને રોકલિારાં આિિે, જેથી િાઈરસથી પીડાતા લોકોના સંપક્કરાં આિતા BAME કી િક્કસ્મની સુરક્ારાં સુધારો લાિી િકાય.

કોરોનાિાઈરસ રાઉનડ્ટેબલ ચચા્મરાં BAME સરુદાયો પર રોગચાળાના પ્રભાિ અંગે ધયાન કરેન્નરિત કરાયું હતું. આ રાઉનડ ્ટેબલ કોન્ફરનસરાં

BAME સરુદાયોરાં િધુ સંખયારાં ચેપ અને મૃતયુ પાછળના કારણોને િોધી કાઢિા રા્ટે જાણીતા વચકકતસકો, વિક્ણવિદો અને આરોગય વનષણાતો એક પલે્ટ્ફોર્મ ઉપર આવયા હતા અને િધુ ચેપ તથા મૃતયુનો દર ઘ્ટાડિા રા્ટે સરુદાય અને પોવલસી રેકસ્મને વયિહાકરક ભલારણો કરી હતી. આ કોન્ફરનસના રોડરે્ટસ્મ તરીકરે ‘ઇસ્ટન્મ આઇ’ના કોલવરસ્ટ અને બીબીસીના ભૂતપૂિ્મ પત્રકાર પ્રો્ફરેસર બાનની ચૌધરીએ સેિા આપી હતી.

વરિક્ટિ રેકડકલ એસોવસએિનના ચેરરેન ડો. ચાંદ નાગપૌલે જણાવયું હતું કરે "હું આ અઠિાકડયે બધા ડોક્ટરોને લખીને જણાિિાનો છું કરે તેરની સાથે અનયાયી િત્મની કરિારાં આિે છે એિું લાગે તો તેઓ પોતાની સલારતીને નજરઅંદાજ કરે નહીં. અને બીજું, તેરને એ પણ યાદ કરાિીિ કરે તેઓ બધા રીસક એસેસરેન્ટને પાત્ર છે. તેથી, તરે 60 િર્મ કરે િધુ િયના એવિયન ડૉક્ટર હો અને તરને ડાયાવબ્ટીઝ અને હાયપર્ટેનિન હોય, તો તેિા ડૉક્ટરના જોખરનું રૂલયાંકન કરિું જોઇએ અને તેરને સુરવક્ત રાખિાની જરૂર છે. તેરને એ અસર કરિે નવહં તેર રાનિુ પૂરતુ નથી. BAME સ્ટા્ફને એસેસરેન્ટરાં જોખર જણાય તો તેરને NHSરાં દદની વસિાયના અને નોન-કોવિડ કાય્મરાં તૈનાત કરિા જોઇએ.’’

વરિક્ટિ રેકડકલ એસોવસએિનના િાઇસ પ્રેવસડેન્ટ ડો. કૈલાસ ચાંદે જણાવયું હતું કરે "રીસક એસેસરેન્ટ વિવિધ સથળોએ વિવિધ રીતે કરિારાં આિી રહ્ં છે પરંતુ તેનું કોઈ સંકલન નથી. રીસક એસેસરેન્ટ રા્ટે પગલાં લેિાની જરૂર છે. ખૂબ વચંતાજનક બાબત એ છે કરે આરોગય વિભાગ કંઈક જુદું કહી રહ્ો છે તો એનએચએસ ઇંગલેનડ કંઇક અલગ કહી રહ્ં છે.” ગયા અઠિાકડયે ચેનલ ્ફોર દ્ારા 47૦થી િધુ આરોગય કર્મચારીઓના સિસેરાં બહાર આવયું હતું કરે 73 ્ટકા લોકોના જોખરનું રૂલયાંકન કરિારાં આવયું નથી અથિા તો તે અપૂરતું હતું. 67 ્ટકા લોકોએ જણાવયું હતું કરે તેરના NHS ટ્રસ્ટે તેરને સલારત લાગે તે રા્ટે પૂરતા પગલા લીધાં નથી. 61 ્ટકા લોકોને એર લાગે છે કરે તેઓ પોતાના શ્ેત સાથીદારો જે્ટલા વયવતિગત રક્ણાતરક ઉપકરણો (PPE) રેળિી િકતા નથી, જયારે 62 ્ટકા લોકોને લાગયું હતું કરે ફ્રન્ટલાઈન પર કાર કરિા રા્ટે તેરના પર દબાણ કરાયું હતું.

ડો. નાગપૌલે જણાવયું હતું કરે, "અરારં રાનિું છે કરે BAME લોકોની ન્સથવત જોખરકારક પકરબળ રાનિારાં આિે છે તેથી િાઈરસના સંપક્કરાં આિતા તરાર કારદારોના જોખરનું રૂલયાંકન થિું જોઈએ. ડૉ. ચાંદે કહ્ં હતું કરે, ‘NHSરાંની ‘નગ્ન અસરાનતાઓ’ તપાસિાનો સરય આિી ગયો છે. અરે જાણીએ છીએ કરે NHSરાં ભેદભાિ અને રેવસઝર અન્સતતિરાં છે. ભગિાન જાણે છે કરે કરે્ટલી ઇનકિાયરી કરિારાં આિી છે.

પરંતુ રચનાતિક રીતે તપાસ કરવા િાટે તેિાં કરો િિતવની કાિગીરી કરાઈ નથી. રેમસઝિ તેિને કેિ અસર કરે છે? આપણે તેના મવશે તપાસ કરવાની જરૂર છે અને આપણે તેના મવશે શું કરી શકીએ છીએ તે જાણવાની જરૂર છે."

આ કરોનફરનસિાં કરાયેલી અનય દરખાસતરોિાં લૉકડાઉન િળવું થાય પછી એમ્પલરોયર કાિના સથળે યરોગય સલાિતી ગરોઠવે, વધુ સારા PPE આપે તેિજ કાિદારરોની સલાિતી િાટેના પગલાંની ભલાિણરોનરો સિાવેશ કરાયરો િતરો. આ પેનલે ઇચછા વયક્ત કરી િતી કે અમધકારીઓ વધુ અસરકારક રીતે ડેટા એકમત્ત કરે જેથી આરરોગયની જરૂરરયાતરોની અસિાનતા બિાર આવે.

મસટી િેનટલ િેલથ એલાયનસના ચીફ એકકઝકયુરટવ ઑરફસર અને પક્લક િેલથ ઇંગલેનડના બરોડ્ડિાં બે ટિ્ડ િાટે સેવા આપનાર પરોપી જિાને જણાવયું િતું કે, "િું 23 વર્ડથી આ કાય્ડ કરી રિી છું અને રેસ ઇક્ાલીટીનરો ડેટા વધુ િજબૂત બનાવવરો જરૂરી છે. પિેલા જે મતરાડરો િતી તે િવે ખાઇ થઇ ગઇ છે અને આ રરોગચાળાએ તે બરાબર દશા્ડવયુ છે. તેથી, િને લાગે છે કે PHE, NHS અને સરકારી સંસથાઓ કે જે આના પર કાિ કરી રિી છે, તેિણે આપણા સિુદાયરોિાં મવશ્ાસનરો વધારરો થાય તેિ કરવાની જરૂર છે."

યુમનવમસ્ડટી િૉકસપટલસ કરોવેનટ્ી એનડ વૉરીકશાયર NHS ટ્સટના ચીફ િેરડકલ ઑરફસર, પ્રરોફેસર રકરણ પટેલે જણાવયું િતું કે ‘’કરોમવડ પછી BAME સિુદાયરોને અસર કરતી આરરોગય અસિાનતાઓને પિોંચી વળવા િાટે 'ડ્ાઇમવંગ મસદાંત' િરોવરો જોઈએ. આપણા સિુદાયને આપણે તાકીદની સંભાળ આપવાની છે. આપણે ખરેખર આરરોગયની અસિાનતાઓ દૂર કરવી િશે તરો આપણે ઉપર જવા િાટે કાિ કરવું પડશે. જેથી આપણે અતયારે જયાં છીએ તે ડાયામબટીઝ અને સથુળતા તરફ નિીં આવીએ. લરોકડાઉનના પગલાં િળવી થઇ રહ્ા છે તયારે દમષિણ એમશયન સિુદાયે િંિેશાં પરોતાને બચાવવા િાટે ધયાન આપવાની જરૂર છે.’’

પ્રરોફેસર પટેલે જણાવયું િતું કે, ‘’લરોકડાઉન સરળ થવાનુ િરોવાથી,આપણે સિુદાયરોને મશમષિત કરવાની અમત આવશયકતા છે. આપણે તેિને ભારપૂવ્ડક સલાિ આપવાની જરૂર છે કે ચેપ મનવારણ અને મનયંત્ણના પગલા અિુક સિયગાળા સુધી ચાલુ રાખવા પડશે. આપણે એ સુમનમચિત કરવાની જરૂર છે કે લરોકરો પરોતાનું રષિણ કરે અને એક બીજાનુ પણ.”

સાઉધમ્પટન યુમનવમસ્ડટીના ડેિરોગ્ાફી એનડ ગલરોબલ િેલથના પ્રરો. સાબુ પદ્મદાસે સિુદાયરોને મશમષિત કરવાની જરૂરરયાત પર ભાર િૂકતા જણાવયું િતું કે ‘’િું ફક્ત BAME સિુદાય પર ધયાન કેકનરિત કરીને સપેશયલ ડીસીઝ સવબેલનસ મસસટિની ભલાિણ કરીશ. આપણે િૂળભૂત બાબતરો પર પાછા જવાની જરૂર છે, કરોમયુમનટી િેલથ વક્કરને સાિેલ કરીશું જેઓ ફક્ત તાલીિ જ નમિં આપે પરંતુ ટ્ેસ અને ટ્ેક પણ કરશે."

િેનટલ િેલથ ફસટ્ડ એઇડ ઇંગલેનડના એમબેસડર, પરોપી જિાને રરોગચાળાનું બીજું િરોજું ત્ાટકવાની તૈયારી િરોવાની ચેતવણી આપી છે. અિે મવશ્ભરની આપમત્ઓ મવરે જાણીએ છીએ કે આશરે 40 ટકા લરોકરોના િાનમસક સવાસ્થયિાં ઘટાડરો થશે. શું આપણે કસથમત ખૂબ જ ગંભીર બનવાની પ્રમતષિા કરીએ છીએ? અને કરોણ ફરીથી સૌથી વધુ પ્રભામવત થશે? િું ડેટા જોયા મવના કલપના કરં છું કે BAME લરોકરો ખૂબ જ, અમત ખરાબ રીતે અસર પાિશે. આજથી આગાિી છ િાસિાં બીજો િરોટરો રરોગચાળરો, િાનમસક આરરોગય સંકટ સવરૂપે આવશે.’’

 ??  ?? પ્ર્તુત તસવીરમયાં પિેલી િરોળમયાં ડયબેથી પ્રો્ફેસર સર શ્નલેિ સયમયણી, પ્રો્ફેસર રકરણ પટેલ, પ્રો્ફેસર સબુ પદ્મદયસ, ડૉ. ચાંદ નયગપૌલ,
બીજી િરોળમયાં સી.બી.ઇ., ડૉ. કૈલયસ ચાંદ, ડો. ્ુસુ્ફ િમીદ, પોપી જમયન, ઓ.બી.ઇ., ત્ીજી િરોળમયાં ડયબેથી, બયનની ચૌધરી (કોલમી્ટ, ઇ્ટન્ન આઇ); િૈલેષ સોલાંકી (એશ્િ્ન મીરડ્ય ગ્રુપનય એસ્ઝિ્્ુરટવ એરડટર), કલપેિ સોલાંકી (એશ્િ્ન મીરડ્ય ગ્રુપનય ગ્રુપ મેનેજીંગ એરડટર)
પ્ર્તુત તસવીરમયાં પિેલી િરોળમયાં ડયબેથી પ્રો્ફેસર સર શ્નલેિ સયમયણી, પ્રો્ફેસર રકરણ પટેલ, પ્રો્ફેસર સબુ પદ્મદયસ, ડૉ. ચાંદ નયગપૌલ, બીજી િરોળમયાં સી.બી.ઇ., ડૉ. કૈલયસ ચાંદ, ડો. ્ુસુ્ફ િમીદ, પોપી જમયન, ઓ.બી.ઇ., ત્ીજી િરોળમયાં ડયબેથી, બયનની ચૌધરી (કોલમી્ટ, ઇ્ટન્ન આઇ); િૈલેષ સોલાંકી (એશ્િ્ન મીરડ્ય ગ્રુપનય એસ્ઝિ્્ુરટવ એરડટર), કલપેિ સોલાંકી (એશ્િ્ન મીરડ્ય ગ્રુપનય ગ્રુપ મેનેજીંગ એરડટર)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom