Garavi Gujarat

્યુકેમાં હવે કંપનીઓ સટાફના વેતનનો ચોથો ભાગ ચૂકવે

-

લોકડયાઉન હળવુ થિતયાયું આગયામી ઓગ્ટ મયાસથિી ટ્ેઝરીની ્ોજનયા મુજબ એમપલો્રે ફરજ બજાવતયા કમથિચયારીઓનયા વેતનની ચોથિયા ભયાગની રકમ ચૂકવવી પડશે અને એમ્પલો્ર ઇચછે તેટલયા કલયાક મયાટે ફલલો કરયા્ેલયા કમથિચયારીઓને પયાટથિ ટયાઇમ મયાટે પયાછયા લઇ શકશે. ચયાનસેલર ઋિી સુનક આવતયા અઠવયાદડ્ે તેની જાહેરયાત કરશે તેવી ધયારણયા છે. કંપનીઓએ નેશનલ ઇન્્ોરંશની રકમ ભરવયાનુયું ફરીથિી શરૂ કરવુયું પડશે અને સરકયાર પેનશનમયાયું ફયાળો આપવયાનુયું ચયાલુ રયાખશે. અત્યારે ખયાનગી ક્ેત્રનયા કમથિચયારીઓનયા ત્રીજા ભયાગ જેટલયા એટલે કે આઠ બ્મબ્લ્નથિી વધુ લોકોને ફલલો કરયા્યા છે. ઓદફસ ફોર બજેટ દર્પોસનસબ્બલીટીએ જણયાવ્ુયું હતુ કે આ ્ોજનયાનો ખચથિ 80 બ્બબ્લ્ન થિઈ શકે છે.

ચયાનસેલર ઋિી સુનકે જણયાવ્ુયું હતુયું કે ‘’બ્રિટન એક ખૂબ ગયુંભીર આબ્થિથિક સયુંકટનો સયામનો કરી રહ્યું છે અને આવનયારયા દદવસો, અઠવયાદડ્યા અને મબ્હનયાઓમયાયું લોકો નોકરીઓ ગુમયાવશે. તેમણે અગયાઉ ચેતવણી આપી હતી કે દેશ અભૂતપૂવથિ મયુંદીનો સયામનો કરી રહ્ો છે.’’

વડયા પ્રધયાન આવતયા અઠવયાદડ્ે લોકડયાઉન હળવુ કરવયાનયા બીજા તબક્યાની ્ોજનયાઓની જાહેરયાત કરવયાની તૈ્યારી કરી રહ્યા છે, જે અયુંતગથિત કોરોનયાવયાઈરસને કયાબુમયાયું લેવયામયાયું પૂરતી સફળતયા મળશે તો તયા. 1 જૂનથિી દુકયાનો અને શયાળયાઓ ખુલી શકે છે. સરકયાર ઇચછે છે કે જે લોકો ઘરેથિી કયામ ન કરી શકે તેઓ કયામ પર જઇ શકે છે.

ટ્ેઝરીનો અયુંદયાજ છે કે ફલલો ્ોજનયાથિી લોકોનયા ઘરની આવકને થિનયારૂ આબ્થિથિક નુકસયાન અડધુયું થિઈ ગ્ુયું છે પરંતુ સુનકે ્વીકયા્ું હતુયું કે તે કયા્મી નથિી. ફલલો ્ોજનયા ઑકટોબરનયા અયુંત સુધી લયુંબયાવયાઇ છે પરંતુ તે ત્યારે જ ઉબ્ચત બનશે જ્યારે કમથિચયારીઓ કયામ પર પયાછયા જા્ ત્યારે એમપલો્ર તેમનયા વેતનમયાયું ફયાળો આપે. હયાલમયાયું સરકયાર ફલલો કરયા્ેલયા કયામદયારોનયા વેતનનયા 80 ટકયા અથિવયા મબ્હનયાનયા મહત્તમ 2500 તેમજ નેશનલ ઇન્્ોરંશ અને પેનશન ફયાળો આપે છે.

ટ્ેઝરીની ્ોજનયા મુજબ એમ્પલો્સથિ 20થિી 30 ટકયા કમથિચયારીઓનયા વેતન ચૂકવશે અને નેશનલ ઇન્્ુરંશ (પગયારનયા 5%) પણ ચૂકવશે. એમ્પલો્સષે કમથિચયારીઓએ કરેલયા કયામનયા કલયાકોની ઘોિણયા કરવી પડશે. વેતનનો પોતયાનો બ્હ્સો ચૂકવવયામયાયું બ્નષફળ જનયારયા અને ્ોજનયાનો દુરૂપ્ોગ કરી છેતરબ્પયુંડી કરનયાર તથિયા કમથિચયારીઓ સયાથિે કરયારનો ભયુંગ કરનયારયા એમ્પલો્ર સયામે ફદર્યાદ કરવયા લોકોને પ્રોતસયાબ્હત કરવયામયાયું આવશે. છેતરબ્પયુંડીનુયું જોખમ ઘટયાડવયા ફેરફયારો પહેલયાયું આ ્ોજનયા નવયા અરજદયારો મયાટે બયુંધ કરવયામયાયું આવશે.

હોસ્પટયાબ્લટી ઉદ્ોગ - ખયાસ કરીને પબસ, રે્ટટૉરન્ટસ અને હોટલો સૌથિી છેલ્ે ખોલયાશે અને લગભગ બે બ્મબ્લ્ન નોકરીઓ જઇ શકે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom