Garavi Gujarat

રમઝાનમાં ફરજ બજાવનારા મુસ્લિમ ્ટાફનો NHSએ આભાર માન્ો

-

NHSના અગ્રણીઓએ મુન્લમ ્ટાફ અનચે કી હેલથ વક્કરનો રમઝાન મબ્હના દરબ્મયાન ઉપવાસ રાખયા છતાં મહતવપૂણ્ડ કામગીરી કરવા બદલ આભાર વયક્ત કરી તચેમની પ્રશંસા કરી હતી. કોબ્વર- 19 કટોકટી માટે એનએચએસના તમામ ્ટાફના બબ્લદાનની આવશયકતા હતી. પરંતુ મુન્લમો તથા અ્ય ધમ્ડના લોકોએ કામના કલાકો દરબ્મયાન ભોજન કયા્ડ વગર વધારાના પરકારોનો સામનો કયયો હતો. આ સપ્ાહના અંતચે રમઝાન માસ અનચે ઉપવાસનો અંત આખા બ્વશ્વમાં ઇદના દદવસચે ઉજવવામાં આવશચે. પરંતુ આ વર્ષે, મન્જદો હજી પણ બંધ છે, અ્ય પ્રબ્તબંધો હજુ ચાલુ છે તયારે NHSએ આ સપ્ાહના અંતમાં ઇદના તહેવારની ઉજવણી વખતચે સામાબ્જક અંતર જાળવવા બ્વનંતી કરી હતી. અ્ય સમુદાયોએ પણ ઇ્ટર, પાસઓવર અનચે વૈશાખી સબ્હતના ધાબ્મ્ડક તહેવારો દરબ્મયાન તચેનુ પાલન કયુ્ડ હતુ.

કોબ્વર-19ની અપ્રમાણસર અસર એબ્શયન, બલચેક અનચે લઘુમતી વંશીય સમુદાયો પર પરી છે, જચેમાં ઘણા મુન્લમોએ કુટુંબના સભયો અનચે બ્મત્ો ગુમાવયા છે, જચેમાં હેલથ કેર પ્રોફેશનલસ, રોકટસ્ડ, નસદીઝ અનચે બ્મરવાઇવસનો સમાવચેશ થાય છે.

વક્કફોસ્ડ રેસ ઇક્ાબ્લટી ્ટા્રર્ડના રચેપયુટી રાયરેકટર, હબીબ નકવીએ કહ્ં હતું કે “હું તમામ એનએચએસ ્ટાફનચે ઈદની હાદદ્ડક શુભચેચછાઓ આપવા માંગુ છું. યુકેના અ્ય લોકોની સાથચે મુન્લમ NHS વક્કસષે પણ સામાબ્જક અંતરનચે ધયાનમાં રાખીનચે અનચે સરકારની સલાહનચે ્વીકારીનચે કોરોનાવાઈરસનો ફેલાવો અટકાવવાના ઉતસાહપૂણ્ડ પ્રયાસો કરી બબ્લદાન આપયું હતું. આ વાયરસચે અમારા કેટલાક બીએએમઇ સમુદાયોનચે વધુ ટાગષેટ બનાવયા છે.

એબ્પ્રલમાં NHS મુન્લમ નચેટવક્ક અનચે બ્રિદટશ ઇ્લાબ્મક મચેદરકલ એસોબ્સએશનની ભાગીદારીમાં NHSએ રમઝાન બ્વર્ચે નવું માગ્ડદશ્ડન જાહેર કયું હતું, જચેમાં કોરોનાવાઈરસ દરબ્મયાન હોન્પટલો અનચે હેલથકેર સચેદટંગસમાં કાય્ડરત એનએચએસ ્ટાફ અનચે મચેનચેજરોનચે કી સલાહની રૂપરેખા આપવામાં આવી.

NHSના ચીફ પીપલ ઓદફસર પ્રચેરણા ઇ્સારે જણાવયું હતું કે, “અમારા મુન્લમ સાથીઓ NHS માટે અબ્વરત મહેનત કરી રહ્ા છે, જયારે ઘણા લોકો રમઝાનના ઉપવાસના વધારાના પરકારનો પણ સામનો કરે છે. હું અમારા તમામ મુન્લમ સમુદાયોનચે ઈદ મુબારક સાથચે શુભચેચછા આપવા માંગુ છું. NHSના અંદાજચે 1.4 બ્મબ્લયન કામદારોમાંથી 3.3% મુન્લમ પૃષ્ઠભૂબ્મના છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom