Garavi Gujarat

કેમ્બ્રિજ યુનિવન્સિટીમાં 2020-21માં ફક્ત ઓિલાઇિ લેકચ્સિ લેવાશે

-

કોરોનાવાઇરસ મહામારીનચે કારણચે ઊભી થયચેલી પદરન્થબ્તના પગલચે સોબ્શયલ દર્ટન્સંગ જાળવવા કેનબ્રિજ યુબ્નવબ્સ્ડટીએ શૈક્ષબ્ણક વર્્ડ 2020-21થી તમામ લચેકચસ્ડ ઓનલાઇન લચેવાનું નક્ી કયું છે. એટલચે આવતા શૈક્ષબ્ણક વર્્ડમાં રૂબરૂ લચેકચસ્ડ લચેવામાં આવશચે નહીં. આ અંગચેના ઇમચેઇલ મોકલવામાં આવયા છે. જો કે, એક કે બચે વયબ્ક્ત અથવા નાના જૂથનચે ક્ાસરૂમાં બ્શક્ષણ કાય્ડ ઉપલબધ થઇ શકશચે.

યુબ્નવબ્સ્ડટીના એજયુકેશન બ્વભાગના મુખય અબ્ધકારીએ એબ્લસ બચે્ટનચે આ ઇમચેઇલ મોકલયો હતો. તચેમણચે જણાવયું હતું કે, ફેકલટીઝ અનચે બ્વબ્વધ બ્વભાગ આગળનું આયોજન કરી શકે તચે માટે બ્નબ્ચિત કાય્ડવાહી કરવા માટે આ ્તરે બ્નણ્ડય લચેવાયો છે.

લચેકચસ્ડનું લાઇવ ્ટ્ીબ્મંગ કરવામાં આવશચે અનચે તચે રેકોર્ડ પણ કરવામાં આવશચે. આ ઉપરાંત કેનબ્રિજના બ્વદ્ાથદીઓ જચે ઓપન લબ્ન્ડગ પલચેટફોમ્ડનો ઉપયોગ કરે છે તચે મૂરલનચે પણ ઉપલબધ કરાવવામાં આવશચે. ઇમચેઇલમાં જણાવાયું છે કે, ઓનલાઇન

લચેકચસ્ડની ગુણવત્ા શકય એટલી શ્ચેષ્ઠ હશચે.

આવતા શૈક્ષબ્ણક વર્્ડની તૈયારી માટે ટ્ૂટસ્ડનચે કહેવામાં આવયું છે કે, કેવી રીતચે ટ્ૂટોરીયલસ આપવા તચેના બ્વશચે બ્વચારો અનચે જચે બ્વદ્ાથદીઓ ઘરે નથી જઇ શકતા તચેમનચે દૂરથી લચેકચસ્ડ આપવા.

ઓનલાઇન લચેકચસ્ડ લચેવાનો બ્નણ્ડય કરનારી કેનબ્રિજ બીજી યુબ્નવબ્સ્ડટી છે. મા્ચચે્ટર યુબ્નવબ્સ્ડટીએ જાહેરાત કરી છે કે તચે ઓટમ ટમ્ડમાં કેનબ્રિજની જચેમ બ્વદ્ાથદીઓના નાના જૂથનચે જ રૂબરૂમાં બ્શક્ષણ આપશચે.

કેનબ્રિજની જાહેરાત એવા સમયચે થઇ છે કે જયારે ઇંગલચે્રમાં ઉચ્ બ્શક્ષણના બ્નયંત્ક-ઓદફસ ફોર ્ટુર્્ટસ દ્ારા જણાવવામાં આવયું હતું કે, યુબ્નવબ્સ્ડટીઝચે બ્વદ્ાથદીઓ અનચે અરજીકતા્ડ ઓટમમાં આવચે તયારે તચેઓ બ્શક્ષણ અનચે અ્ય સુબ્વધા માટે શું અપચેક્ષા રાખચે છે તચે પૂછવું જોઇએ. અરજીકતા્ડઓએ યુબ્નવબ્સ્ડટીની ઓફસ્ડ ્વીકારવાની અંબ્તમ તારીખ 18 જુન પહેલા ્પષ્ટ કરવું જરૂરી રહેશચે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom