Garavi Gujarat

ફેટી લિોશનથી માથાના વાળ વધારી ટાલિને હરાવી શકા્!

-

દબ્ક્ષણ કોદરયા ન્થત સંશોધકોએ કરેલા પ્રયોગમાં જણાયું છે કે, ફેટી ટીશયુના ્ટેમ સચેલમાંથી મળતા લોશનથી માથાના વાળ વધચે છે અનચે તચે રીતચે ટાલનચે હરાવી શકાય છે. પ્રયોગમાં જણાયું છે કે, ફેટી ટીશયુમાંના ્ટેમ સચેલથી મળતા બ્વબ્વધ ગ્રોથ હોમયોનથી એ્ડ્ોજીનચેટીક એલોપચેસીયા કે પુરુર્ોની ટાલ પરવાની પ્રબ્ક્રયા ઉલટાવી શકાય છે. જોકે, આ ન્થબ્ત પુરૂર્ો અનચે મબ્હલાઓનચે પણ અસરકતા્ડ નીવરી શકતી હોય છે.

પુરૂર્ોમાં વય્ક જીવનના પ્રારંભથી જ વાળના મૂબ્ળયાં પાતળા થવા અનચે વય વધતાં વધતાં વાળ મૂળમાંથી નાશ પામી ટાલ પરવાનું પ્રમાણ વધતું જણાય છે. મબ્હલાઓમાં આવી ન્થબ્ત પુરૂર્ો કરતાં દસથી વીસ વર્્ડ મોરી ઉદભવતી હોય છે.

કોદરયન બ્વજ્ાનીઓએ વાળ ખરવા કે ટાલ પરવાની શરૂઆતવાળા 29 પુરૂર્ો અનચે નવ મબ્હલાઓમાંથી અરધા પ્રયોગપાત્ોનચે ્ટેમસચેલ ટોપીકલ કે ફેટી લોશન અનચે અ્ય અરધાનચે પલચેસબો (જચે તચે દરદી સારૂૂં લગારવા અપાતી આરઅસર બ્વનાની ચાલીચાલુ સારવાર) સારવાર આપી હતી. આવા લોકોનચે દદવસમાં બચે વખત હળવા હાથચે તચેમના માથામાં લોશન લગાવવા જણાવાયું હતું.

્ટેમ સચેલ ટ્ા્સલચેશન મચેરીસીનમાં પ્રકાબ્શત અભયાસના વરા યંગ જીન ટાકે જણાવયું હતું કે, પ્રયોગના 16 સપ્ાહના અંતચે ફેટી લોશન વપરાશથી 28 ટકા પ્રયોગપાત્ોના માથાના વાળ ઘચેરાવો – જારાઇ 14 ટકા વધયા હતા. તંદુર્ત દાતા પાસચેથી મચેળવાયચેલા ફેટી ટીશયુમાંથી લોશન બનાવવા ્ટેમસચેલનો ઉપયોગ કરાયો હતો.

યુ.કે.માં હાલમાં પુરૂર્ો અનચે મબ્હલાઓનચે ખરતા વાળની તકલીફ બ્નવારવા એકમાત્ લાઇસ્સવાળી પચેદાશ “રીગચેઇન” ઉપલબધ છે. રીજનરેટીવ મચેરીસીન માટેની વચેક ફોરે્ટ ઇન્્ટટ્ૂટના એ્થોની અટાલાએ જણાવયું હતું કે, ટાલની તકલીફથી પીરાતા લાખો લોકો માટે આ પ્રયોગ ભબ્વષયમાં વાળ વધારવાની સારવારની આશા આપનારો છે. પુરૂર્ો માટે વપરાતી પ્રોપચેબ્શયા નામની ગોળી ટે્ટો્ટેરોન મચેટાબચેબ્લઝમમાં કારગત છે તચે “રીગચેઇન” કરતાં વધુ અસરકારક છે પરંતુ તચેની આરઅસરો પણ છે, જચેમાં પુરૂર્ોમાં જાબ્તય નબળાઇનો સમાવચેશ થાય છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom