Garavi Gujarat

કોવિડ-19 થીબ્લેક અનલે િંશીય ્ઘુમતીઓથી કોરોનાનું જોખમ ઓછું

-

કોરોના વાઇરસરને કારણે વ્ાઇટ બ્રિટટશ કરતા બ્ેક અને અન્ય વંશી્ય ્ઘુમતી બ્રિટટશ નાગટરકોના મૃત્યુનું પ્રમાણ ઓછું છે, તેવું સરકારના વૈજ્ાબ્નક સ્ા્કારોને સોંપવામાં આવે્ા દસતાવેજમાં જણાવા્યું છે. આ ઉપરાંત તેમની અન્ય બીમારીઓ અને સમસ્યાઓને પણ ધ્યાનમાં ્ેવામાં આવ્યા ્તા. તાજેતરમાં ્ોસસપટ્માં સારવાર ્ઇ ર્ે્ા 24 ્જાર દદદીઓ અંગે સંશોધન કરવામાં આવ્યું ્તું અને તેના પેપસ્સ સા્યસનટટિક એડવાઇઝરી ગ્ુપ િોર ઇમરજનસીઝ દ્ારા ગત સપ્ા્ે જા્ેર કરવામાં આવ્યા ્તા. આ સંશોધનનો ઉપ્યોગ સરકારને બ્નણ્સ્ય પ્રબ્રિ્યામાં માબ્્તગાર કરવાનો ્તો. જોકે, સંશોધકોએ ચેતવણી આપી ્તી કે, આ તેમના પ્રાથબ્મક તારણો છે અને વધુ માબ્્તી મળે ત્યારે તેમાં િેરિાર થવાની સંભાવના પણ છે. આ પેપસ્સમાં એવું પણ દશા્સવવામાં આવ્યું છે કે, ્યુવાનોમાં મેદસવીતાને કારણે મૃત્યુદરમાં ચાર ગણો વધારો થ્યો છે અને જે ્ોકો 50થી વધુ ઉંમરના છે તેમનામાં આ દર બે ગણો છે.

આ સંશોધનમાં સપષ્ટ થ્યું છે કે, આ મબ્્નાની શરૂઆતમાં જ્યારે 20 ટકા ્ોકો ્ોસસપટલસમાં ્તા ત્યારે તેમનામાં કોરોના વાઇરસના ્ક્ષણો વધ્યા ્તા, જે મુજબ જણા્યું ્તું કે, તેઓ જ્યારે અન્ય બીમારી માટે સારવાર માટે દાખ્ થ્યા ્તા ત્યારે તેમને આ ચેપ ્ાગ્યો ્તો.

એટડનબગ્સ ્યુબ્નવબ્સ્સટી અને બ્્વરપૂ્ ્યુબ્નવબ્સ્સટીના વૈજ્ાબ્નકો દ્ારા વંશી્ય ્ઘુમતીઓ અંગે જે સંશોધન થ્યા તે ઘણા આશ્ચ્ય્સજનક ્તા. ્ંગામી માબ્્તી મુજબ મોટાભાગની વંશી્ય ્ઘુમતીઓને રોગમાંથી ગંભીર પ્રકારની સમસ્યા થવાનું જોખમ વધુ છે. બ્ેક સત્ીપુરુષોમાં મૃત્યુનું પ્રમાણ વ્ાઇટ ્ોકો કરતા ચાર ગણું વધુ ્ો્ય છે.

આ બાબત વંશી્ય ્ઘુમતીઓ અને ખાસ તો આ સમુદા્યના ્ેલથ વક્કસ્સ માટે બ્ચંતાજનક બાબત છે. જો કે, સંશોધનમાં જણાવ્યા મુજબ, જ્યારે તમે દદદીની ્ાક્ષબ્ણકતાઓને ધ્યાનમાં ્ો

છો ત્યારે આ મતભેદો દૂર થઈ જા્ય છે.

વૈજ્ાબ્નકોએ આ અભ્યાસ માટે ઉંમર, જાબ્ત, આવક અને ધૂમ્રપાન જેવા 20થી વધુ મુદ્ા ધ્યાનમાં ્ીધા છે. પછી આ મુદ્ાની વ્ાઇટ અને નોનવ્ાઇટ દદદીઓ સાથે તુ્ના કરીને તેમાંથી સરખા ્ાગતા મુદે્ જો્યું કે કેવી રીતે બચવાનો દર જુદો છે. તેમણે એવું તારણ કાઢું કે, વંશી્ય ્ઘુમતી દદદીઓમાં આઈસી્યુમાં દાખ્ વધુ થવાનું અથવા મૃત્યુ થ્યાનું જોવા મળ્યું નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom