Garavi Gujarat

કોરોનાવાઈરસ એનન્ટબોડી ્ટેસ્ટના વલેચાણ બદ્ સુપરડ્રગની ્ટીકા

-

કોરોનાવાઈરસ મા્ટે ઘરે કરી િકા્ તેવા એબન્ટબોડી ્ટેસ્ટનું 69માં વેચાણ કરી "રોરચાળામાંથી નફો કરવા" બદલ સુપરડ્રરની ્ટીકા કરવામાં આવી રહી છે. જો કે રો્લ ફામા્ભસ્ુર્ટકલ સોસા્્ટીના ચીફ સા્બન્ટસ્ટ જીનો માર્ટ્ભનીએ જણાવ્ું હતું કે, ‘’હાલમાં કોઈ પણ એબન્ટબોડી ્ટેસ્ટ આંતિક તચત્ર જ આપી િકે છે. વાસતતવક મુદ્ો એ છે કે કોઈ પણ વ્તક્ત રોરપ્રતતકારકતાનું સતર જાણતી નથી.’’

્ટેસ્ટના તનમા્ભતા એબો્ટે ‘રરવી રુજરાત’ના સહ્ોરી મેરેઝીન ‘ફામ્ભસી તબઝનેસ’ને રુરુવારે (21 મે)એ એક તનવેદનમાં કહ્ં હતું કે ‘’તે કોતવડ19 એબન્ટબોડીઝનો ્ટેસ્ટ કરવા મા્ટેની ડીવા્વા્ રક્ટ નથી. આ કી્ટનો હેતુ હોમ ્ટેસ્ટ મા્ટેનો નથી અને રફંરર સ્ટીકથી લોહીના નમૂના લેવા ના જોઈએ. એબો્ટનો સાસ્ભ-કોવ-2્ટેસ્ટ ફક્ત લેબોરે્ટરીના પ્રોફેિનલ મા્ટે જ તવકસાવવામાં આવ્ો હતો.’’

ફામ્ભસી તબઝનેસે સુપરડ્રરને પૂછ્ું હતું કે િું કંપની ઉતપાદકોના તનવેદનને ધ્ાનમાં રાખીને આ એબન્ટબોડી હોમ ્ટેસ્ટીંર કી્ટનું વેચાણ બંધ કરવાનું તવચારે છે? પરંતુ તેનો કોઈ જવાબ મળ્ો નથી.

ગ્રાહક સુરક્ષા અંરેના લો મેકસ્ભની પેનલની અધ્ક્ષતા સંભાળતા એમપી ઇવોન ફોવાર્ભએ "લોકોના ડર પર રમત કે, જેમને વધુ જોખમ હોવાની સંભાવના હો્ તેવા સ્ટાફનું રીસક એસેસમેન્ટ કરવું અને હું આ અનુરોધને સમથ્ભન આપું છું.”

“વડાપ્રધાનના ક્ેશ્ચનસ સમ્ે વડાપ્રધાને આપેલા અપુરતા પ્રતતભાવના પરલે, હું માનું છું કે, રોરચાળાની અપ્રમાણસરની વધુ અસરના કારણોના તતળ્ે પહોંચવા મા્ટે એક પૂણ્ભ કક્ષાની પબ્લક ઈનકવા્રી જ પ્ા્ભપ્ત બની િકિે, તેનાથી ઓછું કિું નહીં.”

“વડાપ્રધાનનો પ્રતતભાવ અસપષ્ટ, અસંવેદનિીલ હોવા તવષે અને ખાસ તો રમવા"નો સુપરડ્રર પર આક્ષેપ કરતા જણાવ્ું હતું કે “પોસ્ટેજ સાથે 70માં મળતી ્ટેસ્ટ કી્ટ સંપૂણ્ભ રીતે સચો્ટ નથી, તે રકમંત ઘણી વધારે પડતી લારે છે. લોકોને ખરેખર જેની જરૂર છે તે સહેલાઇથી ઉપલ્ધ કરાવવ ં ુ જોઇએ. ફોવાર્ભ ્ટેસ્ટ મા્ટે કમ્ુતન્ટી ફામ્ભસીઓને સમથ્ભન આપે છે કારણ કે "તેમની પાસે તેમના સમુદા્ો તવષેની કુિળતા અને જ્ાન બંને છે, જે તેમને ્ટેસ્ટ અને કોઈપણ મુદ્ાની ચચા્ભ કરવા મા્ટે આદિ્ભ બસથતતમાં મૂકે છે."

સુપરડ્રરે તા. 20 મેના રોજ કોતવડ19 એબન્ટબોડી ્ટેસ્ટ કી્ટ વેચાણ મા્ટે મૂકી હતી, પરંતુ પરરણામોની ચોકસાઈ અંરે તચંતા હતી જે 97.5 ્ટકા હતું. સુપરડ્રરના ્ટેસ્ટમાં વ્તક્તએ તેમની આંરળીમાંથી તેમણે ‘કો-મોતબ્ભરડર્ટઝ’ જેવો િ્દપ્ર્ોર ક્યો તેના હું સંપૂણ્ભપણે અસંતુષ્ટ છું.”

“અરાઉ મેં ચેક ક્ું હતું ત્ારે હરકકતો એ્ટલી સપષ્ટ હતી કે ફક્ત તમે એતિ્ન, આતરિકન, ્લેક કે લધુમતી સમુદા્ના હોવ તેનો અથ્ભ એવો નથી થતો કે તમને પહેલેથી જ કોઈ રોર થ્ેલો હિે કે એવી કોઈ સવાસ્થ્ સમસ્ા હિે. જો કે, બોરરસ જહોનસનનો રેતસસ્ટ કમેન્ટસનો ઈતતહાસ તો ઘણો લાંબો છે, તે જોતાં તેમણે અપુરતો જવાબ આ્પ્ો તે કોઈ નવાઈની વાત નથી.”

લોહીના કે્ટલાક ્ટીપા લઇ િીિીમાં ભરીને પ્રીપેડ પોસ્ટ દ્ારા લે્સમાં મોકલવાના રહે છે જેનો ્ટેસ્ટ થ્ા બાદ રીઝલ્ટ આપવામાં આવે છે.

ફામ્ભસી તબઝનેસને આપેલા લેતખત તનવેદનમાં સુપરડ્રરે કહ્ં હતું કે “અમે આ ્ટેસ્ટ સ્પલા્ કરવા મા્ટે જે લેબ સાથે મળીને કામ કરીએ છીએ, તેણે કેપીલરી ્લડ સેમપલના ઉપ્ોરને માન્તા આપતા પુરાવા પૂરા પાડ્ા છે. ્ટેસ્ટની માન્તાની જવાબદારી ્ટીડીએલ લેબની છે, તે લેબ UKASની માન્તા ધરાવે છે. તેમણે આંતરરક અભ્ાસ પણ કરેલો છે. ઘરે લીધેલા રક્તની ્ુકેએએસમાન્તા પ્રાપ્ત લેબમાં તપાસ કરવામાં આવે છે."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom