Garavi Gujarat

પ્લેડલે્ પ્લેગ્રાઉન્ડ્સઃ ્ોન મળવરાથી આ બિઝનલે્ રોગચરાળરા પછી પણ કરારોિરાર કરવરા ્મથ્થ િનશલે

-

રમર્ગમર્ના મેદાનોમાં ઉપયોગમાં લેવાર્ા સાધનો િનાવર્ી કંપની ્પલે્ડેલના બિઝનેસને કોરોનાવાઈરસના રોગચાળાના કારણે દેશમાં ર્ેમજ બવદેશોમાં પણ અવળી અસર ્ઈ છે. કરબ્ીઆમાં આવેલી આ કંપનીના મેનેબજંગ ્ડાયરેકટર િેરી લીહેએ જણાવયું હર્ું કે ‘’કંપનીએ પોર્ાના સંચાલન ખચ્ટની વયવસ્ા કરવા અને પોર્ાના ખાસ કામકાજ માટે કુશળ કમ્ટચારીઓની ટીમ જાળવી રાખવા કેવી રીર્ે સરકારની બિઝનેસ સપોટ્ટ સકકીરસનો ઉપયોગ કયલો હર્ો’’

લીહેના કહેવા મુજિ કંપની કરબ્ીઆમાં ત્રણ સ્ળો્ી કાય્ટરર્ છે અને 105 કમ્ટચારીઓની ટીમ વ્ડે આઉટ્ડોર બચલડ્ર્સ ્પલેગ્રાઉ્્ડના સાધનો ્ડીઝાઈન કરે છે, ર્ેનું ઉતપાદન અને ઈ્સટોલેશન પણ કરે છે. કોરોનાવાઈરસના રોગચાળાના કારણે સરકારે જાહેર કરેલા પ્રબર્િંધો, સોબશયલ ફ્ડસટન્સંગના બનયમોના કારણે અમારા સાધનોનું વેચાણ રાર્ોરાર્ િંધ ્ઈ ગયું. અમારા સાધનોનું વેચાણ એબશયામાં પણ ્ર્ું હર્ું, તયાં પણ ફેબ્ુઆરી્ી કોરોનાવાયરસની અસરના કારણે અમારા સાધનોના ઓ્ડ્ટસ્ટમાં ઘટા્ડો ્યો છે.

અમે પણ અમારા સટાફને પ્રોટેકટ કરવા માટે ઝ્ડપી પગલાં લીધા, જેમના માટે ઘેર્ી કામ કરવું શકય હર્ું ર્ેમને એ રીર્ે જવાિદારી સોંપાઈ છે. અમે ઉતપાદન પણ ઓછું કરી નાખયું છે, જે્ી અમારો કેશફલો જાળવી શકાય. ર્ે ઉપરાંર્, અમે સરકારે જાહેર કરેલી સહાયની યોજનાઓમાં્ી િાક્કલેઝ િેંક પાસે્ી કોરોનાવાઈરસ બિઝનેસ ઈ્ટર્પશન લોન લેવાનો બનણ્ટય લીધો. આ એક સરળ યોજના છે, ર્મારે ફતિ એ માટે ર્ૈયારી રાખવી પ્ડે, લોન આપર્ી સંસ્ા માંગે ર્ે પુરાવા રજુ કરવા પ્ડે. અમે કોરોનાવાઈરસ જોિ રીટે્શન સકકીમનો પણ ઉપયોગ કરીશું, કારણ કે અમે પોર્ાના સટાફના કલચર ર્ેમજ ટ્ેઈબનંગ પાછળ ઘણું મોટું ઈ્વસેટમ્ેટ કયું ુ છે અન ે ર્્ેી સટાફ અમારી સા્ે જ જો્ડાયેલો રહે ર્ે અમારા માટે ખૂિજ મહત્વનું છે. અગાઉ અમે સામા્ય રીર્ે દર સપ્ાહે 25 ્પલેગ્રાઉ્્ડસમાં કામ કરર્ા હર્ા, ર્ે ઘટીને હાલમાં ર્ો ફતિ ત્રણ ઉપર આવી ગયા છીએ. જો કે, ફલલો સકકીમના પગલે અમે સટાફ જાળવી શકકીશું, ર્ે અમારા માટે આનંદની વાર્ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom