Garavi Gujarat

વિદેશમાં ફસાયેલા કાડિ્ડધારકોને ભારત જિાની મંજૂરી

-

ભારત સરકારે વિદેશમાં ફસાયેલા કેટલીક પસંદગીની શ્ેણીના ભારતના OCI કાર્ડધારકોને સિદેશ પરત જિાની મંજૂરી શુક્રિારે (22 મે) આપી છે. ગૃહ મંત્ાલયના આદેશ મુજબ જેમને આ મંજૂરી મળી છે તે મુજબ જે પરરિારમાં મૃતયુ જેિી કોઇ સંકટની સસથિવતના કારણે ભારત જિા ઇચછતા હોય તેમનો પણ સમાિેશ છે. ભારતીય નાગરરકોના વિદેશમાં જનમેલા OCI કાર્ડધારક માઇનોર બાળકોને િતનમાં જિાની મંજૂરી આપિામાં આિી છે. આ ઉપરાંત એિા દંપત્ીને પણ મંજૂરી આપી છે જેમાં કોઇ એકપાસે આ કાર્ડ છે અને બીજા ભારતીય નાગરરક છે અને તેમનું ભારતમાં કાયમી ઘર છે. સાથિે જ યુવનિવસ્ડટીના એ OCI કાર્ડધારક વિદ્ાથિથીઓ (જે કાયદા મુજબ માઇનોર નથિી) ને પણ મંજૂરી આપિામાં આિી

છે કે જેમના માતા-વપતા ભારતીય નાગરરક છે અને તેઓ ભારતમાં રહે છે.

મંત્ાલયે તેના નોરટરફકેશનમાં એ પણ સપષ્ટતા કરી છે કે લોકરાઉનને કારણે વિદેશમાં ફસાયેલા OCI કાર્ડધારકોને પરત લાિિા માટે મુકિામાં આિેલા વિમાન, જહાજ, ટ્ેન અથિિા અનય કોઇપણ પ્રકારના િાહનમાં મુસાફરી કરિાનો પ્રવતબંધ લાગુ નહીં થિાય.

આ અગાઉ સરકારે વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરરકોને િતન પરત લાિિા માટે કાય્ડિાહી શરૂ કરીને સાત મે ના રોજ જણાવયું હતું કે, તેઓ OCI કાર્ડધારકોને પણ ભારત આિિાની મંજૂરી આપિા બાબતે વિચારણા ચાલી રહી છે. અનય એક આદેશમાં ગૃહ મંત્ાલયે જણાવયું હતું કે, OCI કાર્ડધારકોની અમેરરકનસ કે જેમના બાળકો આ કાર્ડધારક છે તેમણે લાંબા સમયના િીસા પર હંગામી પ્રવતબંધ મૂકિા અંગે વનરાશા વયક્ત કરી હતી. તેમાંના ઘણા લોકોએ એિા મુદ્ા ઉઠાવયા હતા કે તેમના નિજાત બાળકોને મંજૂરી નહીં આપી હોિાથિી તેઓ સિદેશ પરત જિાની ફલાઇટસમાં રટરકટ બૂક કરાિી શકતા નથિી.

ભારતીય મૂળના લોકોને આ કાર્ડ આપિામાં આિે છે અને તેના આધારે તેઓ મોટાભાગે િીસા િગર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત તેમને અનય નાગરરકોની જેમ અનય લાભ મળે છે. જો કે, આ કાર્ડધારકો ખેતીની જમીન ખરીદી શકતા નથિી, મતદાન કરી શકતા નથિી, ચૂંટણીમાં ઉમેદિારી કરી શકતા નથિી અને સરકારમાં કામ કરી શકતા નથિી.

માચ્ડમાં લોકરાઉન લાગુ કરાયા પછી 23 હજારથિી િધુ ભારતીયો વિદેશમાં ફસાઇ ગયા હતા, અને તેમને રઝનેક દેશોમાંથિી પરત લાિિા માટે સરકાર દ્ારા િંદે ભારત વમશન હાથિ ધરિામાં આવયું છે.

સરકારે ભારતીયોને પરત લાિિા માટે એર ઇસનરયા, ઇસનરયન નેિીના યુદ્ધ જહાજો અમેરરકા, યુરોપ, ગલફ, ઓસટ્ેવલયાની સાથિે દવષિણ પૂિથીય એવશયાના દેશો તથિા નેપાળ અને બંગલાદેશ જેિા પરોશી દેશોમાં મોકલયા હતા. ગુરુિારે સરકારે જણાવયું હતું કે, િંદે ભારત વમશન અંતગ્ડત બીજો તબક્ો 13 જુન સુધી લંબાિિામાં આવયો છે, જેમાં અંદાજે 50 દેશોને આિરી લેિાશે. ઉપરાંત આ તબક્ામાં ખાનગી એરલાઇનસનો પણ સમાિેશ થિઇ શકે છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom