Garavi Gujarat

એશિયન અમેરિકનો શિરુદ્ધ હેટ ક્ાઈમમાં શિંતાજનક િધાિો

-

કોરોના વાઇરસ મહામારીના મૂળના પગલે અમેરરકા અને ચીન વચ્ેના સંબંધોમાં ખાઇ વધી રહી છે અને તેથી એશ્િરન સમુદાર શ્વરુદ્ધ હે્ટ ક્ાઈમ સતત થઇ વધી રહી છે, જેનો કોઇ અંત દેખાતો નથી. ઘણા રાજરોમાં લોકડાઉન હળવું થતાં લોકોમાં આ મુદ્ે ગુસસો અને ગેરસમજ ફેલારેલી જોવા મળે છે.

આ તમામ પરરસસથશ્ત વચ્ે એવા સમાચાર છે કે એશ્િરન અમેરરકનસ મતદારો દેિમાં મુખર વંિીર અને વંિીર જૂથોમાં સૌથી રોગર, લારક છે અને તેઓ ઝડપથી વધી રહ્ા છે.

આ મશ્હનાની િરૂઆતમાં જાહેર થરેલા સેનસસ બરૂરોના ડે્ટા આધારરત નવો પરૂ રીસચયા રીપો્ટયા જણાવે છે કે, આ વર્ષે મતદાન કરવા મા્ટે 11 શ્મશ્લરન એશ્િરન અમેરરકનસ રોગરતા પ્રાપ્ હિે, જે અંદાજે દેિના મતદારોના પાંચ ્ટકા છે. તેઓ અમેરરકામાં જનમેલા કરતા તેઓ ફક્ મુખર વંિીર અથવા એથશ્નક ગ્ુપ છે જે બહુમતીને રોગર મતદારો બનાવે છે.

છેલ્ા 20 વર્યામાં એશ્િરન અમેરરકન લારક મતદારોની સંખરા 139 ્ટકા વધીને બમણી થઇ છે. સાથોસાથ લેર્ટન અમેરરકન મતદારોમાં પણ 121 ્ટકાનો વધારો નોંધારો છે. પરંતુ બલેક એનડ વહાઇ્ટ મતદારોમાં ખૂબ જ ધીમી ગશ્તએ (33 ્ટકા અને સાત ્ટકા) વધારો નોઁધારો છે, તેમ રીપો્ટયામાં જણાવરું છે.

નરુટ્રલાઇઝડ ઇશ્મગ્ન્ટસે એશ્િરન મતદારોમાં ઝડપી વધારો કરયો છે. 2000થી 2018ની વચ્ે એશ્િરન ઇશ્મગ્ન્ટ મતદારોની સંખરા બે ગણી વધીને 3.3 શ્મશ્લરનમાંથી 6.9 શ્મશ્લરન થઇ ગઇ. અમેરરકામાં એશ્િરન રોગર મતદારોમાં નરુટ્રલાઇઝડ નાગરરકોની સંખરા બે તૃશ્તરાંિ જે્ટલી ગણવામાં આવે છે.

આ વર્ષે એશ્િરન અમેરરકનસને સૌથી વધુ 4.7 ્ટકા રોગર મતદારો દિાયાવવામાં આવે છે, જે દેિની કુલ વસતીના સૌથી નીચો (5.6 ્ટકા) શ્હસસો ધરાવે છે. 4.5 શ્મશ્લરન પુખત વરના ઇશ્મગ્ન્ટ એશ્િરનસ નાગરરકો નહીં હોવાથી, તેઓ મતદાન કરી િકતા ન હોવાથી આ તફાવત જોવા મળે છે.

આ જૂથમાં કારમી શ્નવાસીઓ (ગ્ીનકાડયા હોલડસયા) અને જેમણે કારમી શ્નવાસ મા્ટેની કારયાવાહી કરી હોર, જેઓ હંગામી વીસા પર હોર અને ગેરકારદે ઇશ્મગ્ન્ટસ હોર તેનો આ જૂથમાં સમાવેિ થાર છે. આ ગ્ુપ અમેરરકામાં સમગ્ એશ્િરન વસતીમાં અંદાજે ચોથા ભાગની (24 ્ટકા) વસતી ધરાવે છે. અમેરરકામાં અનર એશ્િરનસ 3.5 18 ્ટકા રીપસબલકન છે. રોગરતા ધરાવતા અમેરરકન એશ્િરન મતદારો વંિીર અને એથશ્નક ગ્ૂપમાં જુદા જુદા છે. અંદાજે 71 ્ટકા લોકો ઘરમાં અંગ્ેજી બોલે છે અથવા કહેવાર છે કે તેઓ ખૂબ જ સારું અંગ્ેજી બોલે છે. જે લેર્ટન અમેરરકન (80), બલેક (98 ્ટકા) અને વહાઇ્ટ (99 ્ટકા) મતદારો કરતા ઓછા છે.

કે્ટલાક અસપષ્ટ ઇશ્મગ્ેિન પ્રશ્તબંધોની સાથે એચ-1બી વીસા પ્રોગ્ામને અતરારે સથશ્ગત કરવામાં આવરા છે. જોકે, એશ્િરન અમેરરકન સમુદારના ભાશ્વ શ્વકાસ અંગે ઇશ્મગ્ેિન એડવોકે્ટસ શ્ચંશ્તત છે. વાઇસના અહેવાલ મુજબ, અમેરરકામાં રોગર મતદારોની સંખરા હોવા છતાં એશ્િરન સમૂદારો શ્વરુદ્ધ શ્તસકાર ગુનાઓમાં તેમનો શ્વરોધ કરવાના કોઈ સંકેત જણાતા નથી.

આ અહેવાલમાં વધુ જણાવરા મુજબ જરારે પ્રેશ્સડેન્ટ ટ્રમપે માચયામાં COVID-19 નો ઉલ્ેખ ‘ચાઇનીઝ વાઇરસ’ તરીકે કરયો હતો, તરાર પછી તેમણે અમેરરકભરમાં એશ્િરન સમૂદારોએ મહામારીને કેવી રીતે અનુભવી તેવું શ્નવેદન બદલરું હતું. રોગના વંિીરકરણથી કારમી ડર રહે છે અને કે્ટલાક રકસસાઓમાં તેમના સમૂદારો શ્વરુદ્ધ શ્હંસા થાર છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom