Garavi Gujarat

્યયૂયોક્કમાં કોરોનાના કારણે ભારતીય ડિોક્ટરનું મૃતયું

-

ઇસનડરન અમેરરકન લેશ્ખકા રૂશ્ચકા તોમરને તેમની પ્રથમ નવલકથા ‘એ પ્રેરર ફોર ટ્રાવેલસયા’ મા્ટે 2020નો પેન-હેશ્મંગવે એવોડયાના શ્વજેતા જાહેર કરવામાં આવરા હતા. એ નવલકથા 9 જુલાઇ 2019ના રોજ પ્રકાશ્િત કરવામાં આવી હતી. આ નવલકથામાં બે મશ્હલાઓની શ્મત્રતાનું વણયાન કરવામાં આવરું છે અને જેમાં સમર જતા શ્વવાદ થાર છે.

કેશ્લફોશ્નયારાનાં રહેવાસી રૂશ્ચકા તોમર સ્ટેનફોડયા રુશ્નવશ્સયા્ટીમાં અધરાપક તરીકે કારયારત છે. તેમણે રુશ્નવશ્સયા્ટી ઓફ કેશ્લફોશ્નયારામાંથી અંગ્ેજી સાશ્હતરમાં બી.એ.નો અભરાસ કરયો છે. આ ઇસનડરન અમેરરકન લેશ્ખકાને સેન્ટર ફોર રફકિન, ધ મેકડોવેલ કોલોની અને વમયોન્ટ સ્ટુરડરો તરફથી ફેલોશ્િપસ મળી છે. મેરી હેશ્મંગવેએ પોતાના સવગયાસથ પશ્ત અનષેસ્ટ હેશ્મંગવેની રાદમાં 1976માં આ પુરસકારની િરૂઆત કરી હતી. હેશ્મંગવે એક અમેરરકન પત્રકાર, નવલકથાકાર, ્ટુંકી વાતાયા લેખક અને ખેલાડી હતા.

આ પુરસકારમાં 25 હજાર ડોલર અને 10 હજાર ડોલરના મૂલરની રેશ્સડેનસી ફેલોશ્િપનો સમાવેિ થાર છે. આ ફેલોશ્િપ વરોશ્મંગના રુક્ોસ ફાઉનડેિન તરફથી કલાકારો અને લેખકોને આપવામાં આવે છે. પેન-હેશ્મંગવે એવોડયા શ્વજેતાઓમાં મેરરશ્લન રોશ્બનસન, એડવડયા પી. જોનસ, ઝુમપા લાશ્હરી, કોલસન વહાઇ્ટહેડ, ્ટોમી ઓરેનજ વગેરેનો સમાવેિ થાર છે.

કોરોનાને કારણે ભારતીર મૂળના રફશ્ઝશ્િરનનું નરૂ રોક્ક ખાતે મોત થરું હોવાનું અમેરરકન રફશ્ઝશ્િરનસ ઓફ ઈસનડરનઓરરશ્જન (એએપીઆઇ)એ જણાવરું હતું. સુધીર એસ. ચૌહાણને કોરોના વાઇરસનો ચેપ લાગરો હતો.

અને છેલ્ા કે્ટલાક અઠવારડરાથી જીવનમરણ વચ્ે ઝોખા ખાઇ રહ્ા હતા. આખરે ૧૯મી મેના તેમનું મોત થરું હતું, એમ એએપીઆઇના મેરડરા કોરડયાને્ટર અજર ઘોર્ે એક શ્નવેદનમાં જણાવરું હતું.

નરૂ રોક્કમાં જમાઇકા હોસસપ્ટલમાં ચવહાણ ઇન્ટરનલ મેરડશ્સન રફશ્ઝશ્િરન અને આઇએમ રેશ્સડનસી પ્રોગ્ામમાં એસોશ્સરે્ટ પ્રોગ્ામ રડરેક્ટર હતા.

તેમણે ૧૯૭૨માં ભારતની કાનપુર રુશ્નવશ્સયા્ટીની જીએસરુએમ મેરડકલ કોલેજથી એમબીબીએસ કરું હતું. ૧૯૯૭માં તેઓ ગ્ેજરુએ્ટ થરા હતા અને જમાઇકા હોસસપ્ટલમાં ચીફ રેશ્સડન્ટ પદ પર શ્નરુક્ હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom