Garavi Gujarat

નવા કોલ્ડવોિ તિફ ધકેલવાનો ચીનનો અમેરિકા પિ આક્ેપ અમેરિકાએ લેસિ શસ્ત્રનું સફળ પિીક્ષણ કરું

-

કોરોના વાઈરસ, હોંગકોંગની પરરસ્થિતિ સતહિના અન્ય મુદ્ાઓ પર ચીન અને અમેરરકા વચ્ે ચાલિો ગજગ્ાહ હવે પરાકાષ્ાએ પહોંચ્યો છે, ત્યારે ચીનના તવદેશ મંત્ી વાંગ ્યીએ કહ્ં છે કે, અમેરરકા અમારી સાથિેના સંબંધોને ' નવા શીિ ્યુદ્ધ' િરફ ધકેલી રહ્ં છે.

અગાઉ અમેરરકાના પ્રમુખ ડોનાલડ ટ્રમપે ચીનને કોરોના વાઈરસ ફેલાવવા માટે જવાબદાર ઠેરવ્યું હિુ.

ચીનની રાજધાની બેઇતજંગમાં તવદેશ મંત્ી વાંગ ્યીએ કહ્ં કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે, અમેરરકામાં કેટલીક રાજકી્ય િાકાિોએ અમેરરકાચીન વચ્ેના સંબંધોને બાનમાં લીધા છે અને િેઓ બંને દેશોને નવા શીિ

ચીન સાથિે ચાલી રહેલા િનાવની વચ્ે અમેરરકાએ પોિાની હાઈટેક ટેકનોલોજીનુ પ્રદશભાન ક્યુભા છે. અમેરરકાના નૌકાદળે એક લેસર હતથિ્યારનુ સફળિાપૂવભાક પરીક્ણ કરીને દુતન્યાને દંગ કરી દીધી છે. આ હતથિ્યારથિી તવમાનને સફળિાપૂવભાક નષ્ટ કરવામાં આવ્યુ હિુ. પ્રશાંિ મહાસાગરમાં િૈનાિ અમેરરકાની નૌ સેનાના એક જંગી ્યુધધ જહાજ પરથિી થિ્યેલા પરરક્ણનો ઓરડ્યો અને તવરડ્યો પણ વા્યરલ થિઈ રહ્ો છે. જેમાં દેખાઈ રહ્ છે કે, જહાજના ડેક પરથિી એક શતતિશાળી લેસર બીમ નીકળી રહી છે અને િેના સંપક્કમાં આવિાની સાથિે જ ડ્ોન સળઘવામાં આવે છે. ્યુદ્ધ િરફ ધકેલી રહ્ા છે. િેમણે ઊમે્યું કે, અમેરરકામાં ચીનની સામે દાખલ કરવામાં આવેલા કોતવડ૧૯ માટે વળિર માંગિા મુકદ્માઓ ભોગ બનનારને જ બનાવટી પુરાવા ઉભા કરીને બલેકમેઈલ કરવાના પ્ર્યાસથિી તવશેષ કશું નથિી. િેમણે ઉમે્યું કે, દુભાભાગ્યપૂણભા બાબિ એ છે કે, કોરોના મહામારી િો ચાલુ જ છે, ત્યારે અમેરરકામાં ' રાજકી્ય વાઈરસ' ફેલાવામાં આવી રહ્ો છે. િેઓ ચીન પર આક્ેપ મૂકવાની કે તનંદા કરવાની કોઈ પણ િકને િરિ ઝડપી લે છે.

દરતમ્યાનમાં ચીને હોંગકોંગ પર તન્યંત્ણ મેળવવા માટે નવો કા્યદો ઘડી કાઢ્ો છે. જે અંિગભાિ હોંગકોંગમાં નાગરરકોનું ્વાિંત્્ય ખુબ જ મ્યાભારદિ બની જશે અને ચીની શાસકોની સત્ા અમ્યાભાદ બની જશે. જેની સામે હોંગકોંગમાં મોટાપા્યે લોકોએ તવરોધ ક્યયો હિો.

પોલીસે ટોળાને તવખેરવા માટે રટ્યર ગેસના શેલ છોડ્યા હિા અને આંખમાં બળિરા થિા્ય િેવા રસા્યણનો પણ છંટકાવ ક્યયો હિો

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom