Garavi Gujarat

વવશ્વમાં કોરોનાના ્સૌથી વધુ કે્સો ધરાવતા દેશોની યાદીમાં ભારત 10મા ક્રમે

-

ભારતમાં છેલ્ા બે મવહનાથી લોકડાઉન હોિા છતા પણ કોરોના િાયરસના સંરિમણનો આંકડો દોઢ લાખની નજીક પહોંચી ગયો છે. સિાસ્થય મંત્ાલયના આંકડા પ્રમાણે સોમિારે, 25 મેની સિાર સુધીમાં દેશમાં કોરોના િાયરસના કુલ 145380 કેસ નોંધાયા છે જેમાંથી 60491 લોકો એિા છે કે જેઓ સંપૂણયા રીતે સિસ્થય થઈ ચૂકયા છે. છેલ્ા 24 કલાકમાં 146 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીિ ગુમાવયો છે. આ સાથે જ કોરોના િાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખયા િધીને 4167 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સપષ્ટ થાય છે કે શવનિાર સિાર સુધીમાં દેશભરમાં કોરોના િાયરસના 80722 એસકટિ કેસ છે.

ભારત દેશમાં સતત િધી રહેલા કેસના કારણે દુવનયામાં સૌથી િધારે કેસ ધરાિતા દેશોની યાદીમાં 10માં રિમ પર પહોંચી ગયો છે. જયારે કોરોના િાયરસના એસકટિ કેસના મામલામાં ભારત દેશ હિે અમેદરકા, રવશયા, બ્ાિીલ અને ફ્ાનસ બાદ પાંચમાં રિમાંક

પર પહોંચી ગયો છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની વબમારીમાંથી સિસ્થય થનારા લોકોની સંખયા પણ િધી રહી છે. ભારતમાં હિે કોરોના િાયરસનો દરકિરી દર 41.60 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્ા 24 કલાક દરવમયાન કોરોનાના 6535 નિા કેસ સાથે દેશભરમાં કોરોના િાયરસના સંરિમણનો આંકડો 145380 સુધી પહોંચી

ગયો છે. તેમજ છેલ્ા 24 કલાકમાં 3619 લોકો કોરોના સંરિમણને મહાત આપીને સિસથ થિામાં સફળ રહ્ા છે.

મહારાષ્ટમાં અતયાર સુધીમાં કોરોના િાયરસના કુલ 52667 કેસ નોંધાયા છે જયારે 1695 લોકોએ પોતાના જીિ ગુમાવયા છે. મહારાષ્ટ બાદ તવમલનાડૂમાં કોરોના િાયરસના સૌથી િધારે કેસ નોંધાયા છે. તવમલનાડૂમાં અતયાર સુધીમાં કુલ 17082 કેસ નોંધાઈ ચૂકયા છે જેમાંથી 118 લોકો કાળનો કોવળયો બની ગયા છે. તયારબાદ ગુજરાતમાં 14460 લોકો સંરિમણમાં આવયા છે જેમાંથી 888 લોકોના મોત થયા છે. દદલહીમાં 14053, રાજસથાનમાં 7300, મધયપ્રદેશમાં 6859 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 6532 કેસ સામે આવયા છે.

દુવનયાભરમાં કોરોના િાયરસના અતયાર સુધીમાં 5495491 કેસ નોંધાઈ ચૂકયા છે. જેમાંથી 346227 લોકોના મોત વનપજયા છે જયારે 2231523 લોકો સિસ્થય થિામાં સફળ થયા છે. સમગ્ર દુવનયામાં અતયારે 2917741 કેસ એસકટિ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom