Garavi Gujarat

ભારતમપાંિબે્ેામદહિિવનસા ે પ7છ30ી ડિ ફોમ્ેના્ઇટટકસફક્ે્‍ાસઇ્ટસ શરૂઃ અમિાવાિમાં એરપોટ્ષ ધમધમ્ુુઃ 60 ટકા ફલાઇટસ કેનસલ

- ક્ોરનટાઇન થવાનહી બહીક સુરતમાં દિલ્હીનહી ફલાઇટ રિ થતાં મુસાફરોને ્ાલાકી:

બે મહિનાના લાંબા લોકડાઉન બાદ સોમિારથી દેશભરમાં ડોમેસ્ટિક ફલાઈટસ આંહશક રીતે શરૂ કરિામાં આિી છે. સોમિારે, 25 મેના રોજ 428 ફલાઈટસ ઓપરેટિ થઈ િતી, જયારે 730થી િધલુ ફલાઈટસ રદ થઈ િતી.

કોરોનાના રોગચાળાના કારણે ડોમેસ્ટિક ફલાઇટસ શરૂ કરિા માટિે કેટિલાક રાજયો આતલુર ન િોિાથી કેનદ્ર સરકારની રહિિારે મોડી રાતની જાિેરાતના કારણે સોમિાર દેશમાં અંદાજે ૬૩૦ ફલાઈટસ રદ કરિી પડી િતી. કેનદ્રે પહચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં કોઇ પણ ફલાઈટિનલું સંચાલન નિીં થાય અને મલુંબઈ, ચેન્નઈ, િૈદરાબાદ જેિા મોટિા એરપોટિ્ષ પર મયા્ષદદત પ્રમાણમાં જ કામગીરી શરૂ થશે તેિી જાિેરાત કરી િતી. હસહિલ એહિએશન હિભાગના કડક હનયંત્રણો િેઠળ દદલિીથી પૂણે માટિે િિેલી સિારે ૪.૪૫ િાગયે સૌપ્રથમ ફલાઈટિ રિાના થઈ િતી. િધલુમાં મલુંબઈથી પટિના માટિે પિેલી ફલાઈટિ સિારે ૬.૪૫ િાગયે રિાના થઈ િતી.

હસહિલ એહિએશન હમહન્ટિર િરદીપ પલુરીએ જણાવયલું િતલું કે સોમિારે 428 ફલાઈટસ રિાના થઈ િતી. સૂત્રો મલુજબ ડોમેસ્ટિક હિમાની સેિા શરૂ થિાની જાિેરાત પછી ૨૨મી મેએ સોમિાર માટિે ૧૧૦૦ ફલાઈટસના બૂદકંગ શરૂ થયા િતા.

દેશના સૌથી વય્ત એરપોટસ્ષ ધરાિતા મિારાષ્ટ્ર, પહચિમ બંગાળ અને તાહમલનાડલુ જેિા રાજયો ્થાહનક ્તરે કોરોનાના કેસ સતત િધી રહ્ા િોિાથી ડોમેસ્ટિક હિમાની સેિા માટિે તેમના એરપોટસ્ષ ખોલિા આતલુર નથી. અંધાધંૂધીની િદ તો એ િતી કે હમહન્ટિરે કેટિલી ફલાઈટસ ઓપરેટિ થઈ તેના

આંકડા ત્રણિાર સલુધારિા પડ્ા િતા.

પહચિમ બંગાળ સરકારે જણાવયલું િતલું કે તેના એરપોટસ્ષ પર સોમિારના બદલે ગલુરુિાર, 28 મેથી ડોમેસ્ટિક ફલાઇટસને ક્મશઃ મંજૂરી આપિામાં આિશે. આંધ્ર પ્રદેશ સરકારે પણ સોમિારે કોઈ ફલાઈટસને સંચાલનની મંજૂરી આપી નિોતી. ઈસનડગોના પ્રિક્ાએ જણાવયલું િતલું કે સોમિારે એરલાઈનની ફલાઈટસમાં અંદાજે ૨૦,૦૦૦ લોકોએ પ્રિાસ કયયો િતો.

્પાઈસજેટિે જણાવયલું િતલું કે તેની પ્રથમ ફલાઈટ્ અમદાિાદથી સિારે ૬.૦૫ િાગયે ઉપડી િતી, જે દદલિી સિારે ૭.૧૦ િાગયે પિોંચી િતી. તેણે સોમિારે હિહિધ રૂટિ ઉપર ૨૦ ફલાઈટસનલું સચંાલન કયું લુ િત.લું જોકે, અનકે ફલાઈટસ રદ થિાથી મોટિી સંખયામાં પ્રિાસીઓએ િેરાનગહતનો સામનો કરિો પડયો િતો. અનેક પ્રિાસીઓએ ફલાઈટસ રદ થિા અંગે તેમને કોઈ માહિતી નિીં મળી િોિાની ફદરયાદો કરી િતી. સેંકડો પ્રિાસીઓને એરપોટિ્ષ પર પિોંચયા પછી માહિતી અપાઈ કે તેમની ફલાઈટસ રદ થઈ છે.

કણા્ષટિક, પંજાબ, િદરયાણા, કેરળ જેિા અનેક રાજયો દ્ારા ઘડિામાં આિેલા હનયમ પ્રમાણે અનય રાજયથી ફલાઇટિમાં આિતા ડોમેસ્ટિક મલુસાફરોને ૭ થી ૧૪ દદિસ માટિે ક્ોરનટિાઇ રાખિામાં આિશે. આ ક્ોરનટિાઇન થિાના કારણે મોટિાભાગના મલુસાફરોએ િાલ પૂરતી મલુસાફરી ટિાળિાનો હનણ્ષય લીધો િતો. િાલ એિા જ મલુસાફરો ફલાઇટિથી મલુસાફરી કરિાનલું પસંદ કરી રહ્ા છે જેઓ લોકડાઉન બાદ પોતાના િતનથી અટિિાઇ ગયા છે.

દેશના મોખરાના એરપોટિ્ષ માફક અમદાિાદનલું સરદાર િલ્લભભાઇ પટિેલ પણ ૬૧ દદિસના સમયગાળા બાદ આખરે ધમધમિા લાગયલું છે. જોકે, પ્રથમ દદિસે સોમિારે, 25 મેએ જ અમદાિાદની કુલ ૯૦માંથી લગભગ ૬૦ ટિકા જેટિલી ફલાઇટિ કેનસલ કરિામાં આિી િતી. અમદાિાદમાં જે કુલ ૩૦ ફલાઇટિની અિર-જિર થઇ તેમાંથી મોટિાભાગની ફલાઇટસ પણ ૫૦ ટિકાથી ઓછા મલુસાફર િતા. લોકડાઉનને લીધે અનય શિેરમાં ફસાઇ ગયા િોય તેઓ જ િાલ ફલાઇટિ દ્ારા મલુસાફરી કરિાનલું પસંદ કરી રહ્ા છે.

અમદાિાદ એરપોટિ્ષ છેલ્લા ૬૧ દદિસથી મલુસાફરોના આગમન હિના સૂનલું થઇ ગયલું િતલું. સોમિારે િિેલી પરોદિયે મલુસાફરોના આગમન સાથે જ હનષચેતન થઇ ગયેલા અમદાિાદ એરપોટિ્ષમાં પ્રાણ ફૂંકાયા િતા. પરંતલુ ૬૧ દદિસ અગાઉની સરખામણીએ અમદાિાદ એરપોટિ્ષમાં હચત્ર જાણે સાિ જ બદલાઇ ગયલું િતલું. ના કેિળ મલુસાફરો બલકે એરપોટિ્ષ ્ટિાફસીઆઇએસએફના જિાનો દ્ારા પણ કોરોના િાયરસના કેરને પગલે સોહશયલ દડ્ટિસનસંગ, સેનેટિાઇઝેશન જેિા તકેદારીના પગલા અમદાિાદ એરપોટિ્ષમાં લેિામાં આવયા િતા. મલુસાફરનલું અમદાિાદ એરપોટિ્ષમાં આગમન થાય તે અગાઉ તેના લગેજને સેનેટિાઇઝ કરિામાં આિતલું િતલું. આ પછી અનય એક કેહબનમાં આરોગય હિભાગની ટિીમ દ્ારા મલુસાફરના શરીરનલું તાપમાન સામાનય છે કે કેમ તેની ચકાસણી કરિામાં આિતી િતી. આ પછીનો પડાિ આરોગય સેતલુ એપ છે કે કેમ તે દશા્ષિિાનો

િતો. જે મલુસાફરોની આરોગય સેતલુ એપમાં ગ્ીન ્ટિેટિસ િોય તેમને જ આગળ જિા દેિાતા િતા. અિીંથી મલુસાફરો બિારથી જ ચેક ઈન કરી શકે તેિી વયિ્થા કરિામાં આિી િતી. આ પછી સીઆઇએસએફના કમમીઓ ગલાસ િોલની બીજી તરફથી મલુસાફરોની દટિદકટિ, આઇડી પ્રૂફ ચેક કરી તેમને ટિહમ્ષનલની અંદર જિા દેતા િતા. ચેક ઈન માટિે ટિહમ્ષનલની અંદર પણ ૧૦ હસ્ટિમ ગોઠિાઇ િતી. એક મલુસાફર ચેક ઈન કરે પછી તલુરંત જ તે મહશનને સેનેટિાઇઝ કરિામાં આિતલું િતલું. મલુસાફર ફલાઇટિમાં બેસિા જતો િોય તે અગાઉ તેને ફેસ હશલડ, મા્ક અને સેનેટિાઇઝર દકટિ સાથેની સેફટિી દકટિ આપિામાં આિતી િતી.

ફેસ હશલડ, મા્કને મલુસાફરી દરહમયાન પણ ફરજીયાત પિેરી રાખિાના િતા. કેટિલીક એરલાઇનસના ્ટિાફે તેમના કેહબન ક્ુને પીપીઇ દકટિ પિેરાિી િતી. અનેક મલુસાફરો રાજ્થાન, રાજકોટિ, જલુનાગિ, જામનગર જેિા દૂરના અંતરોથી પણ અમદાિાદ એરપોટિ્ષ પિોંચયા િતા. ગો એર દ્ારા ૧ જૂન સલુધીની તમામ ફલાઇટિ કેનસલ કરિામાં આિી છે. આ હસિાય આજે અનય જે ફલાઇટિની અિર-જિર થઇ તેમાં પણ ગણતરીના મલુસાફરો િતા.

કેટલહીક ફલાઇટમાં માત્ર ૭-૮ મુસાફરો: આજે મોટિાભાગની ફલાઇટિ ૫૦ ટિકાથી િધલુ ખાલી જોિા મળી િતી. અમદાિાદથી કંડલા ગયેલી ફલાઇટિમાં ૭ જયારે બેલગામથી અમદાિાદ આિેલી ફલાઇટિમાં ૮ મલુસાફરો િતા. એક એરલાઇનસના અહધકારીએ જણાવયલું કે, 'રાજયો િચ્ે સંકલનના અભાિે પણ ફલાઇટિ ખાલી જઇ રિી છે. મિારાષ્ટ્ર, તાહમલનાડલુ, પહચિમ બંગાળની ફલાઇટિ કયારે ઉપડશે તેને લઇને છેક સલુધી અહનહચિતતા િોિાથી તયાં જનારા મોટિાભાગના મલુસાફરોએ થોભો અને રાિ જલુઓનો વયૂિ અપનાવયો છે.'

સલુરતમાં પ્રથમ ગ્ાસે મહષિકા જેિો ઘાટિ સજા્ષયો િતો. સલુરત એરપોટિ્ષ પરથી સોમિારે, 25 મેથી ઓપરેટિ થનારી ્પાઇસ જેટિ અને એર ઈસનડગો એરલાઇનસની ફલાઇટિ પૈકી ્પાઇસ જેટિની સલુરતથી દદલિી ફલાઇટિ રદ થતા ઘણા મલુસાફરો અટિિાઈ પડ્ા િતા.

 ??  ?? ફલાઇટિમાં િતન પિોંચિા માટિે અનેક લોકો આજે રાજ્થાન, રાજકોટિ, જલુનાગિથી પણ અમદાિાદ પિોંચયા િતા. જોકે, કેટિલીક એરલાઇનસે ફલાઇટિ અચાનક જ કેનસલ કરી દેતા તેમને ભારે પરેશાનીનો સામનો કરિો પડયો િતો અને અમદાિાદ સલુધીનો ધક્ો થયો િતો. ૭૭ િર્ષના એક વૃદ્ધ ઈ પાસ નિીં િોિાથી મલુસાફરી કરી શકયા નિોતા.
ફલાઇટિમાં િતન પિોંચિા માટિે અનેક લોકો આજે રાજ્થાન, રાજકોટિ, જલુનાગિથી પણ અમદાિાદ પિોંચયા િતા. જોકે, કેટિલીક એરલાઇનસે ફલાઇટિ અચાનક જ કેનસલ કરી દેતા તેમને ભારે પરેશાનીનો સામનો કરિો પડયો િતો અને અમદાિાદ સલુધીનો ધક્ો થયો િતો. ૭૭ િર્ષના એક વૃદ્ધ ઈ પાસ નિીં િોિાથી મલુસાફરી કરી શકયા નિોતા.
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom