Garavi Gujarat

અમેરરકામાાં ફ્ા્ેિા ભારતી્ોને વધુ ્ાત ફિાઇટ્માાં પરત િવાશે અમેરરકામાાં ભણેિા તેજસવી ્ુવાનોને વી્ામાાં પ્ાથલમકતા આપતુાં લિિ રજયૂ

-

ત્ાિબાદ નીરે શ્રદાંજતલ આપતાં ‘THEY WERE NOT SIMPLY NAMES IN A LIST, THEY WERE

અમેરિકામાં કોિોના વાઇિસ મહામાિીને કાિણે ્ફસા્ેલા ભાિતી્ નાગરિકોને ્વદેશ પિત લાવવા મા્ટે વંદે ભાિત તમશન હેઠળ બીજા તબક્ામાં વધુ સાત ફલાઇટસ મોકલવાનું આ્ોજન કિા્ું છે.

19 થી 29 મે દિતમ્ાન એિ ઇસનડ્ા સાન ફ્ાસનસ્કો, ન્યૂ ્ોક્ક અને તશકાગોથી બે ફલાઇટસ અને વોતશંગ્ટનથી એક ફલાઇ્ટ ઉપાડશે.

વોતશંગ્ટન સ્થત ઇસનડ્ન એમબેસી દ્ાિા જાહેિ કિા્ેલી માગ્ચદતશ્ચકા મુજબ આ ફલાઇટસ ભાિતમાં અમદાવાદ, બેંગલુરુ, ભયૂવનેશ્વિ, રંડીગઢ, રદલહી, હૈદ્ાબાદ અને કોરી જશે. જો કે, આ મુસા્ફિીનો ખર્ચ ્ાત્રીઓએ રયૂકવવો પડશે. ્ફલાઇ્ટમાં મ્ા્ચરદત સંખ્ામાં બેઠકની ્ફાળવણી થશે. અતનવા્્ચતા ધિાવતા મુસા્ફિોને પ્ાથતમકતા અપાશે. મુસા્ફિોની પસંદગી ઇલેકટ્રોતનક િેનડમ તસલેકશન મેથડ દ્ાિા થશે એમ એમબેસીએ જણાવ્ું હતું. જેમને મેરડકલ ઇમજ્ચનસીની જરૂિી્ાત હો્ અથવા પરિવાિમાં કોઇનું મૃત્ુ થ્ું હો્, તવદ્ાથથીઓ, પ્ેગનેન્ટ મતહલા, વૃદ અથવા જેમના વીસા પયૂણ્ચ થતા હો્ તેમને પ્ાથતમકતા આપવામાં આવશે. ફલાઇ્ટમાં બેસતા પહેલા તમામ મુસા્ફિોની મેરડકલ તપાસ કિવામાં આવશે અને જેમના કોિોનાના લક્ષણ દેખાતા નહીં હો્ તેવા મુસા્ફિોને જ બેસવાની મંજયૂિી આપવામાં આવશે. ભાિતમાં પ્વેશ ક્ા્ચ પછી પણ તમામ મુસા્ફિોની મેરડકલ તપાસ થશે અને તેમણે આિોગ્ સેતુ એપ ડાઉનલોડ કિવી પડશે. આ ઉપિાંત તેમણે ્ફિતજ્ાત 14 રદવસ સં્થાકી્ ક્ોિન્ટાઇનમાં િહેવું પડશે અને નાણાં પણ રયૂકવવા પડશે. 14 રદવસ પછી તેમનો કોતવડ ્ટે્્ટ કિાશે. અમેરિકા અને ભાિત સિકાિે બનાવેલા તમામ તન્મોનું આ મુસા્ફિોએ

US'(તેઓ તલ્્ટમાં ્ફક્ત નામો જ ન હતા, તેઓ આપણે હતા) લખ્ું હતું.

અખબાિે પહેલાનાં પાના પિ મૃતકોનાં નામ કેમ પ્કાતશત ક્ા્ચ, તેના

એર- ૧બી ( H1B) વક્ક વીસામાં અમેરિકામાં ભણેલા શ્રેષ્ઠ અને તેજ્વી ્ુવાનોને પ્ાથતમકતા આપવા સતહતના મો્ટા સુધાિાઓ સાથેનું તવધે્ક અમેરિકાના સાંસદોએ અમેરિકાની સંસદમાં િજયૂ ક્યો છે. એર-૧બી વીસા એક નોન ઇતમગ્રન્ટ વીસા છે જે અમેરિકન કંપનીઓને કે્ટલાક રોક્સ વ્વસા્ોમાં તવદેશી કમ્ચરાિીઓને નોકિી પિ િાખવાની મંજયૂિી આપે છે. અમેરિકા સ્થત કૅપનીઓ દિ વષષે આ વીસા હેઠળ ભાિત અને રીનના હજાિો લોકોને નોકિી પિ િાખે છે.

એક એતપ્લના િોજ ્ુએસ તસ્ટીઝનશીપ એનડ ઇતમગ્રેશન સતવ્ચસ (્ુએસસીઆઇએસ) એ જણાવ્ું હતું કે અમેરિકા ૮૫,૦૦૦ એર-૧બી વીસા મા્ટે ૨,૭૫,૦૦૦ અિજીઓ મળી છે. જે પૈકી ૫૭ ્ટકા અિજીઓ ભાિતમાંથી કિવામાં આવી છે. ઉલ્ેખની્ છે કે અમેરિકામાં ભણતા તવદેશી તવદ્ાથથીઓમાં રીન પછી ભાિત બીજા ક્રમે છે. હાલમાં બે લાખથી વધાિે પાલન કિવાનું િહેશે. આ દિતમ્ાન ભાિતમાં ્ુએસ એમબેસીએ જણાવ્ું છે કે, ભાિતમાં ્ફસા્ેલા અમેરિકાના નાગરિકોએ ત્ાં પિત જવા મા્ટે આ ફલાઇ્ટનો લાભ લેવો જોઇએ, જેમાં અમેરિકાના કા્મી નાગરિકો, ઓઆઇસી કાડ્ચધાિકો મુસા્ફિી કિવા મા્ટે ્ોગ્તા ધિાવે છે. ભાિતે બીજા દેશોમાં ્ફસા્ેલા ભાિતી્ તવદ્ાથથીઓ અમેરિકામાં ભણી િહ્ાં છે.

એર-૧બી અને એલ-૧ વીસા રિ્ફોમ્ચ એક્ટ હાઉસ ઓ્ફ રિપ્ેઝેન્ટેર્ટવસ અને સેને્ટમાં િજયૂ કિવામાં આવ્ું છે. આ નવા તવધે્કની જોગવાઇમાં જણાવવામાં આવ્ું છે કે એર-૧બી વીસા આપવામાં અમેરિકામાં ભણેલા શ્રેષ્ઠ અને તેજ્વી તવદ્ાથથીઓને પ્ાથતમકતા આપવામાં આવે. સેને્ટમાં આ તબલ સેને્ટિ રુક ગ્રેસલી અને રડક ડતબ્ચને િજયૂ ક્ુ્ચ હતું. હાઉસ ઓ્ફ રિપ્ેઝેને્ટેર્ટવસમાં તબલ પાસક્રેલ, પોલ ગોસિ, િો ખન્ા, ફ્ાનક પેલોને અને લાનસ ગોડેન ે આ તબલ િજયૂ ક્ુ્ચ હતું.

આ દિતમ્ાન ઇસનડ્ન અમેરિકન સાંસદ િો ખન્ાએ જણાવ્ું છે કે આ દેશમાં આવતા અમેરિકન ઇતમગ્રન્ટ નવા તવરાિો ધિાવતા હો્ છે અને તેમનાથી દેશના અથ્ચતૅત્રને મો્ટો ્ફા્દો થા્ છે. દેશના તવકાસમાં તેમની મહત્વપયૂણ્ચ ભયૂતમકા િહેલી હો્ છે.

નાગરિકોને ્વદેશ પિ લાવવા મો્ટાપા્ે અતભ્ાન હાથ ધ્ું છે, જે સાત મેથી શરૂ થ્ું હતું. 12 દેશોમાંથી 56 ફલાઇટસમાં 12 હજાિથી વધુ ભાિતી્ નાગરિકોને પિત લાવવામાં આવ્ા છે. અને બીજા તબક્ામાં 31 દેશોમાંથી ભાિતી્ોને વધુ 149 ફલાઇટસમાં પિત લાવવામાં આવશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom