Garavi Gujarat

વિશ્વમાં કોિોનાના લાખથી િધુ દદદીઓઃ અમેરિકાં લાખ કેસ બવલલિનના ચચલિમાં મુસ્લમો માટે નમાઝનું આયોજન

-

વિશ્વભરમાં અતયાર સુધી કોરોનાના 55.88 લાખથી િધારે દદટીઓ નોંધાયા છે. 3.48 લાખ લોકોના મોત થયા છે. 23.66 લાખ લોકોને સારિાર પછી રજા અપાઈ છે. 1 જુલાઈથી સપેનમાં આિનાર વિદેશી નાગડરકોને ક્ોરનનટન નહીં કરાય.

દવક્ષણ કોડરયામાં એક યુિકને ક્ોરનનટન વનયમોનું ઉલ્ંઘન કરિા બદલ 4 મવહનાની જેલની સજા ફટકારાય છે.બીસીસીના ડરપોટ્મ મુજબ યુિકને ક્ોરનનટન સમય પયૂરો થિામાં બે ડદિસ બાકી હતા, તયારે તે બહાર ફરતો પકડાયો હતો.સરકાર નાઈટ ક્લબમાં સંક્મણ િધતા વનયમો કડક કરિાનું વિચારી રહી છે.

અમેડરકામાં કોરોનાના 17 લાખ 6 હજાર 226 કેસ નોંધાય છે. 99 હજાર 805 લોકોના મોત થયા છે. 4.65 લાખ લોકોને સારિાર પછી રજા અપાઈ છે. અમેડરકામાં દૈવનક મૃતયુઆંકમાં ઘટાડો થઈ રહ્ો છે. જોન હોપડકંસ યુવનિવસ્મટી મુજબ સોમિારે અહીં 532 લોકોના મોત થાય છે અને એક ડદિસમાં 19 હજાર નિા કેસ સામે આવયા છે.

સપેનની સરકારે વિદેશી

પ્રિાસીઓને જુલાઈ મવહનાથી દેશમાં આિિાની પરિાનગી આપી દીધી છે અને આ પ્રિાસીઓને હિે 14 ડદિસ ક્ોરનનટન નહીં કરાય. સપેનમાં દર િર્વે 8 કરોડ પ્રિાસીઓ આિે છે. સપેનમાં અતયાર સુધીમાં 2.82 લાખ કેસ નોંધાયા છે અને 26 હજાર લોકોના મોત થયા છે. વિશ્વ આરોગય સંસથા (WHO)એ સુરક્ષાના કારણોને લઈને કોરોના સંક્મણની સારિાર માટે હાઈડ્ોકસીક્લોરોક્ીનના ટ્ાયલ ઉપર પ્રવતબંધ મયૂકી દીધો છે. સંસથાએ કહ્ ં કે લૈંસટે ડરપોટમ્મા ં કહિેાયં ુ છે કે સારિાર કરી રહેલા લોકોમાં હાઈડ્ોકસીક્લોરોક્ીનના ઉપયોગથી મોતની સંભાિના િધી જોિા મળે છે.

કોરોના મહામારીના કારણે સમગ્ વિશ્વ દ્ારા અપનાિાયેલા સોવશયલ ડડસટનનસંગનું પાલન કરિા બવલ્મનના એક ચચ્મમાં મુનસલમો માટે નમા્ઝનું આયોજન કરિામાં આવયું હતું. નીયુકોલીન દાર અસલમ મનસજદમાં નમા્ઝ પઢી શકાય છે પરંતુ જમ્મનીમાં લદાયેલા કોરોના વનયંત્રણોના કારણે 50 મુનસલમો નમા્ઝ અદા કરી શકતા હોિાથી બાકીના મુનસલમોને માથા્મ ચચ્મમાં નમા્ઝ અદા કરિા દેિાઇ હતી. દાર મનસજદના મૌલિી મહેમદ તારા સબરીએ ચચ્મનો વનણ્મય આિકારતાં જણાવયું હતું કે, મહામારીએ લોકોને એક કયા્મ છે. િર્જીન મેરીના ચચ્મમાં નમા્ઝના અરેવબક અને જમ્મન ભાર્ામાં આયોજનથી રમ્ઝાનની ઉજિણીનો આનંદ બેિડાયો છે. દરવમયાનમાં 400 જેટલી મનસજદોના સંઘ ઇસલાવમક કાઉનનસલે જણાવયું હતું કે, રમ્ઝાન એ સામાનયતઃ દાનનો સમયગાળો હોય છે પરંતુ પ્રિત્મમાન લોકડાઉનથી ઘણી મનસજદોની હાલત કંગાળ બની છે. માથા્મ લુથેરાન ચચ્મના પેસટર મોવનકા મેવથઆસે જણાવયું હતું કે, તેણે નમા્ઝમાં ભાગ લઇને જમ્મન ભાર્ામાં સંબોધન પણ કયુંુ હતું.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom