Garavi Gujarat

મની ટ્ાનસફર સુરક્ષિત બનાવવા વૈક્વિક પગલાં લેવાનો યુકેનો અનુરોધ

-

કોરોના વાઇરસ મહામારીના આ સંકટના સમયમાં લોકો અનય દેરોમાં પોતાના સવજનોને નાણાં મોકલવાનું જાળવી રકે તે સુપ્નપ્ચિત કરવા પ્વપ્વધ દેરોને સાથે મળીને કામ કરવા યુરોપ અને સસવતઝલષેનડે અનુરોધ કયયો છે.

ઓછામાં ઓછા 60 પ્વકાસરીલ દેરોમાં આવા નાણાં મોકલવાની વયવસથાનું મૂલય જીડીપીના પાંચ ટકા કરતા વધારે છે.

વલડ્ડ બેંકના અનુમાન મુજબ, 2020માં ઓછા અને મધયમ આવકવાળા દેરોમાં નાણાં મોકલવામાં 20 ટકા અથવા 110 પ્બપ્લયન ડોલરનો ઘટાડો થરે.

લોકો પ્વશ્વભરમાં િેલાયેલા પ્વપ્વધ સમૂદાયોને પ્વકાસરીલ દેરોમાં તેમના

પફરવારોને આપ્થ્ડક મદદ મોકલવાનું જાળવી રકે તે સુપ્નપ્ચિત કરવા વધુ વૈપ્શ્વક સહયોગ માટે યુકે અને સસવતઝલષેનડ દ્ારા અનુરોધ કરવામાં આવયો છે.

પ્વપ્વધ સરકારો એ સુપ્નપ્ચિત કરે કે તે ભંડોળ તેની મદદ પર પ્નભ્ડર લોકો સુધી પહોંચે.

યુકે અને સસવતઝલષેનડ બંનેએ અનય દેરોને પણ ફડપ્જટલ રેપ્મટનસ સપ્વ્ડસીઝનો વયાપ વધારવામાં મદદ કરવા અને નાણાં મોકલવાની વયવસથાને જરૂરી આપ્થ્ડક સેવા જાહેર કરવા અનુરોધ કયયો છે. લોકો નાણાં ચૂકવી રકે તે માટે તેમણે રેપ્મટનસ સપ્વ્ડસ રિોવાઇડસ્ડને ખચ્ડ અને િી ઘટાડવા માટે પણ રિોતસાપ્હત કયા્ડ છે.

2019માં ઓછી અને મધયમ આવકવાળા દેરોમાં રહેતા પફરવાર અને પ્મત્ોને વયપ્ક્તગત રીતે મોકલાયેલા કુલ નાણાં 554 પ્બપ્લયન ડોલર હતા. અને ઘણા પ્વકાસરીલ દેરોમાં તો એ જીવનરેખા સમાન પણ છે, જે આપ્થ્ડક પ્વકાસને વેગ આપે છે અને લોકોને ગરીબીમાંથી બહાર લાવે છે.

પરંતુ આ સસથપ્તમાં કોરોના વાઇરસની મોટી અસર છે જ, માઇગ્નટ વક્કસ્ડના વેતનમાં ઘટાડો અને લોકડાઉન જેવા રિપ્તબંધોને કારણે લોકોને નાણાં ટ્ાનસિર કરવામાં અનેક મુશકેલીનો સામનો કરવો પડે છે.

વલડ્ડ બેંકે એવી આગાહી કરી છે કે વર્્ડ 2020માં ઓછા અને મધયમ

આવકવાળા દેરોમાં નાણાં મોકલવામાં 20 ટકાનો ઘટાડો થરે, જેનું કુલ મૂલય 110 પ્બપ્લયન ડોલર છે.

આ મહામારીની પ્વશ્વવયાપી આપ્થ્ડક અસરને પફરણામે તેની મોટી અસર અથ્ડતંત્ો ઉપર પડી છે, અનેક દેરોમાં લોકો પ્નરાધાર થઇને ભૂખમરાનો સામનો કરી રહ્ા છે.

ઓછામાં ઓછા 60 પ્વકાસરીલ દેરોમાં જીડીપીના પાંચ ટકા કરતા વધુ રિદાન રેપ્મટનસનું છે. લોકડાઉન કારણે લોકોને ભંડોળ મોકલવાનું અને રિાપ્ત કરવાનું મુશકેલ બની ગયું છે. યુકે અને સસવતઝલષેનડના આ અનુરોધને વલડ્ડ બેનક, યુએન કેપ્પટલ ડેવલપમેનટ િંડ, યુએન ડેવલપમેનટ રિોગ્ામ જેવા ભાગીદારોએ સમથ્ડન આપયું છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom