Garavi Gujarat

હાઈ સ્ટ્ીટના વેપાર-ધંધાને ટેકો આપવા 50 ક્મક્લયન પાઉનડનું ભંડોળ

-

પ્વશ્વમાં લગભગ બે મપ્હના સુધી લોેકડાઉન જેવી સસથપ્ત રહી છે. જેના કારણે મોટા ભાગના તમામ દેરોે આપ્થ્ડક સંકટનો સામનો કરી રહ્ાં છે. દરરોજ કોઇને કોઇ કંપની પોતાના કમ્ડચારીઓ ઘટાડવાની જાહેરાત કરી રહી છે. મોટા ભાગની કંપનીઓ પોેતાના અસસતતવ સામે લડી રહી હોવાથી તેઓ રકય એટલા ખચા્ડ ઘટાડવાનો રિયત્ો કરી રહી છે.

હાઇસટ્ીટ પ્મપ્નસટર પ્સમોન કલાકકે લોકલ હાઈસટ્ીટના વેપાર ધંધા પુનઃ ધમધમતા થાય તે માટે 50 પ્મપ્લયન પાઉનડના ભંડોળની જાહેરાત કરી છે. રી-ઓપપ્નંગ હાઇસટ્ીટ સેફટી િંડથી ઇંગલેનડભરની કાઉસનસલો લોકોને કામે પાછા િરવા તથા ગ્ાહકોને દુકાનોમાંથી ખરીદી માટે પાછા વાળી સથાપ્નક અથ્ડતંત્ોને િરી ધમધમતા કરવા સુરક્ાના પ્વપ્વધ પગલાં ભરી રકરે.

પહેલી જૂનથી પ્નષણાતોની સલાહના આધારે સરકાર પ્બન આવશયક છૂટક વેપાર ધંધા િરીથી રરૂ કરવા ઇચછુક છે, તેમ જણાવતાં પ્સનોમ કલાકકે ઉમયેુંુ હતું કે, હાઈ સટ્ીટ વેપારધંધા નગરો અને રહેરોના અથ્ડતંત્ોની મજબૂતી માટે મહતવનાં છે, આપણે ધીરે ધીરે પૂવ્ડવત્ સામાનય જનજીવન તરિ આગળ વધી રહ્ા છીએ તયારે હાઈ સટ્ીટ પ્બઝનેસીઝ મહતવના નીવડી રકે તેમ છે.

જાહેર કરાયેલું 50 પ્મપ્લયન પાઉનડનું ભંડોળ આ અગાઉ કાઉસનસલો માટે જાહેર કરાયેલા 3.2 પ્બપ્લયન પાઉનડના પેકેજ ઉપરાંત વધારાની સહાય છે જે દ્ારા તાતકાપ્લક દબાણ દૂર કરી રકારે.

વેપાર - ધંધા અને કમબીઓ માટે જાહેર કરાયેલા સવ્ડગ્ાહી પેકેજમાં જે તે વેપાર-ધંધા માપ્લકો તેમના કમબીના રિપ્તમાસ મહત્મ 2500 પાઉનડના વેતનની 80 ટકા રકમ સરકારી ગ્ાનટ પેટે માંગી રકે છે. આ યોજના ઓકટોબરના અંત સુધી ચાલવાની છે. કોરોના મહામારીથી અસરગ્સત નાનામાં નાના વેપાર - ધંધાઓને પણ 50,000 પાઉનડની લોનની ઉપલસબધ કરાવતી 330 પ્બપ્લયન પાઉનડની બાઉનસ બેક લોન યોજના પણ અમલી બનાવાઇ છે.

છૂટક વેપાર-ધંધા, હોસસપટાપ્લટી અને લીઝર સેકટસષે 2020થી 2021ના કરવેરા વર્્ડ માટે કોઇ પ્બઝનેસ વેરો ભરવાનો નથી. વેટની ચૂકવણી પણ જૂન સુધી કરવાની નથી, રીટેઈલ, હોસસપટાપ્લટી, લીઝર સેકટરો માટે 25000 પાઉનડની ગ્ાનટનું 12.3 પ્બપ્લયન પાઉનડનું પેકેજ જાહેર કરાયું છે. ઇસનસટટ્ૂટ ઓિ પલેસ મેનેજમેનટ દ્ારા ચલાવાતા અને સરકારના સમથ્ડનવાળા હાઇસટ્ીટ ટાસક િોસ્ડ દ્ારા કાઉસનસલો, વેપાર-ધંધા અને સામુદાપ્યક નેતાગીરીને પ્નષણાત, સલાહ, તાલીમ, લાંબાગાળાના આયોજન, માગ્ડદર્ડન તથા કોરોના રીકવરી રિયાસો સપ્હતની કામગીરી આરંભાઇ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom