Garavi Gujarat

કોરોનાના કારણે વિશ્વના છ કરોડ લોકો ગરીબીમાં ધકેલાશેઃ વિશ્વ બેનક

સિંગાપોરમાં ક્ોરન્ાઇનના ભંગ બદલ 3500 ડોલરનો દંડ

-

વિશ્વ બેન્કે ્હ્યુ છે ્કે ્ોરોના મહામારીના ્ારણે વિશ્વભરના છ લો્ો ગરીબીમાં ધ્કેલાશે. મહામારીના આ સમયમાં વિશ્વ બેન્ દુવનયાના 100 વિ્ાસશીલ દેશોને 160 વબવલયન ડોલરનું ફંડ પિાની જાહેરાત ્રી છે. આગામી 15 મવહનાની અંદર આ સહાય પુરી પાડિામાં આિશે. વિશ્વ બેન્ના પ્ેવસડન્ટ ડેવિડ માલપોસે એ્ પ્ેસ ્ોનફરનસમાં જણાવયું ્કે, ‘આ મહામારીના ્ારણે અને િૈવશ્વ્ અર્થવયિસરા બંધ રિાના ્ારણે દુવનયામાં છ ્રોડ લો્ો ગરીબ બનશે. હાલમાં અમે ગરીબીને દૂર ્રિા મા્ટે જે પ્યાસો ્યા્થ છે, તેની પર પાણી ફરી િળયું છે. આ બધી ગંભીરતાને ધયાને લઇને બેન્ ઝડપરી યોગય પગલા લઇ રહી છે. જેમાં દુવનયાના 100 દેશોમાં સહાયતા અવભયાન શરુ ્ય્થ ુ છે.’

વસંગાપોરમાં ફકેલાયેલાં ્ોરોના રોગચાળામાં સિ-ક્ોરેન્ટાઇનમા પોતાની આઇસોલેશનની જગયા છોડી જનાર ભારતીય મૂળના યુિાનને ૩૫૦૦ વસંગાપોરરઅન ડોલરનો દંડ ફ્ટ્ારાયો છે.

િારડિંરેડ્ી નાગેશ્વર રેડ્ી (૩૫) નામના મૂળ ભારતીય યુિાનને ્ોરોનાના લીધે ૧૬ ફકેબ્ુઆરીરી ૨૫ ફકેબ્ુઆરી દરવમયાન આઇસોલેશનમાં રહેિાનું હતું, પરંતુ એ મુદત પૂરી રતાં પહેલાં જ િારડ્થરેડ્ી ૨૪ ફકેબ્ુઆરીએ વનયમભંગ ્રીને બહાર આિી ગયો હતા રેડ્ીએ પોતે હોમ ક્ોરેન્ટાઇન ઓડ્થરનો ભંગ ્યયો હોિાન ું ્ો્ટમ્થા ં સિી્ાય.િંુ ્ો્ટટે એમન ે ૩૫૦૦ વસંગાપોરરઅન ડોલરનો દંડ ફ્ટ્ાયયો. એમણે ્ો્ટ્થને જણાવયું ્કે પોતે ્ોરોના પોવઝર્ટિ એિા એ્ સહ ્મ્થચારીના ગાઢ સંપ્્કમાં આવયા હતા. જો્કે એમનો ્ોરોના ્ટેસ્ટ નેગેર્ટિ આવયો હતો.

જો ્કે ક્ોરેન્ટાઇનની મુદત પૂરી રાય એના એ્ રદિસ અગાઉ રેડ્ી ઓડ્થરનો ભંગ ્રીને દાઢી મા્ટેનું શેિર ખરીદિા મા્ટે મોલમાં જિા એમના ઘરેરી બહાર ની્ળી ગયા. બીજા રદિસરી નો્રીએ જિાનું હોિારી રેડ્ી દાઢી ્રિા માગતા હતા. જો ્કે રેડ્ી ઘરબહાર ની્ળયા એની પાંચ વમવન્ટમાં એમની તપાસ મા્ટે પોલીસ એમના ઘરે જઇ પહોંચી હતી.

રેડ્ી ઘરમાં ના હોિારી એમની સામે રયેલી ફરરયાદમાં ક્ોરેન્ટાઇન ઓડ્થરના ભંગને ગંભીર ગણી, રેડ્ીને ૬૦૦૦ વસંગાપોરરઅન ડોલરનો દંડ ફ્ટ્ારિાનું સૂચિાયું. ક્ોરેન્ટાઇન ઓડ્થર અપાયો હોિા છતાં રેડ્ીએ જાણી જોઇને એનો ભંગ ્યયો. એમ ફરરયાદ પક્ે ્ો્ટ્થમાં ્હ્યું. ્ો્ટટે જો ્કે રેડ્ીના દંડની ર્મમાં ઘ્ટાડો ્રી એને ૩૫૦૦ વસંગાપોરરઅન ડોલરનો દંડ ્યયો.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom