Garavi Gujarat

કરાચીમાં પીઆઇએનું વવમાન તૂટી પડું

-

પાદકસતાનના કરાચીમાં શુક્રવારે, 22 મેના રોજ એક ભીરણ સવમાન િુઘ્ડટના સજા્ડઈ હતી. પાદકસતાન ઈનટરનેશનલ એરલાઇનસ (પીઆઈએ)ના એક સવમાનનું એન્નજન ફેલ થ્ા પછી સવમાન એરપોટ્ડ નજીક મો્ડલ કોલોનીમાં તયૂટી પડું હતું. લાહોરથી રવાના થ્ેલા આ સવમાનમાં 85 પ્રવાસી અને 12 ક્રરૂ મેમબર હતા. આ િુઘ્ડટનામાં ફક્ત 2 લોકો જીવતા બચી શ્્ા હતા. પાદકસતાનના વદરષ્ઠ પત્રકાર અનસારી નકવી અને બેનક ઓફ પંજાબના પ્રેસસ્ડેનટ જફર મસયૂિ િુઘ્ડટનામાં બચી ગ્ા હતા. મો્ડી સાંજ સુધીમાં 19 લોકોના શબ કાઢી શકા્ા હતા. ઘટનાસથળે રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી. સવમાનના પાઈલટે એર ટ્ાદફક કંટ્ોલ સાથેની છેલ્ી વાતચીતમાં એન્નજન ફેલ થ્ાની માસહતી આપી હતી. તેના લેન્ન્ડંગ માટે બે રન-વે ખાલી કરાવા્ા હતા. ઘટનાસથળે હાજર લોકોએ જણાવ્ું કે એ-320 એરબસે ક્રેશ થતાં પહેલાં લેન્ન્ડંગ માટે બે-ત્રણ વખત પ્ર્ાસ ક્ા્ડ હતા.

ઘટના નજરે જોનારા શકીલ અહેમિે કહ્ં કે ઘર પર પ્ડતાં પહેલાં સવમાન એક મોબાઇલ ટાવર સાથે અથ્ડાઈ ગ્ું હતું. િુઘ્ડટનામાં અનેક મકાનો નુકસાનગ્સત થ્ા છે. અહેવાલો અનુસાર આ સવમાન ચીન પાસેથી લીઝ પર લેવા્ું હતું. પાદકસતાની વ્ડાપ્રધાન ઈમરાન ખાને ઘટનાની તપાસના આિેશ આપ્ા હતા. ભારતના વ્ડાપ્રધાન નરેનરિ મોિીએ પણ િુઘ્ડટના પર િુ:ખ વ્ક્ત ક્ુ્ડ હતું.

પીઆઇએના સીઇઓના જણાવ્ાનુસાર સવમાન 15 વર્ડ જયૂનું હતું. હજુ એ સપષ્ટ નથી થ્ું કે એન્નજન ફેલ થવાના કારણ શું હતા? અસધકારીઓએ જણાવ્ું કે આ સવમાન ચીન પાસેથી લીઝ પર લેવા્ું હતું. ભારતના પીએમ મોિીએ િુઘ્ડટના અંગે િુ:ખ વ્ક્ત ક્ું છે.

લાહોરથી આ એરક્રાફટ 1 વાગ્ે ઉડું હતું. તે 2.45 વાગ્ે કરાચી એરપોટ્ડ પર લેન્ડ થવાનું હતું. તેના 9 સમસનટ પહેલા જ 2.33 વાગ્ે તે ક્રેશ થઇ ગ્ું. એક સાક્ષીના કહ્ા પ્રમાણે- પલેન સૌથી પહેલા એક મોબાઇલ ટાવર સાથે અથ્ડા્ું. ત્ારબાિ ઘરો પર ક્રેશ થ્ું. અહીંથી એરપોટ્ડ અમુક દકલોમીટર જ િયૂર છે.

પાઈલટના અંસતમ શબિો..

મે્ડે, એટલે કે જીવ જોખમમાં છે પાઈલટ-એટીસીની રેદ્ડ્ો પર થ્ેલી વાતચીત કંઇક આ પ્રમાણે હતી..

પાઈલટ : અમારા એન્નજન ખરાબ થઈ ગ્ા છે.

કનટ્ોલ રૂમ : શું તમે બેલી લેન્ન્ડંગ માટે તૈ્ાર છો? 02:05 વાગ્ે રન-વે લેન્ન્ડંગ માટે ઉપલબધ છે.

પાઈલટ : મે્ડે.. મે્ડે.. મે્ડે થો્ડીક વાર પછી જ સવમાન ક્રેશ થઈ ગ્ું. રેદ્ડ્ો સંપક્ક િરસમ્ાન જીવના જોખમને જણાવવા માટે 3 વખત મે્ડે કહેવા્ છે. ફ્ેનચ શબિ મે્ડર પરથી ઉતરી આવેલા આ શબિનો મતલબ છે કે મારી મિિ કરો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom