Garavi Gujarat

હોંગકોંગમાં સિાયતતા મુદ્ે ઉગ્ર વિિોધ, અનેક િાષ્ટોએ ચીનની ટીકા કિી

-

ચીનના વિિાદાસ્પદ રાષ્ટીય સુરક્ા કાયદાના વિરોધમાં હોંગકોંગમાં હજ્જારો લોકોએ જાહેર માગગો ્પર દેખાિો સાથે વિરોધ કયગો હતો. દેખાિો કરી રહેલા લોકોને દૂર કરિા માટે ્પોલીસે તેમના ્પર ટીયર ગેસ અને ્પે્પર સપ્ેનો ઉ્પયોગ કયગો હતો. હોંગકોંગમાં લોકડાઉન અમલમાં આવયા ્પછી આ પ્થમ સૌથી મોટા દેખાિો હતા. વિરોધની ગંભીરતા જોઇને ્પોલીસે ચીનના પ્વતવનવધઓની ઓફિસ ્પર સુરક્ા વયિસથા કડક કરી હતી.

ઉલ્ેખનીય છે કે, ગત શુક્રિારે ચીને ્પાલાલામેનટમાં નિો કાયદો રજૂ કયગો હતો, જેનો હેતુ હોંગકોંગ ્પર વનયંત્રણ િધુ સખત બનાિિાનો છે. રવિિારે હજ્જારો લોકો કાળા ક્પડા ્પહેરીને મુખય શોવ્પંગ સેનટર કોઝિેની બહાર એકત્ર થયા હતા અને ્પછી કાયદા વિરુદ્ધ પ્દશલાન શરૂ કયું હતું. વિશ્વના 23 દેશોએ ચીનના આ ્પગલાંની ટીકા કરી છે.

આ અંગે ્પોતાનો બચાિ કરતા ચીને જણાવયું હતું કે, હોંગકોંગ મુદ્ે વિદેશી હસતક્ે્પ સિીકાયલા નથી. ચીનના વિદેશ પ્ધાન િાંગ યીને રવિિારે જણાવયું હતું કે, અંવતમ વરિફટશ કોલોવનયલ ગિનલારે ગેરકાયદે, િધુ ્પડતો વિદેશી હસતક્ે્પ કરતા ચીનની રાષ્ટીય સુરક્ામાં ગંભીર સમસયા ઊભી થઇ છે.

23 દેશોના 200 જેટલા રાજનેતાઓ અને નીવત ઘડિૈયાઓએ હોંગકોંગમાં ચીનના ્પગલાંની ટીકા કરતું એક સંયુક્ત વનિેદન જાહેર કયું છે અને ચેતિણી આ્પી છે કે, શહેરમાં િધુ ઉગ્ર દેખાિો થઈ શકે છે.

એક રી્પોટલા મુજબ જેમણે આ સંયુક્ત વનિેદનમાં હસતાક્ર કયાલા છે તેમાં અંવતમ કોલોવનયનલ ગિનલાર વક્રસ ્પેટ્ટન અને વરિટનના ભૂત્પૂિલા વિદેશ સવચિ માલકમ રીિફકનડ, અમેફરકાના ્પાંચ સેનેટસલા ઉ્પરાંત યુરો્પ, ઇનનડયા, ઇનડોનેવશયા, મલેવશયા, મયાનમાર, નયૂઝીલેનડ, કેનેડા અને ઓસટ્ેવલયાના નીવત ઘડિૈયાઓનો સમાિેશ થાય છે.

ચીને કહ્ં હતું કે, તે હોંગકોંગમાં રાષ્ટીય સુરક્ાને જોખમમાં મૂકતી કોઈ્પણ પ્કારની છૂટછાટો, ધમકી અથિા ત્રાસિાદની પ્વૃવતિ રોકિા અને સજા આ્પિા માટે કાયદો રજૂ કરશે. લોકશાહી ઇચછતા લોકોનું કહેિું છે કે, આ ્પગલાથી ‘એક દેશ, બે વયિસથા’ નું ભવિષય જોખમાશે. હોંગકોંગના ચીિ એન્ઝ્યુફટિ કેરી લેમે જણાવયું હતું કે, આ કાયદો ઘડિા માટે શહેર દ્ારા ચીનને સં્પૂણલા સહયોગ આ્પિામાં આિશે. જોકે, લેમના આ વનિેદનથી દેખાિકારોમાં નારાજગી િધશે અને વિરોધ બળિતિર બનશે, જે તાજેતરના સમયમાં કોરોના િાઇરસને કારણે િરી ઊભી થઇ છે. દેખાિકારો દ્ારા બીવજંગ સમવથલાત કાયદા વિરુદ્ધ રવિિાર અને બુધિારે દેખાિો કરિાનું આયોજન કરિામાં આવયું હતું જેમાં ચીનના રાષ્ટગાનનો અનાદર કરિાના ગુના સવહતના વબલનો સમાિેશ થાય છે.

વિશ્વના અગ્રણી દેશોના રાજનેતાઓએ ચીનના કાયદાનો વિરોધ કયગો છે. આ ગ્રુ્પ દ્ારા એક સંયુક્ત વનિેદનમાં જણાિિામાં આવયું છે કે, ‘એક દેશ બે સીસટમ’ ના વસદ્ધાંતનું હોંગકોંગમાં હનન કરિામાં આવયું છે. અને આ સૂવચત સુરક્ા કાયદાને ‘શહેરની સિાયતતા, કાયદાનું શાસન અને ્પાયાની સિતંત્રતા ્પર વયા્પક હુમલા’ સમાન ગણાિાઈ હતી.

આ દેખાિો ‘સામાનય હોંગકોંગિાસીઓની યોગય િફરયાદો’ના આધારે કરિામાં આવયા છે અને આ કઠીન કાયદાઓને કારણે આિી ્પફરનસથવતમાં િધારો થશે, તેમ ગ્રુ્પે રવિિારે વનિેદનમાં જણાવયું હતું.

યુકે, ઓસટ્ેવલયા અને કેનેડાના વિદેશ પ્ધાનોએ એક સંયુક્ત વનિેદન આ્પીને આ ્પફરનસથવત અંગે વચંતા વયક્ત કરી હતી. અમેફરકામાં વહાઇટ હાઉસના આવથલાક સલાહકાર કેવિન હેસેટે જણાવયું હતું કે, ચીનનું આ ્પગલું અમેફરકન સરકાર માટે અસિીકાયલા છે, એિું ્પણ અનુમાન છે કે, અમેફરકા બીવજંગને િળતો જિાબ આ્પશે.

બીજી તરિ યુકે દ્ારા આ મુદ્ે કહેિામાં આવયું છે કે, હોંગકોંગની સિતંત્રતાને ચીને હંમેશા સનમાન આ્પિું જ જોઇએ. િડાપ્ધાન બોફરસ જહોનસનના પ્િક્તાએ જણાવયું હતું કે, વરિફટશ સરકાર ચીનના પ્સતિા અંગે યોગય સ્પષ્ટતા ઇચછે છે, અને સાથે એ ્પણ ચેતિણી આ્પી છે કે, કે, તે હોંગકોંગને તેની સિાયતતાને સનમાન આ્પિાની બીવજંગ ્પાસે અ્પેક્ા ્પણ રાખે છે.

જહોનસનના પ્િક્તા જેમસ સલેકે ્પત્રકારોને જણાવયું હતું કે, અમે અ્પેક્ા રાખીએ છીએ કે, ચીન, હોંગકોંગના અવધકારો અને સિતંત્રતાઓ અને ઉચ્ચ કક્ાની સિાયતતાનું સનમાન જાળિે.’ યુકે સંયુક્ત ઘોષણા અંતગલાત હોંગકોંગની સિાયતતાને જાળિી રાખિા પ્વતબદ્ધ છે, તેમ સલેકે િધુમાં કહ્ં હતું.

અમેફરકાએ ્પણ ચીનના આ ્પગલાનો વિરોધ કયગો છે. અમેફરકાના સેક્રેટરી ઓિ સટેટ માઇકલ ્પોમ્પીઓએ એક ઇમેઇલ વનિેદનમાં જણાવયું હતું કે, ‘બૈવજંગને આ વિનાશક પ્સતાિ ્પર િરીથી વિચાર કરિા અમેફરકા ગંભીરતા્પૂિલાક અરજ કરે છે.’

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom