Garavi Gujarat

હવે માસક પહેરીને ભોજન પણ કરી શકાશે

-

કોરોના મહામારીના કારણે િુબ્નયામાં ઘણું બધું બિલાઇ ગયું છે. બ્નષણાંતોનું માનીએ તો કોરોના વાયરસ બાિની િુબ્નયા એકિમ બિલાઇ જશે. કિાચ તેની શરુઆત પણ થઇ ચુકી છે. આપણા વયબ્તિગત જીવનથી લઇને જાહેર જીવનમાં પણ ઘણો બિલાવ આવયો છે. અતયારે માસક આપણા જીવનનું એક જરુરી અંગ બની ગયું છે. તયારે હવે તમે માસક પહેરીને ભોજન પણ કરી શકશો. કોરોના વાયરસથી સુરબ્ક્ષત રહેવા માટે ઇઝરાયલની અક કંપનીએ ખાસ પ્રકારનું માસક બનાવયું છે. મહામારીના આ સમયે જો તમે કોઇ હોટેલ કે રેસટોરનટ જેવી ભીડવાળી જગયા પર જમવા માટે જાવ છો, તો તયાં પણ કોરોના વાયરસનું જોખમ તો રહેલું છે. ૩૦૦ થી વધુ લોકોનાં મૃતયુ થયાં તે પૈકી કેટલા લોકોને ધમણ ૧ હેઠળ સારવાર આપવામાં આવી? સંપૂણ્ન માબ્હતી હોવા છતાં ધમણ ૧ ખાલી ઓકસીજન આપવા પૂરતું મશીન છે, તેને વેગનટલેટર તરીકે કહી વાહવાહી કરી પોતાના વયબ્તિગત બ્હતોના લાભ માટે આજે જે ગુજરાતની જનતા સાથે ખેલ ખેલવામાં આવયો, જનતાની બ્જંિગી જોખમમાં આવી આ એક ગુનાઈત બેિરકારી છે આને માટે

તયારે આ માસકની ખાબ્સયત છે કે જેને ભોજન સમયે પણ ઉતારવાની જરુર નહીં પડે. માસક પહેરીને જ તમે ખાઇ શકશો. માસકમાં હોઢ પાસે જગયા આપવામાં આવી છે, જેથી ભોજન મોઢામાં જઇ શકે. એવીપીપસ પેટનટ એનડ ઇનવેનશન દ્ારા આ માસકની દડઝાઇન બનાવવામાં આવી છે. ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં આવેલી કંપનીની ઓદફસમાં મંગળવારે આ માસકનું પ્રિશ્નન પણ યોજાયું હતું. માસકને રજૂ કરતા કંપનીના ઉપાધયક્ષે જણાવયું કે માસક સાથે એક દરમોટ જોડાયેલું હશે, જેની મિિ વડે માસકને ખોલી અને બંધ કરી શકાશે. આ બ્સવાય માસક નજીક તમે હાથ લઇ જશો તો ઓટોમેદટક હોઠ પાસેની જગયા ખુલી જશે. સંપૂણ્ન રીતે રાજયના મુખયમંત્ી જવાબિાર છે, સમગ્ પ્રકરણની નયાબ્યક તપાસ થાય. જે પણ જવાબિારો હોય તેની સામે કાયિેસરની કાય્નવાહી થાય એવી માગણી તેમણે કરી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom