Garavi Gujarat

કુંડળીમાં િર્જાિા તવતવધ પ્રકારના રયોગ થવાના ્યોગયો.....

- - પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

એક

ર્ણીિ કહેિિ છે કે “પહેલુ સુખ િે ર્િે ન્યાજા”, કુંડળીમાં પ્રથમ સથાન દેહ સથાન અને છઠ્ા સથાનને રોગ સથાન િરીકે ઓળખિામાં આિે છે, કુંડળીમાં આઠમું સથાન મૃત્યુ સથાન અને બારમું સથાન વ્ય્ય સથાન િરીકે ઓળખિામાં આિે છે. આ સથાન સાથે સર્જાિા ગ્રહ્યોગો વ્યતતિના સારા-નરસા આરોગ્યનું તનદદેશ કરે છે.

જે મનુષ્યની જનમકુંડળીમાં પ્રથમ સથાનનો સિામી રાહુ, કેિુ, શતન આ ગ્રહો પૈકી કોઇ એક કે બે સાથે છે, આઠ કે બારમાં સથાનમાં હો્ય િેને આજીિન નાનીમોટી શાડરરીક પીડા ભોગિિી પડે છે.

જે વ્યતતિની જનમકુંડળીમાં પ્રથમ સથાનમાં ક્રૂર ગ્રહો (સૂ્યજા, મંગળ, શતન, રાહુ, કેિુ) પૈકી કોઇ એક કે એક કરિાં િધુ ગ્રહો રહેલા હો્ય િેને અનેક પ્રકારના રોગો થા્ય છે. માનતસક તરંિાની સાથે શાડરરીક પીડા પણ ભોગિિી પડે છે. ર્ લગ્નેશ કેનદ્ર કે તત્કોણમાં કે સિ કે ઉચ્ચ રાતશમાં હો્ય િો આરોગ્ય જળિાઇ રહે છે.

જો ર્િકની જનમપતત્કામાં લગ્નમાં પાપ ગ્રહો (શતન, રાહુ, કેિુ) હો્ય, લગ્નેશ પાપગ્રહથી પીડીિ ્યુતિ કટિ હો્ય અથિા પાપગ્રહોની િચ્ચે હો્ય અથિા સૂ્યજા-રંદ્ર પાપગ્રહ્યુતિ દ્રટિ કે પાપગ્રહોની િચ્ચે હો્ય આ ઉપરાંિ સૂ્યજા, રંદ્રથી મંગળ સાિમા સથાનમાં હો્ય િો આિો મનુષ્ય રોગી, શરીરથી દુબજાળ, કુકમમી - વ્યસની, કામી અને અંગહીન બને છે.

જેની જનમપતત્કામાં રાહુ કે કેિુ છઠ્ા સથાનમાં રહેલા હો્ય િેને દાંિના રોગો થા્ય છે. લગ્નેશ કોઇપણ ભાિમાં રંદ્રથી દ્રટિ હો્ય િો િેને હરસ થા્ય

છે. છઠ્ા સથાનમાં મંગળ સંતધિાની પીડા આપે છે.

જેની જનમપતત્કામાં છઠ્ા સથાનમાં રંદ્ર, રાહુ, કેિુ કે શતન સાથે બેઠેલા હો્ય િે મનુષ્ય હંમેશા કોઇને કોઇ રોગથી પીડીિ રહે છે. પાપગ્રહથી (રાહુ, કેિુ, શતન) થી પીડીિ રંદ્ર લગ્નમાં નબળો બન્યો હો્ય િે મનુષ્ય હંમેશા રોગી રહે છે.

જે વ્યતતિની કુંડળીમાં લગ્નેશ સૂ્યજા સાથે ૬, ૮, ૧૨ માં સથાનો પૈકી કોઇ એક સથાનમાં બેઠેલો હો્ય િેને ગંડ (કંઠમાળ કે ગળાનું કેનસર) થિાનો ભ્ય છે. આ પ્રમાણે લગ્નેશ અને રંદ્ર બન્ને પાપગ્રહથી પીડીિ થઇને ૬, ૮, ૧૨ મા સથાનમાં હો્ય િો પણ િેને ગળાનો ગંભીર વ્યાતધ લાગુ પડે છે.

જે ર્િકની જનમકુંડળીમાં લગ્નેશ અને મંગળ ૬, ૮, ૧૨ માં સથાનો પૈકી કોઇ એક સથાનમાં બેઠેલો હો્ય િેને સંતધિાની ભારે પીડા ભોગિિી પડે છે. આ પ્રમાણે લગ્નેશ બુધ ્યુતિ થઇને દુઃસથાનમાં હો્ય િો તપત્તરોગ, ગુરૂથી ્યુતિ હો્ય િો આમ કે િા્યુના રોગ, શુક્ર ્યુતિ હો્ય િો ક્્યરોગ (ટીબી) થા્ય છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom