Garavi Gujarat

કોરોના મા્ે ્વપરાતાં ડિિઈન્ેક્ન્ ્પ્ે નુકિાનકારકઃ WHO

- ઊંઘનું મહત્વ ઊંઘ કેમ આ્વે છે ? મલ્ટી્ાસ્કિંગ અનુભ્વસિદ્ધ:

ફદર્ાદ અને ઉપચારની અપેક્ામાં જણાવી રહાં હતા. સામાન્ રીતે તો આરોગ્ની તપાસ માટે અમુક બલડ ટેસટ, ્ુરીનસટૂલ ટેસટ, બલડપ્ેશરનું માપ, કાદડયા્ોગ્ામ, વજન જેવા માપદંડ છે પરંતુ તે બધા જ માપદંડ સામાન્ હોવા છતાંપણ ક્ારેક ‘કશુંક ઠીક નથી’ કે પછી ‘સફફૂમતયા નથી જળવાતી’ કે પછી ‘શરીર માંડતુ નથી’ કે પછી ‘સૂસતી રહે છે’ જેવી અનેક ફદર્ાદ સાથે દદથીઓ ઉપા્ પુછતા હો્ છે. આવી અનેક ફદર્ાદોમાં આજકાલ વધુ પ્માણમાં જોવા મળતી ફદર્ાદ ઊંઘ સબંમધત હો્ છે. ખાસ કરીને એવા સમ્ે ઊંઘને કારણે ઝોકા-બગાસા આવે છે કે જ્ારે અભ્ાસ-મબઝનેસ કે નોકરી અંગે ચીવટથી કામ કરવું જરૂરી હો્.

ઊંઘ સબંમધત-સૂસતી સબંમધત ફદર્ાદનાં ઉપચારનાં ભાગરૂપે જે તે દદથીની દદવસ દરમ્ાનની પ્વૃમતિ તથા ખોરાક મવશેની મવગતો સાથે સૂવાનો સમ્ તથા ઊંઘ કેવી આવે છે ? તે સબંમધત જાણકારી મેળવી જે તે વ્મતિગત કારણોને શોધી તે બાબત શું કાળજી લેવી તે મવષ્ક સલાહ સાથે આવશ્ક ઘરગથથુ તથા અન્ ઉપચાર સૂચવા્ છે.

ચરક આચા્યા મનંદ્ાને આરોગ્પૂણયા જીવન મવતાવવા માટે આવશ્ક ત્રણ ઘટકો જેને ‘ત્રણ ઉપસતંભ’ કહા છે, તેમાંનું એક ઘટક ઊંઘ છે. ચરકાચા્યાનાં મતે આહાર, મનંદ્ા અને બ્રહ્મચ્યા – ત્રણ ઉપસતંભો છે. ઉપસતંભો એટલે કહાં છે, જે રીતે કોઈ ઈમારતનાં ટેકા માટે મહતવપૂણયા સતંભ હો્ છે તે રીતે આરોગ્ માટે આવશ્ક સતંભ સમાન કા્યા ત્રણ મૂખ્ તતવો વા્ુ, મપતિ અને કફ કરે છે. વા્ુ, મપતિ અને કફથી શરીરની પ્ત્ેક જૈવરાસા્મણક પ્મરિ્ા સુચારુરૂપે ચાલવાથી જ જીવન ટકી રહે છે તથા વા્ુ, મપતિ અને કફની પ્ાકૃત અવસથા હો્ ત્ારે જ આરોગ્ ટકી રહે છે. આમ વા્ુ, મપતિ અને કફ એ મૂખ્ ત્રણ સતંભ છે. તે રીતે અન્ સહા્ક આધાર આપવાનું કા્યા આહાર, મનંદ્ા અને

ભારત સમહત મવશ્ભરમાં કોરોના વાઈરસના ખાતમા માટે જાહેર સથળો પર મોટા પા્ે દડસઈનફેકટનટ સપ્ેનો ઉપ્ોગ કરવામાં આવી રહો છે. જોકે, મવશ્ આરોગ્ સંસથા (WHO) એ ચેતવણી આપી છે કે, જાહેર માગપો કે સથળો પર દડસઈનફેકટનટ સપ્ે કરવાથી કોરોના વાઈરસનો ખાતમો થઈ જ જશે તેની કોઈ ગેરેંટી નથી. ઉલટાનું બ્રહ્મચ્યાનંુ છે કે જેથી શરીરનું પોષણ, સંવધયાન અને મનોદૈમહક કા્પો ્ોગ્ રીતે ચાલ્ા કરે. આહારનું આરોગ્ માટે મહતવ આપણે જાણીએ છીએ. બ્રહ્મચ્યા અને આરોગ્ બાબત આ્ુવવેદી્ વૈજ્ામનક દ્સટિકોણથી જાણવા માટે સહુ પ્થમ ‘બ્રહ્મચ્યા’ વીશે ક્ારેક મવગતે જાણીશું. ઊંઘનાં મહતવ વીશે જણાવતા આ્ુવવેદ જણાવે છે કે જ્ારે શરીરને ્ોગ્ પ્માણ અને ગુણવતિાવાળી ઊંઘ મળે ત્ારે શરીરનું બળ, વણયા, તવચાની કાંમત-ચમક, પોષણ વગેરે જળવા્ છે. જો ્ોગ્ ગુણ-માત્રા મુજબ ઊંઘ મળે તો શરીરનું આ્ુષ્ તેનાં સંસકાર અનુસાર એટલે આ્ુષ્ જેટલું હો્ એટલું સુખપૂવયાક વ્તીત થા્ છે.

ઊંઘ આવવાની પ્મરિ્ા તથા કારણનું વણયાન કરતાં આચા્યા ચરક જણાવે છે; માણસનું મન જ્ારે થાકે છે, ઈસનદ્્ો તેમના જ્ાન ગ્હણ કરવા માટે મવષ્ો-સબજેકટ ઓફ સેસનસસ દા.ત. કણવેસનદ્્ અવાજ સાંભળવાનું કે પછી ચક્ુઈસનદ્્ નજર સામે ચાલતાં ટીવીનાં દ્શ્ને જોવા માટે જરૂરી જોડાણ ગુમાવી દે છે, કેમકે જ્ાન મેળવવા માટે આતમા, ઈસનદ્્, ઈસનદ્્ોનાં મવષ્ો અને મનનું જોડાણ થતું નથી. થાકેલી ઈસનદ્્ો અને મન જ્ાન ગ્હણ કરી શકતા નથી ત્ારે જાગ્ત રહી શકાતુ નથી. જેથી માણસને ઊંઘનો વેગ આવે છે.

માનસ દોષો સતવ, રાજસ અને તમોગુણ પૈકી જ્ારે તમોગુણનું પ્માણ અન્ ગુણોથી ખૂબ વધે છે ત્ારે થાકેલું મન મનંદ્ાધીન થા્ છે. ઈસનદ્્ો, મનને

આ પ્કારના સપ્ેને કારણે આરોગ્ને નુકસાન પહોંચવાની સંભાવના રહેલી છે.

કોમવડ-૧૯ વાઈરસનો પ્મતકાર કરવા માટે જુદી-જુદી સપાટીઓને સવચછ રાખવા અને ઈનફેકશનથી મુતિ રાખવા અંગેના એક દસતાવેજમાં ડબલ્ુએચઓએ જણાવ્ું છે કે, આ પ્કારે કરવામાં આવતું સપ્ે અસરકારક કહી ન શકા્. કોમવડ

આરામ મળ્ા બાદ તમોગુણ ઘટતાં જેમ સતવગુણ વધે છે તેમ તેમ મન સવસથ બની જાગૃમત અનુભવા્ છે.

આધુમનક મવજ્ાનનાં મતાનુસાર જાગ્તાવસથામાં ધીરે-ધીરે સંમચત થતાં મવમશટિ રસા્ણનું પ્માણ અમુક હદે પહોંચતા ઊંઘ આવે છે તેવી જ રીતે મનંદ્ા દરમ્ાન સંમચત થતાં મવમશટિ રસા્ણનું અમુક પ્માણ થતાં જાગ્તતા આવે છે.

ન્ુરોમસગ્નમલંગ કરતું કેમમકલ જેને ન્ુરોટ્ાનસમીટર કહે છે તે જાગ્તાવસથા કે મનંદ્ાવસથા માટે જવાબદાર છે. ન્ુરોટ્ાનસમીટર અલગ-અલગ ગ્ુપના નવયાસેલ તથા બ્રેઈનનાં ન્ુરોનસ પર ન્ુરોમસગ્નમલંગ કેમમકલથી કા્યા કરે છે. સંશોધનો એડેનો સાઈન, નોરએપીનેફ્ીન, મેલેટોનીન અંત:સત્રાવ વગેરે રસા્ણોની મવમશટિ કામગીરીથી ઊંઘ-જાગ્તતાવસથા વીશે જણાવે છે.

માનવીના શરીર પર બાહ વાતાવરણની ખાસ કરીને સૂ્યાપ્કાશની હાજરી અને અભાવની અસર દેહધામમયાક મરિ્ાઓ પર થા્ છે. આ દેહધામમયાક મરિ્ાઓ દદવસ-રાત ચાલ્ા કરે છે જેને જૈમવક ઘદડ્ાળ-બા્ોલોજીકલ ક્ોક કહેવા્ છે. સૂ્પોદ્, સૂ્ાયાસત, પ્કાશ-અંધકારની શરીર પર મવમશટિ અસર થા્ છે. સહુ પ્થમ આ મવષ્ક સંશોધનો ૪ થી સેનચ્ુરી બી.સી.ઈ.માં એલેકઝાનડરનાં જહાજનાં કેપટન એનડ્ોસથેનીસ દ્ારા આંબલીના છોડ પર

૧૯ વાઈરસના નાશ માટે માકકેટ કે રસતાઓ જેવા આઉટડોર મવસતારોમાં દડસઈનફેકટનટ સપ્ે કરવો કે ફ્ુમમગેશન કરવું એ ભલામણ્ુતિ નથી, કારણ કે ધૂળ અને કચરામાં દડસઈનફેકટનટ કામ કરતું નથી.

મવશ્ આરોગ્ સંસથાએ એમ પણ જણાવ્ું કે, જૈમવક ચીજોની ગેરહાજરીમાં પણ રસા્ણનો છંટકાવ તમામ સપાટીને આવરી લેતો નથી. રસતાઓ સૂ્યાપ્કાશની થતી અસરથી ચાલુ થ્ેલાં.

આધુમનક ્ુગમાં વધુ સમ્ આટૅીફીશ્લ લાઈટમાં પસાર થા્ છે. અભ્ાસ કે કામકાજનાં કલાકો બાદ મોજ-શોખ કે મનોરંજન માટે થતી પ્વૃમતિઓ પણ મોટાભાગે ઈનડોર જ હો્ છે. ભાગ્ે જ કોઈ લોકો દદવસની શરૂઆતનો કફૂણો તડકો અને સૂ્યાપ્કાશમાં સમ્ વીતાવી શકે છે. સહુ કોઈ કામનું પ્ેશર અને સમ્નો અભાવ જેવા બહાના હેઠળ અકુદરતી જીવન જીવે છે.

એક સાથે એકથી વધુ પ્વૃમતિમાં મન પરોવવામાં આવે ત્ારે મનની એકાગ્તા ન જળવા્ તે સવાભામવક છે. તેમ છતાં કરવામાં આવતી મબનજરૂરી મલટીટાસસકિંગ પ્વૃમતિથી ઈસનદ્્ો-મનમાં થાક લાગવો પણ સવાભામવક છે. કામકાજથી પરવારી મનોરંજન માટે ઈનટરનેટ સદફિંગ, ટી.વી. કે નેટ પર દફલમ કે મસદર્લ મોડે સુધી જાગીને જો્ા કરવું વગેરે પ્વૃમતિઓ મનનું રંજન નહીં પરંતુ મનને વધુ મશમથલ કરે છે. આથી જ સમ્નંુ આ્ોજન વ્વસા્અભ્ાસ-અન્ પ્વૃમતિઓ માટે એ રીતે થવું જોઈએ જેથી સવાર અથવા સાંજ ખુલ્ા વાતાવરણમાં ચાલવું, બેસવું શક્ બને. સટ્ેમચંગ-્ોગાસન જેવી પ્વૃમતિ થઇ શકે. શાંતમચતિે જાત સાથે ૫ થી ૧૦ મમનીટ બેસી આતમમચંતન થઇ શકે. ઊંડા શ્ાચછોશ્ાસ, પ્ાણા્મ જેવી શ્ાસનાં મન્મનની પ્વૃમતિ થઇ શકે. બને તેટલું સૂ્ાયાસતથી નજીક સાંજનું ભોજન થઇ શકે. આવા સાદા-કુદરતી ઉપા્ો અને મશસતથી ઊંઘની ગુણવતિા સુધરે છે. વ્મતિગત ઊંઘની આવશ્કતા અલગ-અલગ હો્ છે પરંતુ છ કે આઠ કલાકની ઊંઘ લીધા પછી શરીર-મન તાજગી અનુભવે તે માટે દદવસની પ્વૃમતિ, આહારનો સમ્, વ્ા્ામ વગેરે જેવી બાબતોની ચીવટ રાખવાથી અનાવશ્ક દવાઓથી બચી શકા્ છે.

ભૂખ, તરસ, ઊંઘ, થાક જેવા શરીર-મન દ્ારા મોકલાતા મસગ્નલને સમજીએ તો આરોગ્ની જાળવણી કુદરતી રીતે શક્ બને છે. અને ફફૂટપાથને હજુ સુધી કોમવડ-૧૯ વાઈરસનો ચેપ ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવતા નથી. જો દડસઈનફેકટનટનો છંટકાવ કરવામાં આવે તો તે માનવ સવાસથ્ને જોખમ કરી શકે છે.

દસતાવેજમાં એવું ભારપૂવયાક જણાવવામાં આવ્ું છે કે, કોઈ પણ પદરસસથમતમાં કોઈ માણસ પર દડસઈનફેકટનટનો છંટકાવ કરવો મહતાવહ નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom