Garavi Gujarat

શાકાહાર તરફ વધુ ને વધુ લોકો વળી રહ્ા છે

-

એક જમાનો હતો જ્ારે લોકો શાકાહારને છોડીને માંસાહાર તરફ ગ્ા હતા. ડડનર ટેબલ પર શાકાહાર નનષેધ શબ્દ હતો. આપણા પૂર્વજોના સમ્ પર નજર કરીએ તો તેમણે નશકાર કરીને જીરન ગુજરાન ચલારરું પડું હતું. તે સમ્ે રાંધેલા ખોરાકની અછત હતી, ખેતીરાડીની જાણકારી નહોતી, તેથી નશકાર કરીને જીરન ટકારી રાખરાની આરશ્કતા હતી. પણ આજે માંસાહાર જીરનશૈલીની પસં્દગી બની ગઇ છે. જોકે, પ્ર્દૂષણ અને રધતી જતી રસતીની સાથે આરોગ્ સમસ્ાઓ પણ નનમા્વણ થઇ રહી છે એરા સમ્ે શાકાહાર તેના સરાસ્થ્ લાભ માટે રધુ ને રધુ લોકનપ્ર્તા મેળરી રહ્ં છે. એમ લાગે છે કે જ્ાં જઈએ છીએ ત્ાં તં્દુરસત જીરન નનરા્વહ તરફ રળરા માટે શાકાહારી નરકલપ નજર આરે છે. હોલીરુડની અનભનેત્ી નતાલી પોટ્વમેન અને નલ્ામ હેમસરથ્વ જેરી હસતીઓ પણ રનસપનત આધાડરત આહાર તરફ રળી છે.

કેટલાક ફક્ત લાંબું, સરસથ જીરન જીરરા માંગે છે. અન્ લોકો પૃ્થરીનાં પ્રાકૃનતક સંસાધનોને બચારરા અથરા પ્રાણીઓના પ્રેમથી પ્રેરાઇને શાકાહાર તરફ રળ્ા છે. આરો આપણે આ નરશે જાણીએ.

એ રાતમાં હરે શંકા નથી અને રૈજ્ાનનક સંશોધનમાં પણ આ રાત પુરરાર થઇ છે કે ્દરેક પ્રકારના કેનસરના ૩૩ ટકા સનહત તમામ રોગોના ૭૦ ટકા રોગ આપણા આહાર અને ડા્ેટ સંબંનધત જ હો્ છે. શાકાહારી આહાર મે્દસરીપણું, ધમનીની બીમારી, હાઈ બલડપ્રેશર, ડા્ાનબટીસ અને કોલોન, સતન, પ્રોસટેટ, પેટ, ફેફસાં અને અન્નનળીનાં કેનસર જેરા અનેક ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે.

શાકાહારી આહાર રધુ આરોગ્પ્ર્દ છે. ખાસ કરીને હૃ્દ્રોગને રોકરા, સારરાર કરરામાં કેનસરનું જોખમ ઘટાડરામાં. ઓછી ચરબીરાળા શાકાહારી આહાર એ ધમનીની બીમારીની પ્રગનતને રોકરા અથરા તેને સંપૂણ્વપણે અટકારરાનો અસરકારક માગ્વ છે. શાકાહારી આહાર સરાભાનરક રીતે સરાસ્થ્પ્ર્દ છે, કારણ કે શાકાહારીઓ પ્રાણીની ચરબી અને કોલેસટરોલ ઓછું રાપરે છે અને તેના બ્દલે રધુ ફાઇબર અને રધુ એનનટઓન્સડનટ સમૃદ્ધ ઉતપા્દનનો રપરાશ કરે છે.

પ્રોસેસડ ફૂડમાં સંતૃપ્ત ચરબીનંુ અને જડટલ કાબબોહાઇડ્ેટસનું પ્રમાણ રધારે હો્ છે જે આપણને સથૂળ અને મે્દસરી બનારે છે અને ધીમે ધીમે આપણને મારી નાખે છે. એક આંકડા અનુસાર અમેડરકામાં ૬૪ ટકા ર્સકો અને ૧૫ રષ્વથી ઓછી આ્ુનાં બાળકોમાં મે્દનસરતાનું પ્રમાણ રધારે છે અને તેઓ હૃ્દ્રોગ, સટ્ોક, ડા્ાનબટીઝ સનહત રજન સંબંનધત બીમારીઓનું રધુ જોખમ ધરારે છે. જ્ારે શાકાહારી ભોજન તમારા રજનને સંતુનલત રાખરામાં અને શરીરને નીરોગી રાખરામાં મ્દ્દ કરે છે.

એક સંશોધનમાં એ સાનબત થ્ું છે કે માંસાહારને કારણે આપણી નજં્દગીનાં રષબો ઓછાં થઇ જા્ છે. શાકાહારી આહારથી તમે તમારા જીરનમાં આશરે ૧૩ સરસથ રષબો ઉમેરી શકો છો. શરીરને ્ુરાન બનારી શકો છો. તમારી રોગ પ્રનતકારકશનક્ત રધારી શકો છો. જાપાનના ઓડકનારાના રહેરાસીઓ અન્ જાપાનીઓ અને ્દુનન્ાભરના લોકો કરતાં રધુ આ્ુષ્ ભોગરે છે, કારણ કે તેઓ ફાઇબરથી સમૃદ્ધ ફળો અને શાકભાજી અને સો્ાનો લો-કેલરી આહાર જ લે છે.

જ્ારે લોહીમાં પૂરતાં પ્રમાણમાં કેનલશ્મ નથી હોતું ત્ારે આપણાં શરીરનાં હાડકાં પોલાં અને નછદ્ાળુ થઇ જા્ છે. હાડકાં મજબૂત કરરા અને ્દાંતને સરસથ રાખરા કેનલશ્મ જરૂરી છે. આપણે કેનલશ્મનું સેરન પ્રકૃનતના હેતુ અને પચરામાં સહેલો, પોષક તત્રોથી ભરપૂર હો્ છે.

પ્રાણીઓ પ્રત્ેની નચંતાને લીધે ઘણા લોકો માંસ છોડી ્દે છે. ્દર રષષે માનર રપરાશ માટે ્દસ અબજ પ્રાણીઓની કતલ કરરામાં આરે છે. કતલ કરરામાં આરતાં પ્રાણીઓને બંનધ્ાર રાતારરણમાં રાખરામાં આરે છે, જેમાં તેઓ આજુબાજુ પણ હરીફરી શકતાં નથી. તેમના પર અમાનુષી અત્ાચાર ગુજારીને ડરબારી ડરબારીને મારરામાં આરે છે. તેમને જંતુનાશકો અને એનનટબા્ોડટ્સથી ્દૂનષત આહાર ઠૂંસી ઠૂંસીને ખરડારી હૃષ્ટપુષ્ટ બનારરામાં આરે છે. શાકાહાર તરફ રળીને તમે આ પ્રાણીઓની રક્ષામાં નનનમત્ત બની શકો છો.

રોગ સામે લડતાં ફળો અને શાકભાજી તમને સમૃદ્ધ, રૈનરધ્સભર રંગ આપે છે. નારંગી ફળો અને શાકભાજી - ગાજર, નારંગી, શક્કડર્ાં, કેરી, કોળા, મકાઈ, પાં્દડાંરાળાં લીલાં શાકભાજી, લાલ, રા્દળી અને જાંબુડડ્ા ફળો અને શાકભાજી - પલમ, ચેરી, લાલ બેલ મરીઆ બધાથી તમારી ડડનર પલેટ શોભી ઊઠે છે અને રોગ પ્રનતકારકશનક્ત પણ ખીલી ઊઠે છે.

્ુનાઇટેડ સટેટસમાં ઉતપાડ્દત તમામ અનાજના આશરે ૭૦ ટકા, કતલ માટે ઊછરેલાં પ્રાણીઓને આપરામાં આરે છે. પ્રાણીઓને રધુ ખોરાક જોઇએ છે. સામાન્પણે પ્રાણીઓ મનુષ્ કરતાં બમણો ખોરાકનો રપરાશ કરે છે. પશુધનને આપરામાં આરતા અનાજનો સીધો રપરાશ લોકો દ્ારા કરરામાં આરે તો ભૂખમરા અને ્દુકાળ જેરી પડરનસથનત કંઇક અંશે હળરી થઇ શકે છે.

માંસમાં કોઇ ફાઇબર નથી હોતું. માંસાહારી ઉદ્ોગ દ્ારા ન્દીનાળામાં જે રેસટ અને ્દૂનષત કચરો છોડરામાં આરે છે તેનાથી ન્દી, નાળાં પ્ર્દૂનષત થા્ છે અને પ્ા્વરરણને પણ હાનન પહોંચે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom