Garavi Gujarat

પ્રચંડ ગરમી છતાં પણ કોરોના કાબુમાં આવશે નહીઃ વવજ્ાનીઓ કોરોનાના સૂક્ષ્મકણો હવાષ્માં 14 મષ્મમનટ સુધી તરતાં રહે છે

-

જાણરા મળ્ું છે કે કોરોનાની ચેપી મહામારી રધુ ભેજરાળા રાતારરણમાં રધુ ફેલા્ તેરી શ્્તા છે. રળી,આ જીરલેણ મહામારીને ઉનાળાની ગરમી કે રધતું તાપમાન પણ અટકારી નહીં શકે. તેને અંકુશમાં નહીં લારી શકે. જન્વલ સા્નસમાં પ્રનસદ્ધ થ્ેલા સંશોધનપત્માં અમેડરકાની નપ્રનસટન ્ુનનરનસ્વટીના નરજ્ાાનીઓએ એમ કહ્ં છે કે હજી અસંખ્ વ્નક્તઓને કોરોનાનો ચેપ લાગે એરી પૂરી શ્્તા છે. અગાઉ આ જ રીતે 'પેથોજન' નામની બીમારી પણ ફેલાી હતી. (પેથોજન બીમારી આરોગ્ માટે હાનનકારક બે્ટેડર્ાથી ફેલા્ છે)

આ સંશોધનપત્ના લેખક અને નપ્રનસટન ્ુનનરનસ્વટીના પ્રોફેસર રચેલ બેકરે એરો મુદ્ો રજૂ ક્બો છે કે અમારા અભ્ાસ દ્ારા એરું જાણરા મળ્ું છે કે રધુ પડતા ભેજરાળા રાતારરણથી કોરોનાની મહામારીની તીવ્રતા ઘટશે નહીં. ખાસ કરીને શરૂઆતના તબક્કે આ ચેપી રોગ નહીં અટકે. આમ છતાં આબોહરાને કોરોના સનહત અન્ મહામારીના સમ્ગાળાને અને તેના વ્ાપને થોડાઘણા અંશે સંબંધ જરૂર હો્છે. એટલે કે આબોહરાના

પ્રમાણે, ખોરાક દ્ારા કરીએ છીએ. ્દૂધ, ્દહીં, પનીર, સૂકાં કઠોળ, તોફુ, સોનમલક અને ઘાટાં લીલાં શાકભાજી જેરાં કે બ્ોકોલી, કોલારસ્વ અને સલગમરાળા ગ્ીનસમાંથી આપણને કેનલશ્મ પુષકળ માત્ામાં મળી રહે છે. શાકાહારી ખોરાકમાં ફોસફરસ, મેગ્ેનશ્મ અને નરટાનમન ડી જેરાં પોષક તત્રો પણ પૂરાં પાડરામાં આરે છે જે શરીરને કેનલશ્મ શોષી લેરા અને તેનો ઉપ્ોગ કરરા માટે જરૂરી છે.

્ુ.એસ. ફૂડ એનડ ડ્ગ એડનમનનસટ્ેશન (એફડીએ)ના અનુસાર માંસ, મરઘાં, માછલી અને સીફૂડ જેરા પ્રોટીનથી ભરપૂર ખોરાક બીમારીઓનું જોખમ પે્દા કરે છે, જેની સામે શાકાહારી ખોરાક તમને સરસથ અને નીરોગી રાખે છે.

ઘણા ખોરાકમાં પેડરમેનોપોઝલ અને મેનોપોઝલ સત્ીઓ માટે ફા્્દાકારક પોષક તત્રો હો્ છે. કેટલાક ખોરાક ફા્ટોસટ્ોજેનસમાં સમૃદ્ધ હો્ છે. ફા્ટોસટ્ોજેનસ એસટ્ોજન અને પ્રોજેસટેરોનના સતરમાં રધારો અને ઘટાડો કરી શકે છે અને તમારા આહારમાં તેનું સંતુલન જાળરી મેનોપોઝનાં લક્ષણો સરળ કરરામાં મ્દ્દ કરે છે. સો્ા એ ફા્ટોસટ્ોજેનસનો અત્ંત નરપુલ

પ્રાકૃનતક સ્ોત છે, પરંતુ આ સં્ોજનો સફરજન, બીટ, ચેરી, ખજૂર, લસણ, ઓનલર, પલમ, રાસબેરીઝ, સક્ોશ અને ્ામસ જેરા સેંકડો અન્ ખોરાકમાં પણ મળી શકે છે.

શાકાહારી આહાર કુ્દરતી રીતે કોલેસટરોલથી ભરેલાં અને પ્રાણી ઉતપા્દનોથી મુક્ત હો્ છે જે લોહીમાં ચરબીના પ્રમાણમાં રધારો કરતા નથી. શરીરને સારં પોષણ આપે છે અને ડ્દરસભર ઊજા્વસભર રહેરામાં મ્દ્દ કરે છે. આખા અનાજ, શાકભાજી, ફળો અને શાકભાજીમાં કાબબોહાઇડ્ેટસ ખૂબ રધારે છે, તેથી તે શરીરને પુષકળ ઉતસાનહત બળતણ પૂરં પાડે છે.

ઘણા લોકો માંસ ઉદ્ોગની પ્ા્વરરણ પર થતી નરપરીત અસર જોઇને શાકાહાર તરફ રળ્ા છે. ડટનપકલ માંસાહારી ડા્ેટમાં માંસ, ડફશ અને ડેરી ઉતપા્દનો હો્ છે. માંસાહારી આહારમાં જંતુનાશક અરશેષો માંસ, માછલી અને ડેરી ઉતપા્દનોમાંથી આરે છે. રધુ માંસ મેળરરા માટે પ્રાણીઓને સટેરોઇરઝ અને હોમબોનસના ડોઝ પણ આપરામાં આરે છે જે આપણા શરીર પર પણ નરપરીત અસર કરે છે. આની સરખામણીમાં શાકાહારી ખોરાક સીધો, સા્દો, સરળ

ફેરફારની અસર ચેપી રોગના ફેલારા પર થા્ છે ખરી. ગમે તેરું રાતારરણ હો્ તો પણ અસંખ્ લોકોને ચેપ લાગરાની શ્્તા રહે છે.

સંશોધનપત્માં એમ પણ કહ્ં છે કે હાલની આબોહરાની અસર કોરોના પર થા્ તેરું નથી લાગતું. અમે અગાઉ અન્ પ્રકારની ચેપી બીમારીનો પણ અભ્ાસ ક્બો છે. એટલે બ્દલાતા જતા રાતારરણથી કે બ્દલાતા જતા ઋતુચક્રથી કોરોનાના ફેલારા પર ક્દાચ થોડીઘણી અસર થા્ તેરી શ્્તા ખરી. સંશોધનપત્ના અન્ લેખક બ્ા્ન ગ્ેનફેલ એમ કહે છે થોડાં રરસ પહેલા નશ્ાળામાં લોકોમાં શર્દીખાંસી જેરા લક્ષણો જોરા મળતાં. આજે આરાં જ લક્ષણો કરોના રાઈરસનાં પણ છે. હરે કોરોનાની ચેપી બીમારીને પણ હરામાનના ફેરફાર સાથે સંબંધ હો્ તો નશ્ાળામાં પણ તેની અસર જોરા મળશે. આપણે તેને 'નરનટર રાઈરસ' કહેરો જોઈએ. આમ છતાં આ મહામારી સાથે ઘણાં પડરબળો પણ સંકળા્ેલો છે.

અમેડરકાની નેશનલઈનસટીટ્ૂટ ઓફ હેલથના રૈજ્ાનનકોના નરા સંશોધનમાં જણારરામાં આવ્ું છે કે,રાતચીત કરરાથી મહોંમાંથી ફેલાતા કોરોના રાઈરસના સૂક્મકણો હરામાં આઠ થી ૧૪ નમનનટસુધી ફેલા્ેલા રહે છે. આ સમ્ સૌથી જોખમી છે. અત્ાર સુધી એરુંમનાતું હતુ કે, ખાંસી કે છીંક ખારાથી જ કોરોનારાઈરસનો ચેપ ફેલાઈ શકે છે, પણ હરેનરા સંશોધનના પડરણામો ્દશા્વરે છે કે, ચેપ ધરારતી વ્નક્ત સાથે રાતચીત કરરાથી પણ રાઈરસફેલાઈ શકે છે. સંશોધન કરનારા રૈજ્ાાનનકોએ ઉમે્ું કે, જ્ારે વ્નક્ત રાતચીત કરે છે, જ્ારેમહોંમાંથી હજ્જારો સૂક્મકણો હરામાં પ્રસાડરત થા્ છે. હરામાં સૂક્મકણો કેટલો સમ્ ટકીરહેશે તેનો આધાર બોલનાર વ્નક્તની ઊંમરની સાથે સાથે તેનું મહોં કેટલું સૂકું છે,તેના પર પણ રહેલો છે. નપ્રનસેટન ્ુનનરસટી, ્ુસીએલએ અને નેશનલ ઈનસટીટ્ૂટ ઓફ હેલથદ્ારા ન્ૂ ઈંગલેનડ જન્વલ ઓફ સા્નસમાં પ્રકાનશત અહેરાલમાં જણારરામાં આવ્ું છેકે, પોસટ એરોસોનલઝાટીઓન એટલે સૂક્ણકણોના હરામાં પ્રસાર બા્દ તે હરામાં ત્ણ કલાકસુધી પણ ટકે તેરી શ્્તા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom