Garavi Gujarat

ચિલ્ડ્રન્સ ન્સ્સરી કોચિડ-19 રીસ્ોન્સ

-

આપણે જેને ખૂબજ નામમાત્રની ઓળખીએ છીએ તેવી દુનનયામાં આપણે પોતાની જાતને ડૂબેલી નનહાળીએ છીએ એવા સમયમાં, હેરો, વેસ્ટ લંડનમાં આવેલી એક નસ્સરી, નલ્ટલ ડાનલિંગ ચાઈલડ કેર ખાતે અમે પોતાના પ્રયાસો વધુ પ્રસતુત બને તેમજ આપણી ઉગતી પેઢીને હાલમાં શું બની રહ્ં છે તે સમજાય તેમાં મદદરૂપ બની રહ્ા છીએ. એમાં પણ કે્ટલીક બાબતો તો એવી છે કે, અમે તે કાયયો સામાનય રીતે પણ કરતા જ રહીએ છીએ, પણ તેના થકી અમારી દેખરેખ, સારસંભાળમાં રહેલા બાળકો મા્ટે આ હેતુઓની નસનધિ સરળ બને છે. એવી બાબતોમાં બાળકોને અંગત આરોગય અને સવચછતા નવષે નશખવવાનો સમાવેશ થાય છે. અમારે તયાંના બાળકોને સુરનષિત રાખવા અમે હંમેશા જમયા પહેલા અને પછી તેમજ ્ટોઈલે્ટનો ઉપયોગ કયા્સ પછી હેનડ વોનશંગ ્ટેકનનકસ તેમજ પસ્સનલ હાઈજીન ઉપર નવશેષ ધયાન અપાય છે. અમે પોતે ઉદાહરણરૂપ વત્સન સાથે નેતૃત્વ કરી રહ્ા છીએ અને ખાંસી કે છીંક ખાતી વખતે ્ટીસયુ પેપરનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાળકોને બતાવીએ છીએ. અને અમે આ બધી બાબતો બાળકોને આનંદદાયક રીતે નશખવીએ છીએ, એની ખાતરી રાખવા પ્રયાસ કરીએ છીએ કે બાળકો ધયાનપૂવ્સક, રસપૂવ્સક આ બધું નનહાળે, નશખે તેમજ પોતે સલામત રહી શકે તે મા્ટે જે કઈં કરવું તે કરવાની તેમને પોતાને ઈચછા થાય, તેવું કરવામાં તેમને રસ પડે.

ટેમ્રરંગ ટેક (

Tempering Tech)

કોનવડ-19 ક્ટોક્ટીની શરૂઆત થઈ તયારથી દુનનયાભરમાં ખાસ કરીને બાળકો મોબાઈલ ફોન કે ્ટીવી સ્સરિનસ ઉપર વધુ સમય પ્રવૃત્ત રહેતા હોય એ તો સાવ સામાનય વાત થઈ ગઈ છે. જો કે, નલ્ટલ ડાનલિંગ ચાઈલડ કેર ખાતે અમે બાળકો વધુ પડતો સમય સરિીન ઉપર નવતાવે કે વધુ પડતી ઓનલાઈન એક્ટીનવટ્ટઝ તેને પ્રોતસાનહત કરતા નથી. અમે પેરન્ટસનું પણ ધયાન દોરીએ છીએ કે, તેઓ પોતાના બાળકોમાં અંગત, સામાનજક તેમજ લાગણીશીલતાનો નવકાસ થાય તેવી પ્રવૃનત્તઓ ઉપર ધયાન આપે. રસોઈકળા, પટરવારની સાથે જ ખાવું-પીવું અને કસરત કરવી વગેરે પ્રવૃનત્તઓ થકી પટરવારોમાં નનક્ટતા કેળવાય છે. પેરન્ટસનું વલણ દેનખતી રીતે બાળકો ગનણત અને નશષિણ ઉપર વધુ ધયાન આપે તેવું હોય, પણ ઓનલાઈન પ્રવૃનત્તઓ ઉપર વધુ પડતો આધાર તેમના બાળકો મા્ટે શ્ેષ્ઠ સહાયક બની શકે નહીં.

જો કે, નલ્ટલ ડાનલિંગસ ચાઈલડ કેર ખાતે અમે કઈં ્ટેકનોલોજીની સંપૂણ્સપણે અવગણના કરતા નથી! અમે દર સપ્ાહે નચલડ્રનસ યોગા ઉપર ઝૂમ દ્ારા એક સેશન કરીએ છીએ. અમારા યોગા ્ટીચર અને યોગા કાય્સરિમો નવષે અમારે તયાંના બાળકો બરાબર જાણે છે, કારણ કે સામાનય સંજોગોમાં તો તેઓ અમારે તયાં દર સપ્ાહે એક વખત આવે છે. અમે એ નસવાય સ્ટોરી ્ટાઈમનું પણ આયોજન કરીએ છીએ. અહીં પણ હેતુ તો બાળકો પોતાના નમત્રો અને ્ટીચસ્સ સાથે સંપક્કમાં જ હોય તેવી લાગણી તેમનામાં કેળવવાનો છે. અને તેથી પણ વધુ મહત્વનું છે કે પેરન્ટસ ઘેર પણ બાળકો સાથે સ્ટોરી ્ટાઈમ એક્ટીવી્ટીઝમાં પ્રવૃત્ત રહે જ.

નલ્ટલ ડાનલિંગસ ચાઈલડ કેર ખાતે કોઈ બાળકોનો બથ્સડે હોય તયારે તો અમે અનત સનરિય બની જઈએ છીએ. જો કે, આજકાલના આ લોકડાઉનના ટદવસોમાં, અમે જે બાળકનો બથ્સડે હોય તેમના અનય સાથીઓના માતા-નપતાને જણાવીએ છીએ તેઓ પોતાના બાળકને નાની નવટડયો સ્લિપ દ્ારા બીજા બાળકને બથ્સડે નવશ કરવા પ્રેરણા આપે. આ રીતે, તમામ બાળકોની બથ્સડે નવશની નવટડયો સ્લિપસનો અમે એક કોમન નવટડયો તૈયાર કરાવીએ છીએ – એમાં અમારા ્ટીચસ્સનું પણ પ્રદાન રહે છે. જે બાળકોના બથ્સડે હોય તે – બથ્સડે બોયઝ કે બથ્સડે ગલસ્સમાં તે એક શાનદાર હી્ટ રહી છે, ખાસ કરીને બાળકો પોતાના બથ્સડેનો આનંદ પોતાના નમત્રોની સાથે માણી શકે નહીં તેવા સમયે. અમારા પયારા નલ્ટલ ડાનલિંગસને કનેક્ટેડ રાખવા કે્ટલું મહત્વનું છે તે અમે બરાબર જાણીએ છીએ.

ઈમોશનલ હેલ્્થ

લોકડાઉના આ ટદવસોમાં પોતાની લાગણીઓની સવસથતા કેવી રીતે જાળવવી એ તો એક સંઘષ્સમય બાબત પણ બની રહે તેવી શકયતા હોવાનું અમે બરાબર સમજીએ છીએ. આ મુદ્ા નવષે અમે પેરન્ટસ એક ઈમોશનલ ્ટુલટક્ટના એક ભાગરૂપે જે સટ્ે્ટેજીઝનો ઉપયોગ કરી શકે તેની સમજ આપવા એક ઝૂમ સેશનનું આયોજન પણ કયુિં હતું.

આનો હેતુ એવો છે કે પેરન્ટસ મા્ટે તેમના બાળકોની માનનસક અને લાગણીનશલતાની તંદુરસતીના મુદ્ે સફળતાપૂવ્સક વયવહાર કરવા જે કૌશલય જરૂરી હોય તે માતા-નપતાને આપવામાં આવે. એના થકી બાળકોને પોતાની સવયં નશષતની જાળવણીનું કૌશલય ખીલવવામાં પણ મદદ મળે છે.

આ કાળ માટેનું ચશક્ષણ

નલ્ટલ ડાનલિંગસ ચાઈલડ કેર ખાતેના અમારા સાપ્ાનહક કાય્સરિમના એક ભાગરૂપે, અમે બાળકોને “કી વક્કસ્સ” નવષે નશખવીએ છીએ, તે પણ પાત્રો ભજવીને. બાળકો પોલીસમેન, ફાયરમેન, ડોક્ટર, નસ્સ વગેરે બનવાની પ્રેરણા આપી તેઓ આપણા સમાજમાં કેવી ભૂનમકા ભજવે છે તે નવષે નવચારી શકે. ખાસ કરીને NHS નસસીઝ તેમજ ડોક્ટસ્સ પ્રતયેની આપણી આભારની લાગણી દશા્સવવાના ધયેય સાથે નવનવધ પ્રવૃનત્તઓ આ રીતે નવકસી છે.

આનું એક ઉદાહરણ છે અમારા ડ્રાઈવવેમાં અમે બનાવેલો નવશાલ રેઈનબો છે. અમે NHS પ્રતયે જે રીતે આભારની લાગણી તેમજ સમથ્સન દશા્સવીએ છીએ તેનાથી બાળકોને કલસ્સ તેમજ રેઈનબો નવષે નશખવાની તક મળે છે. અમારા બાળકોએ પણ ખાસ તો અમારી લોકલ હોસ્સપ્ટલ ખાતેની નનસ્સઝ મા્ટે પેપર ફલાવસ્સનો એક બુકે બનાવયો હતો.

અમે કોનવડ-19 નવષે જે રીતે બાળકોને નશખવીએ છીએ તેનું એક ઉદાહરણ છે બાળકોનું એવી ભૂનમકા ભજવવું કે જાણે તેઓ લોકોના વાઈરસથી બચાવવા એક વેસ્કશન બનાવી રહ્ા હોય. આ રોગચાળા નવષે બાળકોએ જે કઈં સાંભળયું હોય, સમાચારોમાં જોયું હોય, તેના પ્રનતભાવમાં બાળકોના મનમાં કોઈ ભય જાગયો હોય તો એ દૂર કરવા અમે આ એસ્ક્ટનવ્ટીનો ઉપયોગ કયયો હતો. આ રીતે, અમે તેમને

રોગનો ઈલાજ કરતા નવજ્ાન નવષે પણ વાકેફ કયા્સ હતા.

આજનો સમય આપણા સૌ મા્ટે ખૂબજ કસો્ટીનો હોવા નવષે કોઈ શંકા નથી. અને નલ્ટલ ડાનલિંગસ ખાતે અમે પોતાનો યથાશનતિ ફાળો આપી ફરી સમાજમાં સામાનય સ્સથનત સથપાય તયાં સુધી અમારા બાળકોને સુરનષિત અને આનંદમાં રાખવા કૃતનનશ્ચયી છીએ.

કોચિડ-19 રીસ્ોન્સ રકિન

નલ્ટલ ડાનલિંગસ નસ્સરી દ્ારા કોનવડ-19 ક્ટોક્ટીના સીધા પ્રનતભાવરૂપે લેવાયેલું પગલું છે “કોનવડ-19 રીસપોનસ ટકચન”ની સથાપના, જે બીજા ચાર સહયોગીઓ – સથાનનક કંપનીઓ તેમજ ચેટર્ટીઝના સમથ્સન સાથે સથપાયું છે. વોનલન્ટીયસ્સની એક ્ટીમના સહયોગ સાથે અમે આજે NHS ની નસસીઝ તેમજ NHS સ્ટાફ તથા હાલમાં કઈંક મેળવા મા્ટે અષિમ અને વયોવૃધિ લોકો મા્ટે દરરોજ 1,500 થી વધુ મીલસ પુરા પાડી રહ્ા છીએ. શ્ી જલારામ મંટદર એનડ કોમયુનન્ટી સેન્ટર ગ્ીનફડ્સ, દેસી ઢાબા ખાતેના સૌના પ્રેમ અને નમત્રતા તેમજ સેવા ડે ખાતેના વોનલન્ટીયસ્સની પ્રનતબધિતા સાથે જ આ શકય બનયું છે.

આ બધું દશા્સવે છે કે, આપણે સૌથી સાથે મળીને ઘણું ઘણું નસધિ કરી શકીએ તેમ છીએ, જે એકલાની ષિમતા કરતાં વધારે છે. Covid-19 Response Kitchen is a collaborat­ion of the following: Little Darling Childcare, Harrow

Desi Dhaba, Alperton

Sewa Day

Umesh Chotai ( Fresh Veg Supply Ltd) Shree Jalaram Mandir & Community Centre

 ??  ??
 ??  ??
 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom