Garavi Gujarat

હેલ્થ એનડ સોશયલ સેક્ેટરીને કરાયેલી ભલામણો

-

ડૉ ચાંદ નાગપૌલ: એન.એચ.એસ.ના િાથે જોખિનુ મવષલેરણ કરવાની જવાબદારી છે. તે બધુ ફ્રનટલાઈનિાં કાિ નિી કરતા BAME કાિદારરો િાટે નથી. તયાં ટૂલસ છે અને તેનરો િેળ પાડવાની જરૂર છે. બીજી ડેટાના વાત, અિારી પાસે પૂરતરો ડેટા નથી. વધુ ડેટાથી વધુ સુરષિા.

સર લનલેશ સામાણી: જોખિનું િૂલયાંકન, ખાસ કરીને વંશીયતાની રિકટિએ અને સિુદાયરો િાટે િરોટા પાયે ખતરાજનક છે. તિે તે સંદેશ કેવી રીતે િેળવી શકશરો?

પ્ોફેસર સાબુ: BAME લરોકરો પર ધયાન કેકનરિત કરતી ડીસીઝ સવબેલનસ મસસટિ. કરોમવડ ઉપરાંત, તેને સિુદાયના િેલથ કેર વક્કસ્ડ સાથે જોડરો, કરોમયુમનટી િેલથ કેર વક્કસ્ડને તિેનાત કરી શકાય છે, શરોધી શકાય છે અને ટ્ેક કરી શકે છે.

પોપી િમાન: આપણે જાણીએ છીએ કે દુમનયાભરની આપમત્ઓથી, કરોઈપણ સંકટની વૃમદથી, વસતીનું િાનમસક સવાસ્થય ઘટશે. આપણે આ મવશે શું કરી રહ્ા છીએ?

ડો. યુસુફ: કરોમવડ અિીં રરોકાવા આવયરો છે, આપણે લાંબા સિય સુધી તેનરો સાિનરો કેવી રીતે કરી શકીએ? તે િાટે ્પલાન બનાવવાની જરૂર છે.

ડો. કૈલાશ ચાંદ: કિેવાતી અસિાનતાઓને લષિિાં લેતા, વધુ ટેસટ કરવા, જેથી બીજા તબક્ાના જોખિિાં બચી શકાય. આરરોગય અને અસિાનતાઓને ધયાનિાં લેતા, આટલા લરોકરોના િરોત શા િાટે થયા? આપણરો મૃતયુ દર યુરરોપિાં સૌથી વધુ અને મવશ્િાં બીજો છે, આપણે તયાં કેિ આવું છે? આ બાબતે તપાસ થવી જોઈએ.

પ્ોફેસર ડકરણ પટેલ:

મબિેવીયરલ સાયનસ: સાિામજક અંતર, િેળાવડાઓ ટાળવા, જીવનશૈલીનાં પગલાં અને સવચછતા જેવી વત્ડણૂકરો િાટેની વયમક્તગત જવાબદારીઓની ખાતરી સાંસકકૃમતક િુદ્ાઓના સંદભ્ડિાં BAME સિુદાયરો િાટે સપટિ રીતે કરવાિાં આવી છે - તેથી રિઝાન અને ધામિ્ડક તિેવારરો વગેરે િાટે અનુકૂળ સલાિ આપી શકાય.

વયલતિગત જોખમ ઘટાડવું:

સુમનમચિત કરરો કે કરોમવડને તક િાની વંશીયતાને લગતી આરરોગય અસિાનતા ઘટાડવી. તે િજુ પણ ચચા્ડસપદ છે કે વંશીયતા જોખિનું પરરબળ છે કે નિીં, પરંતુ આપણે જાણીએ છીએ કે સથૂળતાની કરોિરોમબ્ડરડટીઝ ( BAME જૂથરો િાટે નીચલા BMI થ્ેશરોલડ સાથે), િાયપરટેનશન અને ડાયામબરટસ BAME જૂથરોિાં વધુ પ્રિાણિાં જોવા િળે છે. વંમચત વસતીિાં તે વધુ નબળી રીતે સંચામલત થયા છે. તેથી, આપણે BAME જૂથરોિાં આ કસથમતનું સંચાલન ઓક્પટિાઇઝ કરવું જોઈએ - વયમક્તગત જોખિ ઘટાડવા િાટે તેિાં િરોડું થશે નિીં. જીવનશૈલીનાં પગલાં જેણે જોખિ વધાયું છે તે સલાિને કેકનરિત કરવાનું ષિેત્ છે - ધૂમ્રપાન બંધ કરરો, કસરત કરરો, વજન ઓછુ કરરો.

કાય્યસ્થળનું જોખમ ઘટાડવું:

ખાતરી કરરો કે અિે પ્રકામશત કરેલા રાષ્ટીય િાળખા િુજબ એમ્પલરોયસ્ડ વયમક્તગત જોખિનું મવષલેરણ અને જોખિ ઘટાડતા િરોય. દા. ત. બધી વયમક્તઓના જોખિનું િૂલયાંકન, યરોગય પી.પી.ઇ. સુલભ કરવી અને મચંતા દૂર કરવા સારી રીતે વાતચીત કરવી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom