Garavi Gujarat

યુકે આવતા લોકોએ 18 જુનથી 14 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે

-

્ોમ સેરિેટરી પ્રીબ્ત પટે્ે શુરિવારે (22 મે) ના રોજ કોરોનાવાઈરસ ચેપના બીજા મોજા સામે રક્ષણ આપવા માટે તા. 8 જૂનથી ્યુકે આવતા ્ોકો માટે નવા પગ્ાં જા્ેર ક્યા્સ છે. તેમાં ્યુકેમાં પ્રવેશતા કોઈપણ બ્વદેશી નાગટરક માટે 14 ટદવસના સેલિ આઇસો્ેશનનો સમાવેશ છે.

જેમ જેમ ્યુકેમાં ટ્ાનસબ્મશન રેટ ઘટતો જા્ય છે અને આવતા મબ્્નામાં ્યુકેમાં આવતા મુસાિરોની સંખ્યામાં વધારો થવાથી આ્યાતી કેસો વધુ મોટો ખતરો પેદા કરી શકે છે, ત્યારે તેના કારણે ્યુકેમાં ચેપગ્સત ્ોકોની સંખ્યાનુ પ્રમાણ ઉંચુ જઇ શકે છે તથા રોગનો િે્ાવો પણ વધે છે.

સરકાર ્યુકે આવનારા તમામ મુસાિરોને કોનટેકટ ્ોકેટર િોમ્સ ભરવા જણાવશે. જેથી તેઓ, અથવા તેમની સાથે સંપક્કમાં રહ્ા ્ો્ય તેવા કોઈને રોગ ્ાગે તો તેમનો સંપક્ક કરી શકા્ય. ્યુકેમાં આવતા મુસાિરોને 14 ટદવસ માટે સેલિ આઇસો્ેશનમાં ર્ેવું પડશે અને તેનુ પા્ન કરાવવા આ સમ્યગાળા દરબ્મ્યાન તેમનો બ્ન્યબ્મતપણે સંપક્ક કરાશે. િરબ્જ્યાત શરતોનું પા્ન કરવામાં બ્નષિળ ર્ેનાર કોઈપણને કા્યદેસર કા્ય્સવા્ીનો સામનો કરવો પડશે. સેલિ આઇસો્ેશનનો ભંગ કરનાર વ્યબ્તિને ઇંગ્ેનડમાં 1,000નો બ્ન્યત દંડ અથવા સંભબ્વત કા્ય્સવા્ી અને અમ્યા્સટદત દંડની સજા કરાશે. બ્વદેશથી આવતા ્ોકો થકી ચેપનું જોખમ વધશે તો દંડ પણ વધી શકે છે.

બોડ્સર િોસ્સ દ્ારા ્યુકેની બોડ્સર અને એરપોટ્સ પર તપાસ ્ાથ ધરાશે. કોઈ પણ બ્બન-બ્રિટીશ નાગટરક કે નોન-રેસીડેનટ આ બ્ન્યમોનું પા્ન કરવાનો ઇનકાર કરશે તો તેને દેશમાં પ્રવેશ અપાશે ન્ીં. િોમ્સ ભરવામાં બ્નષિળ ર્ેનારને 100ની િીકસ પેનલટી કરાશે અને સેલિ આઇસો્ેશનની આવશ્યકતાઓનું પા્ન સુબ્નબ્શ્ચત કરવા માટે ઇંગ્ેનડમાં રેનડમ તપાસ કરાશે.

્ોમ સેરિેટરી પ્રીબ્ત પટે્ે જણાવ્યું ્તું કે ‘’કોરોનાવાઈરસ રોગચાળાથી બચવા માટે આપણે ભબ્વષ્ય તરિ ધ્યાન આપવું જોઈએ અને બ્રિટીશ જનતાને આપણી સર્દ ઓળંગીને આવતા ચેપગ્સત ્ોકોની સંખ્યા ઘટાડીને દેશવાસીઓનું રક્ષણ કરવું જોઈએ. અમે ટ્ાનસબ્મશન રેટ નીચે રાખવા અને બ્વનાશક બીજો ઉથ્ો રોકવા માટે આ નવા પગ્ાઓ રજૂ કરી રહ્ા છીએ. મને સંપૂણ્સ અપેક્ષા છે કે

મોટાભાગના ્ોકો ્યોગ્ય કા્ય્સ કરશે અને આ પગ્ાંનું પા્ન કરશે. પરંતુ અમે અન્ય ્ોકોની સુરક્ષાને જોખમમાં મૂકતા ્ઘુમતી ્ોકો સામે કા્ય્સવા્ી કરીશું."

્ોમ ઑટિસના મુખ્ય વૈજ્ાબ્નક સ્ા્કાર પ્રોિેસર જોન એસટને કહ્ં ્તું કે “વૈજ્ાબ્નક સ્ા્ સપષ્ટ છે. ્યુકેમાં વાઈરસનું નોંધપાત્ કોમ્યુબ્નટી ટ્ાનસબ્મશન થ્યું છે. જોકે, ્યુકેમાં વાઈરસનો િે્ાવો ્વે ઓછો થઈ રહ્ો છે. અમે રીપ્રોડકશન નંબર ‘આર’ પર કાબુ મેળવવામાં સિળ રહ્ા છીએ જે અત્યારે 1ની નીચે છે.

આવનારા મુસાિરોને સામાબ્જક અંતર માગ્સદબ્શ્સકાઓ સબ્્તની બ્વબ્વધ માબ્્તી ફ્ાઇટમાં અને એરાઇવ્ ખાતે પબ્ત્કાઓ, મેસેજીસ અને પોસટરો દ્ારા ઉપ્બધ કરાવાશે. તે સામગ્ી અંગ્ેજી તથા 9 અન્ય ભાષાઓમાં ઉપ્બધ થશે.

આવનારા મુસાિરોની સેલિ આઇસો્ેશનની વ્યવસથા જરૂરી આવશ્યકતાઓ મુજબની ન્ી ્ો્ય તો તેમને સરકારે ગોઠવે્ી સુબ્વધાઓમાં સેલિ આઇસો્ેટ થવુ પડશે. શક્ય ્ો્ય ત્યાં સુધી આવા ્ોકોએ પોતાની કાર જેવા વ્યબ્તિગત વા્નનો ઉપ્યોગ કરવો પડશે અને ત્યાં પ્ોંચ્યા પછી તેઓ 14 ટદવસ માટે તેમનો આવાસ છોડી શકશે ન્ીં. તેઓ પોતાના કામ, શાળા અથવા જા્ેર સથળોએ જઇ શકશે ન્ીં, જા્ેર પટરવ્ન અથવા ટેકસીઓનો ઉપ્યોગ કરશે નબ્્ કે ખોરાક અથવા અન્ય આવશ્યક ચીજો ખરીદવા જઇ શકશે ન્ીં. તેમને એનએચએસ કોબ્વડ19 એસ્્કેશન ડાઉન્ોડ કરવા માટે પ્રોતસાબ્્ત કરાશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom