Garavi Gujarat

સંબંધોનરી દુનનયથા

ખબર નહોતી ખુદા પણ જન્મ આપી છેતરી લેશે, જીવ્ો ત્ારે જ જાણ્ું કે એ સાચી જજુંદગી નહોતી.

- જીવનની દુઃખ કથા હસતાું રહી કહેવી પડી ્મારે, કે ્મારા્માું બધાને રસ હતો પણ લાગણી નહોતી. સપાટી સવચછ કરી લાખ વાર દપ્પણની, છતાું જે ચહેરાઓ જોઉં છું તે તો વહીલા છે. જાણ ન હતી - આવી અઘરી જજુંદગાની લાગશે, કે અભણ ્માટે લખા્ેલી કહાની લાગશે. - 'બેફા્મ' - રમણિકલ

- બરકત વીરાણી 'બેફા્મ'

જીવન જીવ્ા વવના એ ્સાચી વજંદગી હતી રે નહીં તે ્સમજાતું નથી. મૈત્ીનો ્સંબંધ માણ્ા વવના એ મૈત્ી ્સાચી હતી રે રેમ તેનો અનુભવ થતો નથી. ઘણી વાર ્સંબંધોની દુવન્ામાં એવું જ હો્ છે. રેટલાર ્સંબંધ રાખવા ખાતર રાખે છે. તો રેટલાર રોઇ મળતર રે વળતરની આશાએ ્સંબંધ રાખે છે. જ્ાં ખબર પડે રે આ ્સંબંધથી હવે રોઇ લાભ થવાનો નથી ત્ારે ્સંબંધ તોડી નાખતાં તેઓ જરા્ ખચરાતા નથી. 'બેફામ' રહે છેઃ

તમારી પા્સેથી રંઇર મેળવવાનું હશે તો ઘણાને તમારામાં ર્સ રહેશે. તેઓ તમારી ખૂબ પ્રશં્સા રરશે. ઘણી વાર એ પ્રશં્સા ખુશામતનું સવરૂપ લે છે. ખુશામત રરનાર એના શબદરોશમાંનાં બધાં જ વવશેષણો તમારા માટે વાપરી નાખે છે. એને માત્ તમારામાં, તમારી પા્સેથી જ મેળવવાની એની દાનત છે તેટલા પૂરતો જ એને ર્સ છે. પરંતુ એ ર્સ ્સાથે એને તમારા માટે લાગણી નથી. ્સંબંધો પણ જાત જાતના હો્ છે. વનઃસવાથકા ્સંબંધ એ હો્ છે રે વમત્ રે સ્ેહી પા્સેથી રંઇ પણ મેળવવાની આશા વવના ્સંબંધ હંમેશ મીઠો અને અતૂટ રાખવા પ્ર્ત્ન થા્ છે. એમાં લાગણીનો સપશકા પણ હો્ છે. પરંતુ સવાથથી ્સંબંધમાં લાગણીનો અભાવ નજરે પડશે. ભગવતીરુમાર શમાકા રહે છે તેમ દપકાણ વારંવાર સવચછ ર્ાકા રરવા છતાં પણ ્સંબંધોના ચહેરા સપષ્ટ દેખાતા નથી. તેમનો શેર છેઃ

્સંબંધોના આ્નાને તમે વારંવાર ્સાફ રરતા રહેશો. પરંતુ તમને એમાં ચહેરાઓ વહીલા - ફફક્ા જ દેખાશે. રારણ રે એ ્સંબંધીઓને તમારામાં માત્ 'ર્સ' છે પણ

લાગણી નથી. તમે જે રાંઇ આપી શરતા હશો તે મેળવવામાં જ તેમને ર્સ છે. પણ આ એર તરફી 'ર્સ', એર તરફી ્સંબંધ પડરાઇ જતાં વાર લાગતી નથી. અને એવો ્સંબંધ લાંબું ટરતો પણ નથી. માગકામાં જેમ માત્ 'વન વે' ટ્ાફફર ચાલી ન શરે, તેમ ્સંબંધોની દુવન્ામાં પણ 'વન વે' ચાલી ન શરે. ્સામા પક્ષ પા્સેથી તમે જે પ્રેમ ્સંબંધની આશા રાખો તેટલો જ, બલરે તેથી વધુ પ્રેમ જો તમે ્સામાને આપશો તો તમને એટલો પ્રેમ મળશે જ.

'છાણના દેવ અને વાલની આંખ' એ રહેવત ગામડાઓમાં ખૂબ જાણીતી છે. પહેલાં શીતળા થતાં ત્ારે તેની દવા રોઇ હતી નહીં. પાંચ રે ્સાત ફદવ્સ બાદ ઘરમાં જ બવળ્ા રારા રે શીતળા દેવીનું પૂજન થા્. છાણમાંથી દેવના જેઓ આરાર બનાવા્ અને એમાં બે આંખ તરીરે વાલ મૂરે. દેવનો દેહ ઘડવામાં છાણ - માટી જ વપરા્ તો એમાં આંખ મૂરવા માટે વાલથી વધુ ફરંમતી રંઇ મૂરી ન શરા્.

એવી જ રીતે, આજે્ રહેવા્ છે - જેવા ભાઇના હેત તેવા બેનના ગીત. રેટલીર બેન જેવી બેન પણ ભાઇ જેટલું હેત રાખે તેટલું જ ભાઇનું ્સારં બોલે. ભાઇને ત્ાં લગ્ન હો્, ત્ારે ભાઇ ભાભી રેટલું આપે તેની પર બેનની નજર હો્ છે. ઘણી વાર તો ભાઇને મદદ રરતા હો્ તેમને પણ બેન એમ રરતાં રોરે છે. મદદ રરી હો્ તો તેમને વઢે છે. એ જો ભાઇ ભાભીને રાને પડે - નજરે પડે ત્ારે તેમને રેટલો આઘાત લાગતો હશે તે બેન રદી વવચારતી હશે ખરી?!

આજે તો પવચિમી દુવન્ાના પાણી પીને 'વવલા્તી' બની ગ્ેલા રેટલાર ભાઇ તો ્સગીબેનને બળેવના ફદવ્સે રાખી બાંધવા પણ બોલાવવા રાજી નથી હોતા. રહે - "બેન અહીં ્સુધી આવવાની તરલીફ શા માટે લે છે?! ટપાલમાં જ મોરલજે તારી રાખડી." અને ભૂલેચૂરે, એ બેનનો પ્રેમ જો વધુ શવતિશાળી હો્ અને રાખી બાંધી આવે તો ભાઇ બળેવના ભોજન માટે પણ બેનને આમંત્ણ નથી આપતો. ્સંબંધોની દુવન્ા રેવી વવવચત્ થતી જા્ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom