Garavi Gujarat

કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા પ્ોફેસર ભોપાલની ટીપ

-

દક્ષિણ એક્િયામાં હૃદયરોગ અને ડાયાક્િટિસના દદદીઓનો 35 વર્ષથી અભયાસ કરતા રહેલા પ્ોફેસર રાજ ભોપાલે કોરોના વાઇરસ સામે કેવી રીતે રષિણ મેળવવું તે અંગેની કેિલીક સામાનય ટિપસ ‘ગરવી ગુજરાત’ સાથેની મુલાકાતમાં આપી છે.

એટડનિરા યુક્નવક્સ્ષિી ખાતે જાહેર આરોગય ક્વરયના માનદ્ પ્ોફેસર, 67 વર્ષના ભોપાલે જણાવયું હતું કે, આ રોગ આપણને ના થાય તે માિે આપણે તકેદારીનાં પગલાં લઇ સરકાર કહે છે તે રીતે રોગથી િચવાનો પ્યાસ કરવો જોઇએ. આ રોગ ગાઢ સંપક્કથી થતો હોય તેમ લાગે છે. પ્ોફેસર ભોપાલે સપષ્ટ કયું હતું કે, િેરીમાં ચાલવા માત્રથી કોરોના થાય તેવી િકયતા ઘણી ઓછી છે. પૂજા – પ્ાથ્ષનાના સથળો, દુકાનો, ટ્ાનસપોિ્ષ જેવા લોકોની વધારે અવરજવરવાળા સથળોએથી કોરોનાનો ચેપ લાગી િકે. આથી આ સલાહને ગંભીરતાથી લઇને તમારા હાથ ક્નયક્મત રીતે, િરાિર ધોવા જોઇએ.

ઘરમાં ના હોય તેવી કોઇ ચીજને અડવામાં આવે તો હું મારા હાથ ધોઇ લઉં છું. િહારથી આવતા દરવાજાના હેનડલને અડવામાં આવે તેથી િીજં ુ કાંઇ કરતાં પહેલાં હાથ, મોં અને ચશમા પણ ધોઇ નાંખું છું. પ્ોફે. ભોપાલે િીજી સલાહ ભીડભાડથી દૂર રહી કસરત દ્ારા િરીરને ફીિ રાખવાની સાથોસાથ દારૂ અને ધૂમ્રપાનની આદત છોડવા પણ જણાવયું હતું. મેદસવીપણું જોખમી હોવાથી આ સમયગાળામાં વજન ઘિાડવા માિે પણ ક્વચારી િકાય.

દક્ષિણ એક્િયાઇ વસક્ત માિે વીિામીન ડી મહતવનું હોય છે. આપણને તેની ઉણપ વતા્ષતી હોય છે. આપણા હાડકા માિે વીિામીન ડી જરૂરી હોય છે. ઘણા લોકો રોગપ્ક્તકારક િક્તિ માિે પણ વીિામીન ડી જરૂરી ગણતા હોય છે. પ્ોફેસર ભોપાલના કહેવા પ્માણે તેમના પટરવારમાં પ્ક્તવર્ષ પહેલી ઓકિોિરથી 31 માચ્ષ દરક્મયાન ક્વિામીન ડી લેવાતું હોય છે. આ વખતે પટરવારે ઘરમાં જ રહેવું પડું હોવાથી વીિામીન ડી લેવાનું ચાલુ જ છે.

1999 થી 19 વર્ષ સુધી અથા્ષત્ 2018માં ક્નવૃત્ત થતાં સુધી પ્ોફેસર ભોપાલ એડીનિરા યુક્નવક્સ્ષિીમાં પબ્લક હેલથ યુિર ચેરપદે રહ્ા હતા. મેડીસીનનો અભયાસ કયા્ષ િાદ પ્ોફેસર ભોગાલ ગલાસગો યુક્નવક્સ્ષિીમાં 1985માં લેકચરર થયા હતા. તેમણે કેિલાક પુસતકો અને 300 જેિલા સંિોધન પત્રો લખયા છે.

1953માં પંજાિના મોગા િહેરમાં જનમેલા રાક્જનદરક્સંહ ભોપાલ તેમના િીખ માતાક્પતા ઝંડાક્સંહ અને ભગવંતીકૌર સાથે 1955માં ગલાસગો આવયા હતા. ઝંડાક્સંહે તેમના ક્પતાના દરજીકામના હુનરથી પ્ેરાઇ ગલાસગોમાં મોગા ટ્ેડીંગ કંપનીના નામે કપડાના જથથાિંધ વેપારની દુકાન િરૂ કરીને ધંધો ક્વસતારીને ‘નોફફોક ફેિન’ સુધીની મજલ કાપી હતી. ક્પતાના દરજીકામને નાની વયથી ક્નહાળતા રહેતા પ્ોફેસર ભોપાલ આજે પણ તેમના પત્ી રોમા કરતાં વધુ સારી રીતે િિન િાંકી િકે છે. પોતાને 50 િકા પંજાિી અને 50 િકા સકોિીિ ગણાવતા પ્ોફેસર ભોપાલને ચાર પુત્રો છે જે પૈકીનો એક પુત્ર 6 ફૂિ ત્રણ ઇંચ ઊંચાઇ ધરાવે છે. પ્ોફેસર ભોપાલના માતાક્પતાના તેમના લગ્નની 70મી ક્તક્થ ઉજવીને 2010માં એક માસના ગાળામાં મૃતયુ પામયા હતા.

પ્ોફેસર ભોપાલે વંિીય લઘુમક્તઓને કોરોનાથી િચવાની સલાહ આપતા જણાવયું હતું કે અંતટરયાળ િહેરોમાં, મોિા પટરવારોમાં વસતા આ સમુદાયને સોક્િયલ ટડસિબનસંગ પણ મુશકેલીરૂપ નીવડી િકે. ક્હંદુ મંટદર, ગુરુદ્ારા કે મબસજદમાં જનારાઓ દરેક સાથે હાથ ક્મલાવતા હોય છે. એકિીજાને ભેિીને સાથે િેસતા પણ હોય છે. આવી બસથક્તમાં કોરોનાનો જે ચેપ લાગે તે તકલીફદાયી નીવડી િકે.

કોરોના વાઇરસ તમારા િરીરમાં કોરો સુધી ના પહોંચે તયાં સુધી ભયજનક નથી. વાઇરસ આપણા હાથ ઉપર હોય તો થોડા સમય સુધી જ િકી િકે છે. વાઇરસ િરીરમાં દાખલ થાય તયારે રોગપ્ક્તકારનું માધયમ વાઇરસને મારવા મથે છે. સમગ્ર કવાયત દરક્મયાન વાઇરસ િરીરના કોરમાં ઘૂસવા મથે છે. આપણા કોરોનું તંત્ર સંકક્લત જાળાની તાળાિંધી જેવું હોય છે એિલે તાળા ખોલવાનું જરૂરી હોય છે. કોરોના વાઇરસ આ માિે કોરની સપાિી ઉપરના રીસેપિર દ્ારા કોરમાં પ્વેિ મેળવી લેતો હોય છે. માણસોમાં આવા કોર રીસેપિર અલગ અલગ હોય છે તેિલું જ નહીં, આવા રીસેપિરને રોગની અસર તથા દદદી દ્ારા લેવાતી દવાની અસરકારકતા પણ અલગ અલગ હોય છે. તેવા સંજોગોમાં આવા િધા પ્શ્ોના જવાિો મેળવવાના િાકી છે. દક્ષિણ એક્િયનોના આરોગય સંિંધે િીજો એક મુદ્ે આગળ ધરતાં પ્ોફેસર ભોપાલે જણાવયું હતું કે, આપણે રોગપ્ક્તકાર માિે સષિમ છીએ. કેનસર જેવી જીવલેણ ક્િમારી પણ અસાધય રહી નથી તેવા સંજોગોમાં વંિીય લઘુમક્તઓ નિળા છે તેવી છાપ યોગય નથી. યુકેમાં વંિીય લઘુમક્તઓની આયુષયરેખા વધારે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom