Garavi Gujarat

કોવિડ- ના દદદીઓને સર્જરીથી મૃત્યુનયું જોખમ િધી જા્ છે

-

જે દદદીઓ કોરોના વાઇરસનો રોગ બનયા હોય અને પછી તેઓ કોઇ સજ્ષરી કરાવે છે તો તેમનું મૃતયુ થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે, તેવું ધ લેનસેટમાં પ્રકાતશત થયેલ એક નવા વૈતશ્વક અભયાસમાં જણાવાયું છે. સંશોધકોને જાણવા મળયું કે, SARS-CoV-2ના ચેપગસત દદદીઓ કોઇ સજ્ષરી કરાવે તો તેના મૃતયુનો દર આઇસીયુમાં આ વાઇરસના જે દદદી દાખલ છે તેના જેટલો જ થઇ શકે છે.

સંશોધકોએ કુલ 235 હોસસપટલસના 1128 દદદીઓની માતહતી એકત્ર કરીને તેનું તવશ્ેરણ કયું હતું. તેમાં ખાસ તો યુરોપ, આતફકા, એતશયા અને નોથ્ષ અમેરરકા સતહતના 24 દેશોના દદદીઓની તવગત મેળવવામાં આવી હતી. યુતનવતસ્ષટી ઓફ બતમુંગહામના નેતૃત્વ હેઠળ NIHR ગલોબલ રીસચ્ષ હેલથ યુતનટના તનષણાતોએ હવે આ વાઇરસ અંગેના તેમના તારણો પ્રકાતશત કયા્ષ છે. તેમાં જણાવયું છે કે, SARS-CoV2ના ચેપગસત દદદીઓ કોતવડ-19નો રોગ બનયા પછી સજ્ષરી કરાવે તો તેના ખરાબ પરરણામ મળયા છે, તેની સરખામણીએ જેઓ કોરોનાનો રોગ બનયા નતી અને સજ્ષરી કરાવે છે તેમના બચવાની આશા વધુ છે.

આમ, 30 રદવસના અભયાસમાં મૃતયુ દર 23.8 ટકા જોવા મળયો હતો. જોકે, તવતવધ ગુપમાં આ મૃતયુદર અપ્રમાણસર જોવા મળયો હતો. તેમાં પસંદગીની સજ્ષરી (18. 9 ટકા), ઇમરજનસી સજ્ષરી (25.6 ટકા), હતન્ષયા અથવા એપેસનડકસ જેવી નાની સજ્ષરી (16.3 ટકા) અને થાપા અથવા કોલોન કેનસર જેવી મોટી સજ્ષરીમાં મૃતયુદર 26.9 ટકા જોવા મળયો છે.

આ અભયાસમાં એ પણ જણાયું છે કે, મતહલાઓ (18.2 ટકા)ની સરખામણીએ પુરુરો (28.4 ટકા)માં મૃતયુ દર વધુ છે, અને જે દદદીઓની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ છે તેમાં 33.7 ટકા જયારે 70 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 13.9 ટકા મૃતયુદર જણાયો છે. વધુમાં સજ્ષરી પછી મૃતયુમાં અગાઉની બીમારી, કેનસર સજ્ષરી, ઇમરજનસી સજ્ષરીની સાથે ઉંમર, જાતત જેવા જોખમી પરરબળોનો પણ સમાવેશ થાય છે.

આ અભયાસના સહલેખક અને યુતનવતસ્ષટી ઓફ બતમુંગહામમાં સજ્ષરીના સીતનયર લેકચરર અનીલ રંગુએ જણાવયું હતું કે, અમને એવી સામાનય અપેષિા હતી કે, જેમને નાની અથવા પસંદગીની સજ્ષરી કરાવી હશે તેમનો મૃતયુદર એક ટકા પણ ઓછો હશે પરંતુ અમારા અભયાસમાં જણાયું છે કે, આ બંને સજ્ષરી સાથેના ચેપગસત દદદીઓના મૃતયુદર અનુક્રમે 16.3 ટકા અને 18.9 ટકા જેટલો ઘણો વધુ હતો.

અનય સહલેખક અને યુતનવતસ્ષટીના રીસચ્ષ ફેલો રદતમત્રી નેપોગોરડવે કહ્ં હતું કે, તવશ્વરરમાં અંદાજે 28.4 તમતલયન પસંદગીના ઓપરેશનસ COVID19ને કારણે રદ કરાયા હતા. અમારી માતહતી મુજબ દદદીઓને હોસસપટલમાં કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધુ હોય તે સમયે ઓપરેશનસ મુલતવી રાખવાનો તનણ્ષય યોગય હતો. હવે સરકારો અને હેલથ પ્રોવાઇડસ્ષ દ્ારા સજ્ષરી ફરીથી શરૂ થઇ શકે અને દદદીઓની સલામતીને પ્રાથતમકતા આપીને તે માટે પગલા લેવા સુતનતચિત રોકાણની તાતકાતલક જરૂરરયાત છે. તેમાં પયા્ષપ્ત પીપીઇ, કોરોનાના િડપી ટેસસટંગની વયવસથા અને સમતપ્ષત સતજ્ષકલ સેનટસ્ષ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom