Garavi Gujarat

પોલીસ પર િંશિાદનો આરોપ

-

તબટનની સૌથી મોટી પોલીસ પર વંશીય રેદરાવનો આરોપ મુકાયો છે. ગત સપ્તાહે એક ઓરફસરે એમ્બયુલનસના ્બલેક કમ્ષચારીની અટકાયત કરતો વીરડયો રજૂ થયા પછી આ તવવાદ જાહેર થયો હતો.

આ વીરડયોમાં એવું જોવા મળે છે કે, મતહલા ઓરફસરે તે વયતક્તને તાપમાં બહાર આવવા તવશે પૂછયું હતું અને પછી ડ્રગસની તપાસમાં સહમત થયા પછી તેની અટકાયત કરવામાં આવી હતી. આ અજાણયા વયતક્તએ તેનો હાથ કેમ પકડ્ો છે તેમ પૂછતા તેને હાથકડી પહેરાવી દેવાઈ હતી.

વકીલોએ પોલીસની આ કાય્ષવાહીની યોગયતા પર સવાલ ઉઠાવયા હતા. વકીલ અને ્બલોગર ડેતવડ એલન ગીને ટ્ીટર પર જણાવયું હતું કે, ધરપકડ કરવા જેવું કંઇ નથી તો પોલીસ અતધકારી તે કેમ કરી શકે?

આ અતધકારીએ 21 મે ના રોજ સાઉથ લંડનના લયૂઇશામમાં તે વયતક્તનો સંપક્ક કયદો હતો અને પૂછયું કે તે ફલેટસના ્બલોકમાં શું કરી રહ્યો હતો. તેણે કહ્ં કે, તે તેના તમત્રો સાથે મજા માણતો હતો, તયારે પોલીસ અતધકારીએ લોકડાઉન અંગે જણાવીને તયાં તેણે આપેલા કારણો અયોગય હોવાનું જણાવયું હતું. તયારબાદ અમલમાં આવેલા તનયમો મુજબ તે વયતક્તને ઘરના બીજા સભયની સાથે રહેવાની મંજૂરી મળી હોત.

આ મતહલા અતધકારીએ જણાવયું હતું કે, તે તેની કપાસ કરશે, કારણ કે તેને આ તવસતારમાં ડ્રગ ડીલસ્ષ હોવાની ઘણી માતહતી મળી હતી. તે અંગે આ વયતક્ત સહમત થઇ હતી પરંતુ તેનો હાથ પકડતા તેણે વાંધો ઉઠાવયો હતો અને પછી આ મતહલા અતધકારીએ તેને હાથકડી પહેરાવી દીધી હતી.

સકકૂલમાં કામ કરતા ડવાઇન ફાસનસસ નામના એક વયતક્તની પણ ગયા મતહને અટકાયત કરવામાં આવી હતી. તે વયતક્ત પોતાની કારમાં પોસટ ઓરફસ શરૂ થવાની રાહ જોઇ રહ્યો હતો. તેણે આ વીરડયો વાઇરલ કરતા 1.5 તમતલયન લોકોએ તે જોયો હતો. તેણે પોલીસ પર ્બલેક લોકોને કનડગત કરવાનો આરોપ મુકયો હતો.

માપદંડો નક્ી કરતી સતમતત, કોલેજ ઓફ પોલીતસંગના રૂતપૂવ્ષ સટોપ એનડ સચ્ષ એડવાઇિર તનક ગલાઇને ટ્ીટ કયું હતું કે, તેમને તપાસ કરવા જેવું કોઇ યોગય કારણ જણાતું નથી. તેમણે દાવો કયદો હતો કે પોલીસ સટોપ-એનડ-સચ્ષ લકયાંકો પૂણ્ષ કરવાનો પ્રયાસ કરી રહી છે, જે અટકાવવું જોઈએ.

મેટ્ોપોતલટન પોલીસના મતહલા પ્રવક્તાએ જણાવયું હતું કે, ‘ આ તવસતારમાં ડ્રગસ સંબંતધત પ્રવૃતતિની મળેલી બાતમીના આધારે એક વયતક્તની તપાસ માટે અટકાયત કરવામાં આવી હતી. તેની પાસેથી કંઈ મળયું નહોતું અને તેની ધરપકડ પણ કરી નથી. તેમને તપાસ અતધકારીની માતહતી આપવામાં આવી હતી, અને તપાસ રીપોટ્ષની નકલ મેળવવા માટે તે હકદાર હોવાનું તેમને જણાવવામાં આવયું હતું.’

Newspapers in Gujarati

Newspapers from United Kingdom