Garavi Gujarat

વલેલ્સ, સકકોટલલેનડ અનલે નકોર્ધન્ધ આયલલેનડ

-

વેલસના લોકોને નોકરી પર જવા હસવા્ આવશ્ક કારણોસર અથવા આવશ્ક ચીજો ખરીદવા મારે િેમના ઘરથી પાંચ માઇલથી વધુની મુસા્ફરી કરવાની મંજૂરી ર્ેશે ન્ીં. વેલસમાં ખુલ્ામાં ્ળવા મળવા મંજૂરી આપવામાં આવી છે જેમાં બે ઘરના લોકો મળી શકશે. ગાડ્ટન સેનરર ખોલાશે અને લોકો પોિાના ઘરના લોકો સાથે અમ્ા્ટરદિ સમ્ મારે સથાહનક કસરિ કરી શકશે.

સકોરલેનડમાં શુક્રવારે િા. 29ના રોજ પ્રહિબંધોને ્ળવા કરવામાં આવ્ા ્િા. િેમાં એક સમ્ે એક સાથે વધુમાં વધુ આઠ લોકો એક બીજાના ઘરે ખુલ્ામાં મળી શકશે. પણ િેઓ િેમના રો્લેર વાપરી શકશે ન્ીં. લોકો ગાડ્ટન સેનરસ્ટની મુલાકાિ લઇ શકશે, ગોલ્ફ અને રેહનસ જેવી રમિો રમી શકશે. ઓછામાં ઓછુ ઓગસર સુધી શાળાઓ બંધ ર્ેશે. પબસ, હસનેમાઘરો અને ્ેરડ્ેસર ખોલવા 4 જુલાઈ સુધી રા્ જોવી પડશે. પરંિુ જ્ોનસને ગ્ા અઠવારડ્ે કહ્ં ્િું કે િે િારીખ આગળ લાવી શકાશે. હબનજરૂરી દુકાનો અને લાઇબ્ેરીઓ પણ બંધ ર્ેશે.

વધુ પગલાં ક્ારે ઉઠાવવામાં આવશે િે અંગે સકોરલેનડે કોઈ સમ્સીમા નક્ી કરી નથી. વેલસમાં સામાહજક અંિરના હન્મોનું પાલન કરી શકે િેવા હબનજરૂરી રીરેઈલ વ્વસા્ોને આગામી ત્રણ અઠવારડ્ામાં હબઝનેસ ખોલવા ્ફરીથી િૈ્ારી શરૂ કરવા જણાવ્ું છે.

નોધ્ટન્ટ આ્લલેનડમાં છ લોકોનું જૂથ બ્ાર મળી શકશે. રિાનસહમશનનો દર એકથી નીચે ર્ેશે િો આઉરડોર રમિગમિ સુહવધાઓ, કાર શોરૂમસ અને કેરલીક હબન-આવશ્ક શોપસ ્ફરીથી ખોલવા સહ્િના વધુ પ્રહિબંધો ્ળવા કરવાનું આ્ોજન છે. વધુમાં વધુ 10 લોકોના આઉરડોર વેડીંગને મંજૂરી આપવામાં આવશે.

નેશનલ રિસર ઇંગલેનડ અને નોધ્ટન્ટ

આ્લલેનડમાં 29 પાક્ક અને પાક્કલેન્ડસ પ્રીબુક રરરકરો ધરાવિા લોકો મારે ખોલવામાં આવ્ા છે. જેમાં સામાન્ કરિા ત્રીજા ભાગના લોકોને જ મંજૂરી આપવામાં આવશે. જો કે વેલસમાં પાક્ક બંધ ર્ેશે.

સોમવાર િા. 8 જૂનથી ઇંગલેનડમાં ડેનરલ પ્રેધકરસ ્ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. ડેનરીસર સજ્ટરીએ ચેપ હનવારણ અને ચેપના હન્ંત્રણની જરૂરર્ાિો, વ્હતિગિ રક્ષણાતમક ઉપકરણો અંગે િકેદારી રાખવાની ર્ેશે. શરૂઆિના રદવસોમાં િાતકાહલક જરૂરર્ાિવાળા દદટીઓ અને સંવેદનશીલ દદટીઓને પ્રાથહમકિા આપવામાં આવશે.

્ુકેમાં આવનારા લોકોએ 14 રદવસ મારે સેલ્ફ આઇસોલેશનમાં ર્ેવું પડશે. મુસા્ફરોએ ક્ાં ક્ોરેનરાઇનમાં ર્ેવાના છે િે સરકારને જણાવવું પડશે અને િેમનુ રેનડમ સપોર ચેક કરાશે અને હનષ્ફળ ર્ેનારને 1,000નો દંડ કરાશે.

સોમવાર િા. 15 જૂનથી કપડાં, પગરખાં, રમકડાં, ્ફહન્ટચર, પુસિકો અને ઇલેકરિોહનકસ, ઉપરાંિ રેલર, ઓકશન ્ાઉસીસ, ્ફોરોગ્ા્ફી સરુરડ્ો અને ઇનડોર મોલની દુકાનો િેમ જ અન્ હબન-જરૂરી દુકાનો ખોલવા મંજૂરી અપાશે. કામદારો અને રિેડ ્ુહન્નસની સલા્ અને રીસક એસેમેનર મારે પછી જ દુકાનો ખોલવા દેવાશે. સેકનડરી સકૂલો જીસીએસઇ અને એ-લેવલની િૈ્ારી કરિા અનુક્રમે ્ર 10 અને ્ર 12ના હવદ્ાથટીઓ મારે શરૂ થશે. પરંિુ જૂથના માત્ર ચોથા ભાગના લોકો ભાગ લે િેવી સંભાવના છે. જ્ોન

લુઇસ રકંગસરન, પૂલ, ડોસલેરના સરોસ્ટ ખોલશે અને બીજા 11 સરોસ્ટ િા. 18ના રોજ ખોલશે અને બાકીના ઉનાળામાં ખોલશે.

પ્રીહમ્ર લીગ ્ફૂરબોલ મેચો સરકારની મંજૂરીને આહધન રમાડવામાં આવશે. એસરન હવલા અને શે્ફીલડ ્ુનાઇરેડ િેમજ માનચેસરર હસરી અને આસલેનલ વચ્ેની મેચોનો ્ફરીથી પ્રારંભ થશે અને ત્ારબાદ 19થી 21 જૂનના હવકેનડમાં ર્ફકસરનો સંપૂણ્ટ રાઉનડ રમવામાં આવશે. પરંિુ સરેડી્મમાં કોઇ દશ્ટકો ્શે ન્ીં અને િેનુ સકા્ સપોટસ્ટ, બીરી સપોર્ટ, બીબીસી સપોર્ટ અથવા એમેઝોન પ્રાઇમ પર જીવંિ પ્રસારણ કરવામાં આવશે.

ગુરૂવાર િા. 18 જૂનના રોજ લોકડાઉનની સમીક્ષા કરાશે અને ્ુકે સરકાર દર ત્રણ અઠવારડ્ે લોકડાઉન પ્રહિબંધોની સમીક્ષા કરવા મારે બંધા્ેલી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom