Garavi Gujarat

છળ, કપટ, ઇર્ષા છોડી લોકોનું ભલુ કરો: પૂ. ર્મબ્પ્

-

દુનિયાભરમાં કોરોિાવાઈરસે કાળો કેર વરતાવયો છે અિે નરિટિમાં 45,000 કરતા વધુ લોકોિા તેિાથી મોત નિપજયા છે તયારે 28મી મેિા રોજ 100મા જનમ દદિિી ઉજવણી કરિારા હિુમાિજીિા પરમ ભક્ત પ. પૂ. રામબાપાએ ‘ગરવી ગુજરાત’િે આપેલી ટેનલફોનિક મુલાકાતમાં જણાવયું હતું કે ‘’ છળ, કપટ, ઇરાષા છોડી લોકોિું ભલુ કરો, તમે સો વરષા જીવશો. હિુમાિ દાદાિી દયા અિે આનશવાષાદથી આ કોરોિાવાઈરસિી બીમારી પણ થોડાક સમયમાં ચાલી જશે.’’

સો વરષાિુ પરોપકારી જીવિ કઇ રીતે જીવી શકયા તેિો કોઇ ગુરૂમંત્ર તો આપો? એવા પ્રશ્નિા જવાબમાં પ. પૂ. રામબાપાએ જણાવયું હતું કે ‘’મારી જીંદગીમાં કદી કોઇ દદવસ છળ, કપટ, ઇરાષા, છીદ્ર, હોંનશયારી આવયા િથી. મારો હરહંમેશ એક જ નિયમ હતો કે લોકોિું ભલુ કરવું અિે નિષકામ જીવિ જીવવું. મારો ધમષા એ જ છે કે બીજાિું ભલુ કરો, બીજાિે ખવડાવો અિે બીજાિે કંઇક િે કઇંક આપતા રહો. આપણા નહનદુ ધમષાિો પ્રસાર થાય તે માટે ગામે ગામ પહેલા હિુમાિ ચાલીસાિા સતસંગ અિે પછી મંદદરો બિાવવા, મંદદર થતા હોય તે ભગવાિિી પ્રનતમાઓ ભારતથી લાવી આપી તેિી પ્રનતષ્ા કરવામાં મદદ કરવી તે જ શુભહેતુ રહ્ો છે. હિુમાિ દાદાિી દયાથી કુંભિા મેળાઓમાં ભોજિાશાળા અિે ભંડારો કરવાથી, ભક્તોિે ભોજિ જમાડવામાં પરમ સંતોર પ્રાપ્ત થયો છે. મારુ જીવિ જ તમારા જેવા ભક્તો માટે છે.’’

પૂ. રામબાપાએ જણાવયું હતુ કે ‘’ભગવાિિી દયાથી કોરોિાવાઈરસથી ખૂબ જ થોડાક સમયમાં આપણા સૌિો છુટકારો થઇ જશે. મારા શબદો યાદ રાખજો, ભગવાિિી દયાથી આ મહાિારીિો નિકાલ

આવી જશે. મારી આજ પ્રાથષાિા છે અિે પ્રભુ મારી પ્રાથષાિા સાંભળે છે. હિુમાિ દાદાિી સાક્ાત કૃપા છે. અમે જીજ્ાસુ સતસંગ મંડળિા ભક્તોએ ભારતમાં વડાપ્રધાિ િરેનદ્ર મોદીિા રાહત ફંડમાં 11,000 અિે ગરીબોિે જમાડવા માટે બીજા 5 લાખ રૂનપયાિી સખાવત કરી હતી.‘’

પૂ. રામબાપાએ જણાવયું હતુ કે ‘’કોરોિાવાઈરસ અંગેિા સરકારિા નિયંત્રણો હટાવાતાિી સાથે નજજ્ાસુ સતસંગ મંડળ દ્ારા ખૂબ જ ખાસ ઉજવણી અિે 9 કલાકિી સતત હિુમાિચાલીસાિી ધૂિિા કાયષાક્રમિું આયોજિ કરવામાં આવશે. આ પ્રસંગે આશરે હજાર માણસો એકત્ર થશે અિે સૌ પ્રસાદિો લાભ લેશે. વાઈરસિા આ રોગચાળા સામે લડવા સૌ ભક્તોિે હું ભગવાિમાં નવશ્ાસ રાખવા અપીલ કરૂ છું. હિુમાિ દાદાિી દયાથી બધુ પાછું સરસ થઇ જશે.’’

આ પ્રસંગે પૂ. રામબાપાએ યુકેિા સૌથી જુિા અિે ટોચિા સાપ્તાનહક ‘ગરવી ગુજરાત’િા સથાપક અિે તંત્રી શ્ી રમનણકલાલ સોલંકીિે અંજનલ આપી તેમિા દ્ારા સેવાયજ્માં આપવામાં આવેલા સહકાર બદલ આભારિી લાગણી વયક્ત કરી હતી.

30 વરષામાં આ વખતે પહેલીવાર એવું બનયું છે કે પૂજય રામબાપાિા 100 માં જનમ દદિ પ્રસંગે પારંપદરક હિુમાિ ચાલીસા િે રામ િામ ધૂિ થઈ શકયા િથી. મંડળ દ્ારા પૂ. રામબાપાિા 100મા જનમ દદવસ પ્રસંગે વરષોિી હાઇલાઇટસ એકત્ર કરી એક નવશેર નવડીયો તૈયાર કરવામાં આવયો હતો. તે વેબનલંક https://bit.ly/3eCqySG.પર ક્ીક કરવાથી જોઇ શકાશે.

1980િા દાયકામાં ભનક્તવેદાંત મેિોરમાં પૂ. શ્ી રામબાપા દ્ારા શ્ી સીતા રામ લક્મણ હિુમાિજીિી પ્રનતમા ભેટ આપવામાં આવી હતી. તે પ્રસંગ યાદ રાખીિે ભનક્તવેદાંત મેિોરે આભાર વયક્ત કરી પૂ. રામબાપાિે 100મા જનમદદવસિી શુભેચછા આપી હતી.

પૂજય શ્ી રામબાપાિા શતાબદી વરષાિા શુભ પ્રારંભિી ઉજવણી માટે તેમિા જનમ દદવસે ગુરૂવાર તા. 28 મે, 2020િા રોજ જલારામ મંદદર, ગ્ીિફડષા દ્ારા www.jalaram.tv પર શ્ી હિુમાિ ચાલીસાિા 21 પાઠ કરવામાં આવયા હતા અિે પૂ. રામ બાપાિી સેવા, સતસંગ અિે સમપષાણ સતત ચાલુ રહે અિે તેમિું સવાસ્થય સારૂં રહે તે માટે શ્ી હિુમાિજીિે

પ્રાથષાિા કરવામાં આવી હતી.

પૂજય શ્ી રામબાપા તરીકે જાણીતા મગિલાલ વલ્લભદાસ ભીમજીયાણીિો જનમ તા. 28મી મે, 1920િા રોજ જીરા ગામમાં થયો હતો. સાત વરષાિી ઉંમરથી તેમણે હિુમાિ દાદા સાથે જોડાણ અિુભવયું હતુ અિે સકકૂલ છોડીિે હિુમાિ મંદદરમાં બેસતા અિે પ્રાચીિ નહનદુ ગ્ંથોિો અભયાસ કરતા. તેઓ વંનચતો અિે સંતોિી સેવા કરવામાં સમય ફાળવતા. 1930માં તેઓ યુગાનડા ગયા હતા અિે સંત ગુરુ પૂજય શ્ી નહરજીબાપાિી કૃપા અિે માગષાદશષાિ હેઠળ 40 વરષા ઇસટ આનરિકામાં સેવા આપી હતી. કમપાલામાં સિાતિ નહનદુ મંદદરિા નિમાષાણ સનહતિા અિેક સેવાકીય પ્રોજેકટસ માટે પૂરા દદલથી સેવા કરી હતી.

1970માં પદરવાર સાથે લંડિ આવી આ દેશમાં નહનદુ ધમષાિા નવકાસ માટે શ્ી જીજ્ાસુ સતસંગ સેવા ટ્રસટિી સથાપિા કરી રામાયણિા નિયનમત વાંચિ અિે પ્રવચિો, કથાઓ, 108 હિુમાિ ચાલીસાિા નિયનમત પાઠ આદયાષા હતા. તે આજે પણ ચાલુ છે. યુકેમાં ઘણા સમુદાયોિે પૂજય રામબાપાિા માગષાદશષાિ હેઠળ પચાસ વરષાથી આનથષાક સહાય થઇ રહી છે. તેમણે ભારતિા સત્તર “કુંભ મેળા” અિે “માઘ માસ મેળા”માં ભાગ લીધો છે અિે તેમિા “મારુનત રામબાપા સેવા ટ્રસટ” દ્ારા યોજાતા ભંડારા અિે તબીબી નશનબરોિો દરરોજ દસ હજાર યાત્રાળુઓ લાભ લે છે. તેમણે સુરીિામ, ગયાિા, બાબાષાડોસ, ઘાિા, કેનયા, સપેિ, પોટુષાગલ, જમષાિી, કેિેડા, યુિાઇટેડ સટેટસ, યુકેિા 50 કરતાં વધુ મંદદરોમાં દેવી-દેવતાઓિી સુંદર મુનતષાઓ અપષાણ કરી છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom