Garavi Gujarat

બ્રિટનમાં કોરોનાની સારવારમાં રેમડેબ્સવીરનો ઉપયોગ થશે

-

બ્રિટનમાં હવે કોબ્વડ-19ના દદદીઓની સારવાર રેમડેબ્સવીર દ્ારા કરવામાં આવશે. વાઇરસ બ્વરોધી આ દવા ઇબોલા માટે બનાવવામાં આવી હતી પરંતુ હવે રેમેડબ્સવીર એક માત્ર એવું ડ્રગ છે જે કોબ્વડ-19ને નાથવામાં અસરકારક સાબ્બત થયું છે. આ દવા જેને ખૂબ જરૂર છે તેમને ટૂંક સમયમાં ઉપલબધ કરાવાશે તેવું હેલથ સેક્રેટરી મેટ્ટ હેનકોકરે ગત સપ્ાહે જાહેર કયું હતું. તેમણે જણાવયું હતું કરે, જયારથી આ સંકટ શરૂ થયું છે તયારથી આ કોરોના વાઇરસની સારવારમાં સંભવતઃ આ સૌથી મોટું પગલું છે.

આ ડ્રગથી વાઇરસનું અસ્તતવ

ખોરવાય છે અને અમેરરકામાં આ ડ્રગનું મોટા પાયે પરીક્ષણ થયું છે અને તેના કારણે દદદીઓ ચાર રદવસમાં સાજા થઇ ગયા છે. તેના અનય પરીક્ષણો પણ થઇ રહ્ા છે અને અમેરરકામાં કોરોના વાઇરસ ટા્ક ફોસ્સના અગ્રણી સભય એનથની ફૌસીએ તેને ‘આ પરરકલપનાનો ખૂબ જ મહતવપૂણ્સ પૂરાવો ગણાવયો હતો.’

વલડ્સ હેલથ ઓગગેનાઇઝેશને જણાવયું હતું કરે, બ્વબ્વધ દેશોએ સારી તૈયારીઓ કરી હોવાથી કોરોના વાઇરસનો બીજો તબક્ો પ્રથમ જેટલો ખરાબ હોવાની સંભાવના ઓછી છે.

ઇનોવેશન પ્રધાન જેમસ બેથેલે જણાવયું હતું કરે, બ્રિટનમાં આ ડ્રગનં ુ આગમન દેશની સંુદર પ્રગબ્ત દશા્સવે છે. તેઓ વધુમાં કહે છે કરે, આપણે આ અણધાયા્સ સમયગાળામાંથી પસાર થઇ રહ્ા હોવાથી આપણે મેરડકલની આધુબ્નકતા માટે સૌથી આગળ રહેવું જરૂરી છે, અને અનય કરતા હંમેશા દદદીની સલામતીની પ્રાથબ્મકતા સુબ્નબ્ચિત કરવી જોઇએ.

આમ છતાં હવે અમેરરકામાં રેમડેસીવીરના ઉપયોગ માટે સંપૂણ્સ મંજૂરી મળી ગઈ છે, પરંતુ બ્રિટનમાં આ ડ્રગ દ્ારા કરેટલાક દદદીઓની સારવાર કરવાનો બ્નણ્સય કરાયો હોવાથી તેના સંપૂણ્સ ઉપયોગની મંજૂરી આપી છે તેવું માનવું જોઇએ નહીં.

તેના બદલે, હવે હેલથ સબ્વ્સસને વહેલી દવાઓ આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવશે, જેમાં ડોકટસ્સ અપવાદરૂપ સંજોગોમાં લાઇસનસ વગરની દવાનો ઉપયોગ કરી શકરે છે. બ્ગલેડ સાયસનસસ દ્ારા બનાવવામાં આવેલી આ ડ્રગ, સંપૂણ્સ લાઇસનસ હશે કરે કરેમ તે સલિબ્નકલ ટ્ાયલસમાં કરેવું પરરણામ આપે છે તેના પર આધારરત છે.

આ ડ્રગ મૂળ તો ઇબોલા વાઇરસને નાથવા માટે બ્વકસાવવામાં આવયું હતું. એક એસનટ વાઇરલ તરીકરે આ ડ્રગ, ચેપને રસીની જેમ અટકાવવાને બદલે તેનો ઉપયોગ લોકો બીમાર થયા પછી તેની સારવાર થાય છે. અગાઉ વલડ્સ હેલથ ઓગગેનાઇઝેશને આ ડ્રગ કોબ્વડ19ની સારવારમાં સૌથી આશા્પદ તરીકરે ગણાવયું હતું. તેનાથી કોઇ ગંભીર આડઅસર તાતકાબ્લક જોવા મળી નથી પરંતુ ડોકટસ્સ ખાસ તો બ્લવરના નુકસાન બાબતે બ્ચંબ્તત છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom