Garavi Gujarat

કોરોના વાઇરસના કાયદામાં વ્ાઇટ કરતા એશિયનસ, બ્લેક ્ોકો વધુ દંડાયા

-

ઇંગલેનડમાં કોરોના વાઇરસના બ્નયમો હેઠળ વહાઇટ લોકો કરતા બલેક, એબ્શયન અને વંશીય લઘુમતી (BAME) લોકોને 54 ટકા વધુ દંડ કરાયો છે, તેમ એક બ્વશ્ેષણમાં જણાયું છે.

બ્લબટદી ઇનવે્ટીગેટસ અને ધ ગારડ્સયનના બ્વશ્ેષણમાં દશા્સવવામાં આવયું છે કરે, 27 માચ્સથી 11 મે દરબ્મયાન રડ્ટસનસંગના બ્નયમો હેઠળ કુલ 13,445માંથી BAME લોકોને 2,218 રફક્ડ પેનલટી નોરટસ (FPNs) મળી છે, જયારે વહાઇટ લોકોને 7, 865 નોરટસ મળી છે.

નેશનલ પોલીસ ચીફસ કાઉસનસલે 15 રદવસના વંશીય સંબંબ્ધત દંડની માબ્હતી જાહેર કરીને 15 એબ્પ્રલે જણાવયું હતું કરે, દંડની નોરટસનું વંશીય બ્વતરણ પ્રમાણ મુજબનું હતું, પરંતુ ચોથાભાગના દંડ એવા લોકોને કરવામાં આવયો છે જેમની વંશીયતા બ્નબ્ચિત કરાઈ નથી.

2016ના વ્તીબ્વષયક આંકડા મુજબ, ઇંગલેનડની વ્તીમાં 15.5 ટકા BAME લોકો છે. NPCCના આંકડા અનુસાર

ઓછામાં ઓછા 22 ટકા BAME લોકોને કોરોના વાઇરસ લોકડાઉનમાં દંડ થયો હતો, જે 15 મે ના રોજ સુધારવામાં આવયો આવયો હતો.

આ બ્વશ્ેષણ દશા્સવે છે કરે BAME લોકોને એક લાખ દીઠ 26ના દરે દંડ કરાયો હતો, જયારે વહાઇટ લોકોનો દર એક લાખ દીઠ 16.8 હતો.

બ્નષણાતો અને પ્રચારકોએ જણાવયું હતું કરે, ક્ાઉન પ્રોબ્સકયુશન સબ્વ્સસને જાણવા મળયું કરે, ઇમરજનસી કોરોના વાઇરસ કાયદા હેઠળ ઘણા લોકો પર ખોટા આરોપ મૂકીને દોબ્ષત ઠેરવવામાં આવયા છે તે પછી, એવો પ્રશ્ન પૂછાયો હતો કરે આ દંડ યોગય છે કરે કરેમ. નેટવક્ક ફોર પોલીસ મોબ્નટરીંગના કોઓરડ્સનેટર કરેબ્વન બલોએ જણાવયું હતું કરે, ‘ઘણા વષષોથી એવા વયાપક પૂરાવા મળયા છે કરે, પોલીસ સત્ાનો ઉપયોગ અપ્રમાણસર અને અયોગય રીતે બલેક તથા એબ્શયન સમુદાયોને બ્નશાન બનાવવા માટે કરાયો છે. તેથી ઓછા આચિય્સ સાથે લોકડાઉન હેઠળ વંશીય ભેદભાવ સતત જળવાયો છે તેવા સંકરેત આ આંકડા આપી રહ્ા છે.’

જયારે માચ્સથી એબ્પ્રલ દરબ્મયાન લોકો બહાર ઓછા નીકળતા હતા તયારે લંડનમાં તેમને ઊભા રાખીને તપાસ કરવાની ઘટનાઓમાં 22 ટકાનો વધારો નોંધાયો છે.

વડાપ્રધાને 10 મે ના રોજ જાહેરાત કરી હતી કરે, લોકડાઉન બ્નયમોનો પ્રથમવાર ભંગ કરનારા આરોપીઓને ્થળ પર જ 100 પાઉનડનો અને તે ફરીથી ગુના કરે તો 3,200 પાઉનડ સુધીનો દંડ થઈ શકરે છે.

માનવાબ્ધકાર માટે સંયુક્ત સંસદીય સબ્મબ્ત અને બ્સબ્વલ સોસાયટીના જૂથોએ રફક્ડ પેનલટી નોટીસના મુદ્ે ્પષ્ટતા અને તપાસ માટે અલગ તાતકાબ્લક સમીક્ષા કરવા જણાવયું છે.

નેશનલ પોલીસ ચીફસ કાઉસનસલના પ્રવક્તાએ જણાવયું હતું કરે, ‘અમારા શરૂઆતના બ્વશ્ેષણે ઓએનએસ (ઓરફસ ફોર નેશનલ ્ટેટેસ્ટકસ) વ્તીને અનુરૂપ આપવામાં આવેલી નોરટસમાં પ્રમાણને સમથ્સન આપયું છે. પછી, અમને પ્રમાણસરતાનો મુદ્ો સંપૂણ્સપણે સમજવા માટે વધુ બ્વશ્ેષણ જરૂરી હોવાનું જણાયું છે.’

Newspapers in Gujarati

Newspapers from United Kingdom