Garavi Gujarat

યુકેમાં શ્જાબ પ્ેરતા મુસ્્મ મશ્્ા પ્રથમવાર જજ પદે શનમાયા

-

યુકરેમાં બ્હજાબ પહેરતી મુસ્લમ મબ્હલાની જજ પદે બ્નમણૂક કરવામાં આવી છે, દેશના ઇબ્તહાસમાં પ્રથમવાર આવી બ્નમણૂક થઇ છે.

40 વષ્સના રારફયા અશ્સદની બ્મડલેન્ડસ સરક્કટમાં ડેપયુટી રડસ્ટ્કટ જજપદે બ્નમણુંક કરાઈ છે. તેઓ 17 વષ્સથી કાયદાના ક્ષેત્રમાં પ્રવૃત્ છે. બ્મડલેન્ડસ સ્થત રારફયાનો ઉછેર વે્ટ યોક્કશાયરમાં થયો છે.

એક અખબારી અહેવાલમાં રારફયાએ જણાવયા મુજબ તેમણે માત્ર 11 વષ્સની ઉંમરે જજ બનવાનું ્વપ્ન જોયું હતું. લો કોલેજમાં ઇનટરવયૂ વખતે પરરવારે તેમને બ્હજાબ ઉતારવા જણાવયું હતું પરંતુ તેમણે ઇનકાર કયષો હતો.

તેમણે કહ્ં હતું કરે, ‘હું યુવા મુસલમાનોને જણાવવા ઇચછું છું કરે, તેઓ જે બ્વચારે છે તે પ્રાપ્ કરી શકરે છે. હું એ વાતને પણ બ્વશ્વસનીય બનાવવા ઇચછું છું કરે, સમાજમાં જુદા જુદા બ્વચારો ધરાવતા લોકોની સમ્યાઓને પણ સાંભળવી જોઇએ.’ આ સમુદાયમાં તમામ મબ્હલાઓ માટે મહત્વનું છે, ખાસ તો મુસ્લમ મબ્હલાઓ માટે. હું ખુશ છું.

રારફયા અશ્સદે વધુમાં જણાવયું હતું કરે, તેમને આ સફળતા સહેલાઈથી નથી મળી. ‘હું ઘણા વષષોથી મહેનત કરતી હતી. મારા નજીકના લોકોએ કહ્ં કરે, બ્હજાબ પહેરવાથી સફળતાની સંભાવના ઓછી થઇ જશે તયારે પણ મેં બ્હજાબ નહોતો છોડ્ો.’

તેમણે છેલ્ા 15 વષ્સમાં ખાનગી કાયદા, બાળકો સંબંબ્ધત કાયદા, જબરજ્તીથી લગ્ન, મબ્હલાઓ બ્વરુદ્ધ વંશીય ભેદભાવ અને ઇ્લાબ્મક કાયદાના ક્ષેત્રમાં પ્રેસકટસ કરી છે. તેમણે કહ્ં કરે, ‘મને આ હોદ્ો મારી ક્ષમતાને આધારે મળયો છે, બ્હજાબ પહેરવાના કારણે નહીં.’

લંડનમાં ટ્ેબ્નંગ લીધા બાદ તેમને 2002માં નોરટંગહામમાં બ્શક્ષણની તક મળી અને વષ્સ 2004માં સેનટ મેરરઝ ફરેબ્મલી લો ચેમબસ્સમાં જોડાયા.

આ લો ચેમબસ્સના બે મુખય અબ્ધકારીઓ- બ્વકી હોજીસ અને જુડી લિેકસટને જણાવયું હતું કરે, રારફયાની આ બ્નમણૂકથી અમે ખૂબ જ‘ ખુશ થયા છીએ અને તે આ પદને ખરેખર લાયક હતી. અમે તેને તમામ સફળતા માટે શુભેચછા આપીએ છીએ.’

Newspapers in Gujarati

Newspapers from United Kingdom