Garavi Gujarat

ગુરૂનાનક ગુરૂદ્ારા સમેથબ્વકને વોલંટટયરીંગ સેવા માટે ક્ીનસ એવોડ્ડ

-

્મેથબ્વક, વે્ટ બ્મડલેન્ડસ સ્થત બ્શખ આધયાસતમક કરેનદ્ર ગુરુ નાનક ગુરૂદ્ારાના ્વયંસેવકોને, વોલંરટયરીંગ સેવા માટે ક્ીનસ એવોડ્સથી સનમાબ્નત કરવામાં આવયા છે, જે વોલંરટયરીંગ ગ્રુપને આ દેશમાં મળતો સૌથી મોટો એવોડ્સ છે.

1961માં ્થપાયેલું આ ગુરૂદ્ારા યુનાઇટેડ રકંગડમનું સૌથી પ્રાચીન અને સૌથી મોટા ગુરૂદ્ારાઓ પૈકીનું એક છે, જે સમગ્ર સમુદાય માટે ઘણી વૈબ્વધયસભર સેવાઓ આપે છે. 2018માં બ્હ્ટોરીક ઇંગલેનડે ટોચના 10 ્થાનોમાં ગુરુદ્ારાની પસંદગી કરી હતી.

ગુરૂદ્ારા તેના સેવાભાવી ઉદ્ેશોને અનુસરીને બ્વબ્વધ પ્રકારની પ્રવૃબ્ત્ઓ કરે છે. આ પ્રવૃબ્ત્ઓ થકી ગુરૂદ્ારામાં આવતા લોકો અને બ્વશાળ સમુદાય બંનેને લાભ પૂરો પાડે છે. આ ગુરૂદ્ારા શીખ મૂલયો અને આધયાસતમક ઉતથાન, મૂલયો આધારરત બ્શક્ષણ, નાગરરક પ્રવૃબ્ત્ઓ, યુવાનોની ભાગીદારી, આરોગયસંભાળ દ્ારા વૃદ્ધોને સહાય અને શીખ તથા બ્રિરટશ વારસાના સંવધ્સનનુ કાય્સ કરે છે. ગુરૂ નાનક ગુરૂદ્ારા, ્મેથબ્વકને આ પ્રબ્તબ્ઠિત એવોડ્સ અનય 230 સખાવતી સં્થાઓ, સામાબ્જક ઉદ્ોગો અને ્વૈસચછક જૂથોની સાથે મળયો છે.

ગુરૂ નાનક ગુરૂદ્ારા ્મેથબ્વકના પ્રબ્તબ્નબ્ધઓને આ એવોડ્સ ઉનાળા પછી વે્ટ બ્મડલેન્ડસના લોડ્સ લેફટનનટ જોન ક્રેબટ્ી, ઓબીઇ તરફથી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ગુરૂ નાનક ગુરૂદ્ારા ્મેથબ્વકના બે ્વયંસેવકો મે 2021માં બરકંગહામ પેલેસ ખાતે ગાડ્સન પાટદીમાં ભાગ લેશે.

ગુરૂ નાનક ગુરુદ્ારા ્મેથબ્વકના પ્રમુખ જસબ્વનદર બ્સંઘે જણાવયું હતું કરે “અમે આ અદભૂત એવોડ્સ મળતા સંપૂણ્સ આનંદ અનુભવીએ છીએ. ગુરૂ નાનક ગુરૂદ્ારાના બધા ્વયંસેવકો (સેવાદારો) ની આચિય્સજનક કામગીરીના પગલે ખૂબ જ પ્રખયાત છે. ગુરુદ્ારા ્થાબ્નક સમુદાયની જરૂરરયાતોને પહોંચી વળવા ઉચ્ચ ગુણવત્ાની બ્વબ્વધ સેવાઓ આપે છે. મેનેજમેનટ કબ્મટી વતી હું બધા લોકોનો ખૂબ આભાર માનું છું."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom