Garavi Gujarat

અમેરિકામાં જ્યોર્જ ફ્યોઈડની હત્ા પછી હહંસક દેખાવયો, 40થી વધુ શહેિયોમાં કર્ફ્ુ

-

અશ્વેત

અમવેરિકન જ્યોર્જ ફ્યોઈડનું પયો્ીસના ઘાતક બળપ્ર્યોગથી મયોત થ્ા પછી અમવેરિકા સળગી િહ્ં છે. કેટ્ાં્ મયોટા શહેિયોમાં ્ૂંટફાટ, તયોફાનયો અનવે આગ ચાંપવાના બનાવયો બન્ા છે. હહંસાની આગ િારધાની વયોહશંગટન ડીસી અનવે વહાઇટ હાઉસ સુધી પહોંચી ચૂકી છે. સ્થહત બવેકાબૂ થતાં પ્રવેહસડવેનટ ડયોનાલડ ટ્રમપવે અમવેરિકન ્શકિ તહેનાત કિવાની ધમકી આપી છે.

ટ્રમપવે કહ્ં કે જ્યોર્જ ફ્યોઈડની હનમ્જમ હત્ાથી તમામ અમવેરિકનસ દુખી છે અનવે મનમાં એક આક્યોશ છે. જ્યોર્જ અનવે તવેના પરિવાિનવે ન્ા્ અપાવવામાં કયોઇ કસિ છયોડાશવે નહીં. માિા વહહવટીતંત્ર તિફથી પૂિયો ન્ા્ મળશવે. પિંતુ દેશના પ્રવેહસડવેનટ તિીકે માિી પહે્ી પ્રાથહમકતા આ મહાન દેશ અનવે તવેના નાગરિકયોના હહતયોની િક્ા કિવાની છે.

અમવેરિકાના અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્યોઈડની હત્ા મુદ્ે હમનવેસયોટા િાજ્માં હહંસક આંદયો્ન વ્ાપ્ું છે. આંદયો્નકાિીઓ વહાઈટ હાઉસ સુધી પહોંચ્ા હતા. અશ્વેત નાગરિકયો દ્ાિા થઈ િહે્ાં દેખાવયોના કાિણવે વૉહશંગટન સહહત અમવેરિકાના ૪૦ કિતાં વધુ શહેિયોમાં ગ્ા સપ્ાહે કફ્ુ્જ જાહેિ કિા્યો હતયો. દેખાવયો વખતવે ખુદ પ્રમુખ ડયોનાલડ ટ્રમપનવે સ્ામતીના કાિણયોથી વહાઈટ હાઉસના બંકિમાં ખસવેડા્ા હતા.

અમવેરિકાના હમનવેસયોટા િાજ્ના હમહનઆપયો્ીસ શહેિમાં પયો્ીસવે અહતશ્ બળપ્ર્યોગ કિતાં જાહેિ િયોડ ઉપિ ર અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્યોઈડનું મૃત્ુ થ્ું હતું. એ પછી રવાબદાિ પયો્ીસ કમ્જચાિીઓ સામવે પગ્ાં ભિવાની માગણી સાથવે ઉગ્ર દેખાવયો શરૂ થ્ા હતા. ધીમવે ધીમવે આ દેખાવયો હહંસક બની ગ્ા અનવે તવેની આગ છેક વહાઈટ હાઉસ સુધી પહોંચી ગઈ હતી.

વહાઈટ હાઉસની સામવે દેખાવયો વધતા સ્ામતીનયો પ્રશ્ન ઉદભવ્યો હતયો. થયોડીવાિ માટે

ખુદ પ્રમુખ ડયોનાલડ ટ્રમપનવે વહાઈટ હાઉસના બંકિમાં ખસવેડવા પડ્ા હતા. વૉહશંગટન સહહત કેટ્ા્ શહેિયોમાં પયો્ીસ અનવે દેખાવકાિયો વચ્વે સંઘર્જ થ્યો હતયો. ૧૬ િાજ્યોમાં દેખાવયો થ્ા હતા અનવે વૉહશંગટન સહહતના ૪૦ કિતાં વધુ શહેિયોમાં કફ્ૂ્જ જાહેિ કિવયો પડ્યો હતયો.

અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્યોઈડના સમથ્જનમાં હહંસા આચિનાિા સંગઠન એસનટફાનવે ત્રાસવાદી સંગઠન જાહેિ કિાશવે એવું ટ્ીટ કિીનવે ટ્રમપવે કહ્ં હતું કે એસનટફા સંગઠન હહંસા ભડકાવવે છે તવેનવે ત્રાસવાદી સંગઠનયોમાં સામવે્ કિાશવે અનવે તવેની હહંસાની તપાસ થશવે. ટ્રમપવે આિયોપ ્ગાવ્યો હતયો કે આ સંગઠન ફાહસ્ટ છે અનવે દેશમાં હહંસક િારકી્ એસ્ટહવટી કિે છે. ગૂગ્ના સીઈઓ સુંદિ હપચાઈએ કહ્ં હતું કે ગૂગ્ વંશી્ સમાનતાની તિફેણમાં છે. િંગભવેદનવે ગૂગ્ સમથ્જન કિતું નથી. અશ્વેતયો સાથવે સમાનતાથી વત્જન ન થતું હયો્ તયો એ ગંભીિ બાબત છે. એટ્ું ર નહીં, ગૂગ્ અનવે ્ુટ્ૂબના અમવેરિકાના હયોમપવેરમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્યોઈડના હનધન અંગવે સંવવેદના વ્ક્ત કિવામાં આવી હતી.

ઉલ્વેખની્ છે કે ૨૬મી મવેના િયોર હમનવેસયોટામાં પયો્ીસવે છેતિહપંડીના ગુનામાં એક અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્યોઈડની ધિપકડ કિી હતી. પયો્ીસવે જાહેિ િ્તા પિ તવેનવે ઊંધયો સૂવડાવીનવે તવેની ગદ્જન દબાવી િાખી હતી. શ્ાસ ન ્ઈ શકવાના કાિણવે તવેનું ગૂંગળામણથી મયોત થ્ું હતું. એ પછી પયો્ીસ સામવે કા્્જવાહી કિવાની માગણીનવે ્ઈનવે અશ્વેતયોએ દેખાવયો ક્ા્જ હતા.

જાહેિ િયોડ ઉપિ બનવે્ી ઘટના પછી પણ મયોત માટે રવાબદાિ પયો્ીસ અહધકાિી સામવે પગ્ાં ્વેવામાં થ્વે્ા ભાિે હવ્ંબના કાિણવે ્યોકયોનયો આક્યોશ દાવાનળની રવેમ ભડ્્યો હતયો, તયો ટ્રમપના બવેરવાબદાિ, બવેફામ ઉચ્ાિણયોએ બળતામાં ઘી હયોમવાનું કામ ક્ું હતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom