Garavi Gujarat

ફેબવેલડ સટી્ પ્ોડક્ટસ: સટી્ કં્ની કપાય્યરત રપાખવપા િપાટે સ્પાિત કપાય્યકપારી ્ગ્પાં અને કોરોનપાવપાયરસ જોબ રીટેન્શન યોજનપાનો ઉ્યોગ

-

શ્લો્શપાયર ન્થિત ફેબ્ેલડ ્ટીલ પ્લોડક્્ટસ (FSP)નપા મેનેનજિંગ ડડરેક્ટર ડરચપાડ્જ નહલટને ટેલફલોડ્જ ફેક્ટરીને કપામ કરતપા લલોકલોને સુરનષિત રપાખ્પા મપાટે તેમણે લીધેલપા ્ગલપાઓની ચચપા્જ કરી છે.

“FSP એ ડ્ેનેજિ અથિ્પા ્પા્ર કેબલસ જિે્ી અંડરગ્પાઉન્ડ સી્ટમનપા ષિેત્ે મપાકકેટ લીડર છે, તેમજિ બપાંધકપામ ઉદ્લોગ મપાટે જિરૂરી ્ટીલ ફેબ્ીકેટેડ પ્લોડક્્ટસ અને બલો્્લોક પ્લોજિેક્ટનપા કપામમપાં નનષણપાત છે.

ડરચપાડ્જ નહલટને જિણપાવયું હતુ કે ‘’અમપારી ટેલફલોડ્જ સપાઇટમપાં અમે 40 લલોકલોને રલોજિગપારી આ્ીએ છીએ, ્રંતુ ્ેચપાણમપાં 55%નલો અને ઇન્ક્પાયરીમપાં 75%નલો ઘટપાડલો થિ્પાનપા કપારણે અમપારલો 30% ્ટપાફ ફલલો કર્લો ્ડ્લો છે. કલોરલોનપા્પાયરસ જોબ રીટેન્શન યલોજિનપાનલો આભપાર, જિેને કપારણે અમે તેમની નલોકરીને સુરષિીત કર્પામપાં સષિમ થિયપા છીએ, તેમની ્પાસે આ્કનલો સ્લોત ્ણ છે અને જયપારે ્ણ શક્ય હશે તયપારે ્રત આ્શે તે સમયે તેમની ્પાસે નલોકરી ્ણ હશે. જયપાં શક્ય હલોય તયપાં ્ટપાફ ઘરેથિી કપામ કરે છે. જો કે, અમે ઇચછીએ છીએ કે જિેમને સપાઇટ ્ર આ્્પાની જિરૂર છે તેઓ આતમન્શ્પાસ અનુભ્ે. તેથિી અમે સલપામત સપામપાનજિક અંતર સુનનનચિત કર્પા, ્ટપાફનપા ્્પા્્થય અને સુખપાકપારીની ખપાતરી કર્પા મપાટે ઓ્રેશનલ પ્નરિયપાઓમપાં મલોટપા ફેરફપારલો કયપા્જ છે.’’

ડરચપાડ્જ નહલટને જિણપાવયું હતુ કે ‘’અમપારપા રી્ક એસેસમેન્ટમપાં જિણપાયું છે કે ફેક્ટરીનપા કેટલપાક ષિેત્લો કે જયપાં કમ્જચપારીઓ નજીક રહીને કપામ કરી રહ્પા છે તેમનપા મપાટે ્ી.્ી.ઇ. જિરૂરી છે, અને અમે તે આ્ી રહ્પા છીએ. અમે સફપાઈનપા કલપાકલોમપાં ચપાર ગણલો ્ધપારલો કરી રહ્પાં છીએ અને ્ધપારપાનપા ્્ચછતપાનપાં ્ગલપાં ્ણ લઇ રહ્પા છીએ. અમે નશફટમપાં અલગઅલગ સમયે બ્ેક આ્ી રહ્પા છીએ અને કલોમયુનલ ન્્તપારલોમપાં લલોકલોની સંખયપાને મયપા્જડદત કરી રહ્પા છીએ, સપામપાનજિક અંતર જાળ્્પા મપાટે ઑડફસમપાં બેસ્પાનપા લેઆઉટને બદલી રહ્પા છીએ, ્લોક્ે ્ર 2-મીટરનુ અંતર બતપા્તપા નનશપાનલો કરપાયપા છે અને જયપાં સdટેટીક ફેક્ટરી ઓ્રેટસ્જ છે તયપાં બે મીટરનુ કલોડ્જન કરપાયું છે.

અમે ઘરેથિી ્ેચપાણ કરતી અને અડમીન ટીમલો વિપારપા, અમપારપા ઉચ્ચ ગ્પાહક સે્પાનપા ધલોરણલોને જાળ્્પાનું ચપાલુ રપાખીએ છીએ. જો કે, રપાષ્ટીય ગ્ીડ મપાટેનપા કલોન્ટ્ેક્ટ જિે્પા નનણપા્જયક ઓડ્જર મપાટે અમપારે અગ્તપા આ્્ી ્ડશે. અમે ન્ન્ધતપા ્ણ લપાવયપા છીએ અને અમપારી ઉત્પાદન સુન્ધપાઓનલો ઉ્યલોગ કરીને અમે બીજિું શું બનપા્ી શકકીએ છીએ તે જો્પા મપાટે ન્ન્ધ પ્લોડક્્ટસ અને મપાકકેટ તરફ ધયપાન આ્્પાન ું ્ણ શરૂ કયિં ુ છ.ે ”

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom