Garavi Gujarat

ગુજરાતમાં 19 જૂનરે રાજયસભાની ચૂં્ટણી

-

કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં રાજયસભાની ચાર ્ેઠકો માટેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે અનલોકનાં ત્ક્ામાં મોટી છૂટછાટ મળતાં રાજયસભાની ચૂંટણીને લઈને પણ રસતો સાફ થઈ ગયો છે. ઈલેકશન કક્મશન દ્ારા રાજયસભાની ચૂંટણીને લઈ તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 19મી જૂનનાં રોજ રાજયસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપનાં 3 ઉમેદવાર તો કોંગ્રેસનાં 2 ઉમેદવાર મેદાનમાં છે. એટલે કે હવે આગામી સમયમાં ફરી એકવાર ગુજરાતની રાજનીક્તમાં ભારે રસાકસી જોવા મળશે. ભજન મંડળીઓ, ક્વક્વધ ફલોટની ઝાંખી કરાવતા વાહનો અને ભક્ો રથયાત્ામાં જોડાશે નહીં. ફક્ મંઢદરના પૂજારીઓ અને પરંપરા મુજ્ રથ હાંકનારા

અગાઉ 26મી માચષે ગુજરાતમાં રાજયસભાની ્ેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. પણ કોરોના મહામારીને જોતાં આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. પણ હવે સરકારી ગાઈડલાઈન પ્રમાણે મોટી છૂટછાટો આપવામાં આવતાં હવે રાજયસભાની ચૂંટણીનાં દ્ાર પણ ખૂલી ગયા છે. આગામી 19 જૂને રાજયસભાની ચૂંટણી યોજાશે. સવારે 9થી 4 વાગયાથી મતદાન થશે. અને 19 જૂને સાંજે 5 વાગે મત ગણતરી શરૂ કરાશે.

અગાઉ રાજયસભાની ચૂંટણી સમયે ગુજરાતનાં રાજકારણમાં ખાસસો ગરમાવો જોવા મળયો હતો. ભાજપ દ્ારા સારથીઓ જ રથયાત્ામાં ભાગ લઈ શકશે.

એક-્ે ગજરાજ જોડાય તેવા પ્રયાસ કરાશે, પરંતુ અંક્તમ ક્નણયાય સરકાર

ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉતારવામાં આવયા છે. જેમાં અભય ભારદ્ાજ, રક્મલા્હેન ્ારા અને નરહઢર અમીનનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસ તરફથી શક્ક્ક્સંહ ગોક્હલ અને ભરતક્સંહ સોલંકી મેદાનમાં છે. અગાઉ ચૂંટણી સમયે કોંગ્રેસનાં અમુક ધારાસભયોએ રાજીનામાં આપયા હતા. જેને લઈ કોંગ્રેસ પોતાના ધારાસભયોને લઈ ઢરસોટયા પોક્લઢટકસ શરૂ કરી હતી. પણ કોરોના મહામારીને કારણે તમામ પોક્લઢટકસ પર પૂણયા ક્વરામ મુકાઈ ગયું હતું. તેવામાં હવે આગામી સમયમાં ફરીથી ગુજરાતની રાજનીક્તમાં જોડ તોડ સક્હત રાજીનામા અને ઢરસોટયા પોક્લઢટકસ શરૂ થાય તો નવાઈ નહીં.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom