Garavi Gujarat

ગુજરાતમાં ભાજપના બરે ધારાસભયોનરે કોરોના પોઝિટ્ટવ

-

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં ત્ી્ો અને પોલીસ કમમીઓને સપાટામાં લીધા ્ાદ કોરોના વાઈરસે શહેરના ધારાસભયો અને નગરસેવકોને પણ ઝપટમાં લીધા છે. સૌપ્રથમ વાર કોંગ્રેસના ધારાસભય ઇમરાન ખેડાવાલાને ચેપ લાગયા ્ાદ પાંચથી વધુ નગરસેવકો પણ કોરોનાગ્રસત થયા હતા, જેમાં મહાનગરપાક્લકાના પૂવયા ક્વપક્ી નેતા અને નગર સેવક ્દરદ્ીન શેખનું મોત પણ થયું હતું તેમ જ વતયામાન ક્વપક્ી નેતા ઢદનેશ શમાયાને પણ કોરોનાનો ચેપ લાગતા તેમને સારવાર માટે ખસેડવામાં આવયા હતા. ભાજપના ક્નકોલના ધારાસભય જગદીશ પંચાલ ્ાદ હવે નરોડાના ધારાસભય ્લરામ નથવાણી પણ કોરોનાની ચપેટમાં આવયા છે. સોમવારે નરોડાના ધારાસભય ્લરામ થાવાણીનો કોરોના ઢરપોટયા પોક્ઝઢટવ આવયો છે અને યુ.એન.મહેતા હોસસપટલમાં સારવાર માટે ખસેડવામાં આવયા છે. જયારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્ા ડો.અક્મત નાયકનો કોરોના ઢરપોટયા પોક્ઝઢટવ આવયો હતો.

અનલોક-૧માં વધુ છૂટછાટ આપવામાં આવતા સુરત શહેર સોમવાર, 1 જૂનથી ફરી ધ્કતું થયું છે. હીરા અને ટેકસટાઈલ ઉદ્ોગ નોન કટેઈનમેનટ ઝોનમાં શરૂ કરવામાં આવયા છે. તમામ દુકાનો પણ ખુલતા લોકો ખરીદી કરવા નીકળી પડ્ા હતા, તમામ ઉદ્ોગો અને દુકાનો પર સોક્શયલ ઢડસટનસ અને માસક ફરક્જયાત કરવામાં આવયું છે. સુરતમાં ૩૫૦ ડાઈંગ અને પ્રોસેક્સંગ ક્મલો છે, જેમાંથી અતયાર સુધી ૨૦ ક્મલો શરૂ થઈ ચૂકી છે. આજથી ટેકસટાઈલ માકકેટો શરૂ થયા છે, તયારે તેને જોઈને વધુ ક્મલો કાયયારત થાય તેવી આશા છે. જોકે, કારીગરો વતન ચાલયા ગયા હોવાથી ક્મલો શરૂ કરવા તકલીફ થતી હોવાનું એસજીટીપીએનું કહેવું છે. ઢરંગરોડ અને સારોલીની કુલ ૧૬૪ માકકેટો શરૂ થઈ હતી. ૧૩ માકકેટોમાંથી ફક્ કાપડની ટ્રાનસપોટયામાં ઢડલીવરી શરૂ થઈ હતી. ૬૫,૦૦૦થી વધુ દુકાનો સાથે સંકળાયેલા ૭૫,૦૦૦થી વધુ વેપારીઓ આજે કામ ધંધે ચડ્ા હતા જયારે મક્હધરપુરા, કતારગામ નંદુદોશીની વાડી અને વરાછા ક્મક્ન ્જારમાં આવેલી ૧૫,૦૦૦થી વધુ હીરાની ઓઢફસો અને ૬૫૦૦થી વધુ કારખાના,૩૫૦ મોટા એકમો આજથી શરૂ થયા હતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom