Garavi Gujarat

નવશ્વભરમાં કોરોનાના 63.66 લાખ કેસ, 3.77 લાખનાં મોિ

-

વવશ્વભરમાં અત્ાર સુધીમાં કોરોના સંરિમણના 63.66 લાખ કેસ નોંધા્ા છે. જેમા 3.77 લાખ લોકોના મોત થ્ા છે. 29 લાખ 4 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્ાઝીલમાં મૃત્ુઆંક 30 હજાર પાર થઈ છે. બેલારસમાં 3600 બાળકો સંરિવમત થ્ા છે.

વવશ્વમાં કોરોના સંરિવમતોનો આંક હજી કૂદકે અને ભૂસકે વધી રહ્ો છે. વવશ્વમાં અત્ારસુધીમાં કોવવડ-૧૯ સંરિમણના કુલ ૬૨,૯૭,૪૧૦ કેસ નોંધાઇ ચુર્ા છે. વવશ્વમાં કોરોના કુલ ૩,૭૪,૪૫૪ લોકોને ભરખી ચુર્ો છે. જોકે ૨૮,૬૫,૨૭૧ લોકો સારવારને અંતે સાજા થઇને રડસચાજ્ગ થ્ા હોવાના સારા સામચાર પણ છે. તેમ છતાં કુલ સવરિ્ કેસ ૩૨,૧૯,૫૯૦ રહ્ા છે. એક સમ્ે ટોચના ૧૦ સંરિવમત દેશોની ્ાદીમાં નવમા સથાને રહેલું ભારત હાલમાં બે દેશોને પાછળ રાખી દઇને સાતમા સથાને આવી ગ્ું છે.

વવશ્વમાં કોરોના વાઇરસ સંરિમણના મહત્મ કેસ અમેરરકામાં નોંધા્ા છે. અહીં કુલ ૧૭,૮૩,૧૩૨ લોકો સંરિમણનો ભોગ બની ચૂર્ા છે. કોરોના અમેરરકામાં ૧,૦૪,૧૬૬ લોકોને ભરખી ગ્ો છે. સંરિમણમાં વવશ્વમાં બીજા રિમે પહોંચી ગ્ેલા બ્ાવઝલમાં સંરિમણના કુલ ૫,૧૪,૯૯૨ કેસ નોંધા્ા છે. કોરોના વા્રસ બ્ાવઝલમાં ૨૯,૩૧૪ લોકોને ભરખી ગ્ો છે. બ્ાવઝલની નાજુક સસથવતને જોતાં અમેરરકાએ તેને ૧૦૦૦ વેસનટલેટસ્ગ અને હાઇડ્ોરસીક્ોરોવિીનની ૨૦ લાખ ગોળીની મદદ કરવા નક્ી ક્ું છે. તે પછીના ત્ીજા રિમે રહેલા રવશ્ામાં સંરિણના કુલ ૪,૧૪, ૮૭૮ કેસ નોંધાઇ ચૂર્ા છે.

પાડોશી દેશોની વાત કરવામાં આવે તો સંરિમણના વધી રહેલા કેસોને જોતાં નેપાળમાં રાષ્ટવ્ાપી લોકડાઉનની મુદત ૧૪ જૂન સુધી વધારવામાં આવી છે. નેપાળમાં સંરિમણના કુલ ૧૮૧૧ કેસ નોંધાઇ ચુર્ા છે. દેશમાં કુલ ૮ મૃત્ુ નોંધા્ા છે. શ્ીલંકામાં કુલ સંરિવમતોની સંખ્ા ૧૬૩૯ તો પારકસતાનમાં કુલ સંરિવમતોની કુલ સંખ્ા ૭૨,૪૬૦ નંધાઇ છે. પારકસતાનનો મૃત્ાંક ૧૫૪૩ને આંબી ગ્ો છે. બાંગલાદેશમાં સંરિવમતોનો આંક ૪૯ હજારને પાર કરી ગ્ો છે. અહીં કોરોના ૬૭૨ લોકોનો ભોગ લઇ ચુર્ો છે. બીજી તરિ આમષેવન્ાના પ્રધાનમંત્ી વનકોલ પાવશવન્ન અને તેમના કુટુંબીજનો કોરોના સંરિમણનો ભોગ બન્ા છે. વડાપ્રધાને હવે ઘેર બેઠા જ કામ કરવા વનણ્ગ્ લીધો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom