Garavi Gujarat

ગુજરાત્ાં ઠેરઠેર વરસાદઃ દરરયાકાંઠાના વવસતારો્ાં હાઇ એલર્ટ

-

ગમુજરાત્ાં સો્વારે, 1 જૂને વાવાઝોડા સાથે ભારે વરસાદનમી આગાહમીને પગલે ખાસ કરમીને દજષિણ ગમુજરાતથમી સૌરાષ્ટ્રના દઢરયાકાંઠાના ત્ા્ જવસતારો્ાં હાઇ એલ્ટયા આપવા્ાં આવયમું હતમું. બંદરો પર એક નંબરનમું ભયસૂચક જસગ્નલ ્ૂકવા્ાં આવયાં છે, જયારે વાવાઝોડા પહેલા જ સો્વારે સતત ત્રમીજા ઢદવસે સૌરાષ્ટ્ર સજહતના અનેક ભાગો્ાં વરસાદ વરસયો હતો. રાજયના ્મુખય પ્રધાન જવજય રૂપાણમીએ વાવાઝોડા સા્ેના આગોતરાં પગલાં અંગે સ્મીષિા બેઠક યોજીને તંત્રને સાબદા રહેવાનમી સૂચના આપમી હતમી. ગાંધમીનગર જજલ્ા્ાં ્ાણસા અને દહેગા્ ખાતે પણ જનસગયા વાવાઝોડાનમી અસર જોવા ્ળમી રહમી છે. ્ાણસા્ાં સો્વારે બપોર બાદ જોરદાર પવન ફૂંકાયો હતો. સાથે વરસાદ ખાબકયો હતો. દહેગા્્ા પણ સો્વારે રાત્રે વરસાદ ત્રા્ટકતા રોડ ઉપર પાણમી ફરમી વળયા હતા. અ્દાવાદ ્ા ભમી્ અજગયારસ પમુવયા એ સ્ગ્ર જવસતાર ્ા વમીજ કડાકા ઓ સાથે વરસાદ નમી શરુઆત થઈ હતમી. અ્દાવાદ શહેર્ાં ઢદવસ દર્મીયાન વાદળછાયમું વાતાવરણ હતમું. ્ોડમી સાંજે શહેરના કે્ટલાક જવસતારો્ાં હળવા ક્ોસ્મી વરસાદ પડયો હતો. જે્ાં ખોખરા, હા્ટકેશ્વર, અ્રાઈવાડમી, ્જણનગર, નારોલ, ઈસનપમુર, ઘોડાસર, વ્ટવા, જશોદાનગર, વસત્રાલ, ઓિવ, રજખયાલ, સરસપમુર, નરોડા, બાપમુનગર જવસતાર્ાં કયાંક વરસાદમી છાં્ટા તો કયાંક ક્ોસ્મી ઝાપ્ટમું પડયમું હતમું જેના લમીધે વાતાવરણ્ાં ઠંડક પ્રસરતા લોકોને રાહત ્ળમી હતમી. એક સાથે બે જસસ્ટ્ સજરિય હોવાથમી હાલ રાજય્ાં અનેક જગયાએ વરસાદમી ઝાપ્ટાં તો કયાંક ધોધ્ાર વરસાદ પડમી રહ્ો છે. પ્રમી-્ોનસૂન એકક્ટજવ્ટમીનમી અસરને પગલે ખેડા જજલ્ા્ાં વરસાદનમી ધ્ાકેદાર એનટ્મી થઈ છે. નઢડયાદ શહેર્ાં ભારે પવન સાથે ધોધ્ાર વરસાદ પડ્ો હતો. નઢડયાદ શહેર ઉપરાંત આસપાસના જવસતારો્ાં પણ વરસાદ પડ્ો હતો. વડોદરા જજલ્ાના સાવલમી તાલમુકાના અંજેસર ગા્્ાં 2 લોકો ઉપર વમીજળમી પડતા બંને ઇજાગ્રસત થયા હતા. અંજેસર ગા્નમી સમી્્ાં કેરમી પાડવા આવેલા બે લોકો પર વમીજળમી પડતા એકનમું ્ોત થયમું છે.વડોદરા જજલ્ાના સાવલમી અને ડેસર્ાં ભારે પવન અને ગાજવમીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ગમીર પંથક્ાં કેરમી પકવતા ખેડૂતોને ગત વર્ષે વાયમુ વાવાઝોડાએ આજથયાક નમુકસાન પહોંચાડ્મું હતમું. તયારે આ વર્ષે લોકડાઉન અને વરસાદ વેરમી બનયો છે.

તાલાલાગમીર પંથક્ાં સો્વાર અને ્ંગળવારે ધોધ્ાર વરસાદ વરસયો હતો. ્ાજળયાહા્ટમીના તાલમુકાના લાઠોદ્ા ગા્ે વાતાવરણ્ાં અચાનક પલ્ટો આવયો હતો. ભારે પવન અને ગાજવમીજ સાથે ધોધ્ાર વરસાદ વરસયો હતો. હવા્ાન જવભાગના જણાવયા ્મુજબ ગમુજરાતના દઢરયાઢકનારે વાવાઝોડમું ્ટકરાશે નહીં પરંતમુ ભાવનગરના ઘોઘા દઢરયાઢકનારે 2 નંબરનમું જસગ્નલ ્ંગળવારે લાગયમું હતમું લાગયમું છે. વાવાઝોડાને લઈને તંત્ર દ્ારા અગ્ચેતમીના ત્ા્ પગલાં ભરવા્ાં આવયાં હતાં. તાલાલા ્ાકકે્ટ યાડયા્ાં આજે 25 હજાર કેસર કેરમીના બોકસનમી આવક થઇ હતમી. કેરમીનમી હરાજી ચાલમુ હતમી તયારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. કેરમીના બોકસ પલળમી ગયા હતા.રાજકો્ટ શહેર્ાં વાતાવરણ્ાં પલ્ટો જોવા ્ળતા ભારે પવન ફૂંકાતા ધૂળનમી ડ્રમીઓ ઉડમી હતમી. ગમીરસો્નાથ જજલ્ાના ગમીરગિડા પંથક્ાં પણ ભારે પવન સાથે ધોધ્ાર વરસાદ વરસમી પડ્ો હતો. સો્વારે ભાવનગર, બો્ટાદ અને પાજલતાણા પંથક્ાં વરસાદ વરસયો હતો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom