Garavi Gujarat

બીજી ટમ્ડના પ્રથમ વર્ડના અંતરે મોદીએ દેશવાસીઓનરે પત્ર િખયો

-

વ્લાપ્રધાન નરેનદ્ર મોદીએ તેમની ્સરકારની બીજી ટમ્ડને એક વર્્ડ પૂણ્ડ થવાના પ્ર્સંગે શહનવારે,30 મેએ દેશવા્સીઓને ્સંબોધતો એક ખ્લ્ો પત્ર લખયો છે. મોદીએ આ પત્રમાં દેશમાં પ્રવતષેલી કોરોના વાયર્સ મિામારીથી લઈને અથ્ડતંત્ર અંગેની વાત રરૂ કરી છે. આ ઉપરાંત પરપ્રાંહતય મરૂરોની વેદનાનો પણ પત્રમાં ઉલ્ેખ કરવામાં આવયો છે.

્સામાનય નસથહતમાં મોદી લોકોની વચ્ે િારર રિીને પોતાની લાગણીઓ વયક્ત કરતા િોય છે પરંત્ તારેતરમાં લોક્લાઉનની નસથહતને પગલે તે શકય નિીં િોવાથી આ પત્ર લખયો િોવાની સપષ્ટતા વ્લાપ્રધાને કરી િતી.

છેલ્ા એક વર્્ડમાં તેમની ્સરકારે લીધેલા ઔહતિાહ્સક પગલાંઓને લીધે દેશમાં ઝ્લપથી હવકા્સ થયો િતો. જો કે તેમણે સવીકાય્ું કે િર્ પણ ઘણ્ં કરવાન્ં છે અને દેશ ્સમષિ અનેક મ્શકેલીઓ તેમર પ્લકારો ઊભા છે.

મોદીએ પત્રમાં કોરોના વાયર્સ મિામારીનો ઉલ્ેખ કરતા રણાવય્ં કે, િ્ં ટદવ્સ-રાત કામ કરી રહ્ો છ્ં. મારામાં કોઈ ત્ર્ટી િશે પરંત્ આપણા દેશમાં કોઈ ર નથી રણાતી. િ્ં દેશવા્સીઓમાં ્સંપૂણ્ડ હવશ્વા્સ ધરાવ્ં છ્ં, તમારી શહક્ત અને ષિમતામાં મને મારા કરતા પણ વધારે હવશ્વા્સ છે. કોરોના વાયર્સ ્સામેની રંગમાં દેશે રે એકતાના દશ્ડન કરાવયા છે તેનાથી હવશ્વના લોકો પણ અચંહબત થયા છે અને મને હવશ્વા્સ છે કે આહથ્ડક પ્નરુતથાનામાં પણ તે એક દ્રષ્ટાંતરૂપ બની રિેશે.

મોદીએ પત્રમાં પરપ્રાંહતયો મરૂરો, કારીગરો તેમર લઘ્ ઉદ્ોગના કામદારો, ફેટરયાઓ ્સહિત તમામ લોકોને પ્લેલી મ્શકેલીનો ઉલ્ેખ કરતા રણાવય્ં કે, આ મિામારીમાં દરેકને ઓછાવત્ા પ્રમાણમાં ્સિન કરવ્ં પડ્ં છે. આપણે ્સૌએ એક થઈને તેમની મ્શકેલીઓનો અંત લાવવાનો હનધા્ડર કયયો છે.

કોરોના વાયરય પછીના હવશ્વમાં વૈહશ્વક અથ્ડવયવસથા કેવી િશે તે અગે ઘણી ચચા્ડઓ થઈ રિી છે. મોદીએ રણાવય્ં કે ભારતે પોતાની એકતાની તાકાતથી રે રીતે હવશ્વને ચોંકાવય્ં છે તે પ્રમાણે આહથ્ડક પ્નરુતથાનમાં પણ આપણે હમશાલ બનીશ્ં, તેમ વ્લાપ્રધાને પત્રમાં રણાવય્ં િત્ં.

આતમહનભ્ડરતા અંગે તેમણે કહ્ં કે, આ ્સમયની માંગ છે. આપણે વયહક્તગત ષિમતાના બળે આગળ વધવ્ં પ્લશે. આ માટે એક ર હવકરપ છે- આતમહનભ્ડર ભારત.

મોદી ્સરકાર 2.0ની કામગીરીનો ઉલ્ેખ કરતા વ્લાપ્રધાને રણાવય્ં કે ્સં્સદની ફળદ્ર્પતામાં પણ વધારો થયો છે અને ્સંખયાબંધ ખર્લાઓ પ્સાર કરાવવામાં આવયા િતા. મોદીએ રણાવય્ં કે આ ગાળામાં કલમ 370 નાબૂદ કરવામાં આવી રે દેશના એકતા તેમર અખંટ્લતતા માટે મિતવનો હનણ્ડય િતો. આ ઉપરાંત રામ મંટદરનો ઐહતિાહ્સક ચ્કાદો ્સ્પ્રીમ કોટટે આપયો. તેમની ્સરકારે હટ્પલ તલાકના કાયદાને િટાવયો. આ ઉપરાંત નાગટરકતા ્સંશોધન કાયદો ભારતીયોની કરૂણા અને ્સમાહવષ્ટતાની ભાવનાન્ં ઉદાિરણ છે. ્સબકા ્સાથ ્સબકા હવકા્સ તેમર ્સબકા હવશ્વા્સ ્સાથે દેશ તમામ ષિેત્ર આગળ વધી રહ્ો છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom