Garavi Gujarat

જેટ એરિેઝ ખરીદિા યુકેની કાર્લોક સવિત 11 કંપનીઓ મેદાનમાં

-

બંધ પડેલી ભાિતી્ એિલાઇન કંપની- જેટ એિિેઝ ખિીદિામાં ્ુકે, કેનેડા અને દવષિણ અમેરિકન સવહતની કુલ 11 કંપનીઓએ િસ દાખવ્ો છે. તેમાં ્ુકેની કાલલોક કેવપટલ, હૈદિાબાદ ચસથત ટબલો એવિએશન, આલ્ા એિિેઝ અને કેનેરડ્ન નાગરિક વસિા િવસઆનો સમાિેશ થા્ છે. આ એિલાઇન ખિીદી લેિા માટેના પ્રસતાિ મોકલિાની અંવતમ તાિીખ 28 મે હતી.

ગંભીિ આવથ્મક સંકટને કાિણે ગત િર્ષે એવપ્રલમાં જેટ એિિેઝનું કામ બંધ થઇ ગ્ું હતું અને પછી તેને ્િીથી શરૂ કિિા માટે પ્ર્ાસ થઇ િહ્ા હતા. જેટ ખિીદિા માટે આ ચોથીિાિ પ્રસતાિ મગાિિામાં આવ્ો હતો. ગત િર્ષે નાદાિી નોંધાવ્ા પછી તેને જૂન 2019માં નેશનલ કંપની લો વટ્બ્ુનલમાં મોકલિામાં આિી હતી.

પ્રસતાિ મોકલનાિામાં જેટ એિિેઝના કમ્મચાિીઓના એક મંડળનો પણ સમાિેશ થા્ છે.

આ અંગે માવહતી ધિાિતા એક વ્વતિએ જણાવ્ું હતું કે, અમને 11-12 પ્રસતાિ મળ્ા છે. અમે એ તપાસી િહ્ા છીએ કે તેઓ તમામ શિતો પૂણ્મ કિી શકે છે કે નહીં. તેણે િધુમાં જણાવ્ું હતું કે, આ પ્રસતાિમાંથી ્ોગ્ 3-4 કંપનીઓને અલગ તાિિિામાં આિી શકે છે. તેમાં કેટલાક િસપ્રદ નામ છે, જોઇએ આગળ શું થા્ છે. અલગ તાિિા્ેલાના નામ 11 જુલાઇએ જાહેિ થશે. સાઉથ અમેરિકા ચસથત વસનર્જી ગ્ુપે અગાઉ પણ િસ દાખવ્ો હતો પિંતુ તેમણે સમ્સિ વબરડંગ વબડ જમા કિાિી નહોતી.

જેટ એિિેઝના િીઝોલ્ુશન પ્રો્ેશનલ આવશર્ છાિછિી્ાએ ગત મવહનાની શરૂઆતમાં એકસચેનજને જણાવ્ું હતું કે, પ્રવરિ્ા પૂણ્મ કિિાની નિી સમ્મ્ા્મદા 21 ઓગસટ, 2020 છે. જોકે, કેનદ્ર સિકાિ અથિા મહાિાષ્ટ્રમાં લોકડાઉન િધાિિામાં આિે તો અલગ બાબત છે.

જેટ એિિેઝ પિ કુલ રૂ. 37, 300 કિોડનું દેિુ છે. જેમાંથી રૂ. 15,900 કિોડને િીઝોલ્ુશન પ્રો્ેશનલસે મંજૂિ કિી દીધા છે. જેટ એિિેઝમાં સટેટ બેંક ઓ્ ઇચનડ્ાના નેતૃત્િ હેઠળ બેંકોના રૂ. આઠ હજાિ કિોડથી પણ િધુ નાણાં પણ ્સા્ા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom