Garavi Gujarat

ધોતીયા અને પેન્ટની મિક્સ ફેશન

-

ફેશન એવું ક્ષેત્ર છે જષેમાં સતત પરિવત્તન આવતું િહે છે. યુવા પષેઢીની ફેશનની પસંદગી દિેક ઋતુમાં બદલાતી િહે છે. બદલાવના આ માહોલમાં અતયાિે 'હહપપી ચીક' સ્ાઇલના વસત્રોની બોલબાલા છે. આ પ્રકાિના વસત્રોમાં એના નામ પ્રમાણષે જ આધુહનક અનષે પુિાતન સમયની ફેશનનો સમનવય થયષેલો હોય છે. આ પ્રકાિના વસત્રોમાં મયુસલીન જષેવા કાપડમાંથી તૈયાિ કિવામાં આવષેલા લુઝ અનષે કનફ્્ત રફ્ વાળા પષેન્ટસ, પલી્ટસવાળા પષેન્ટસ અનષે સક્ટસ્ત તષેમજ એહનમલ હપ્રન્, ફુલ-ફળની હપ્રન્ અનષે હાઇ વષેસ્ સ્ાઇલનો સમાવષેશ થાય છે.

હાલમાં યુવાનોમાં પલાઝો પષેન્ બહુ લોકહપ્રય બનયા છે. આ પ્રકાિના પષેન્ હાઇવષેસ્ હોય છે અનષે નીચષેથી બોલબષે્મ સ્ાઇલ ધિાવષે છે. આ સ્ાઇલ હવશષે વાત કિતા એક જાણીતા રડઝાઇનિ કહે છે કે '' અતયાિે પલાઝો પષેન્ બહુ લોકહપ્રય બનયા છે. આ પ્રકાિના પષેન્માં પલી્ટસ અનષે અનષેક પ્રકાિની િસપ્રદ હપ્રન્ ઉપલબધ છે. સામાનય િીતષે ભાિતીયોમાં કમિની આસપાસ

ચિબીની જમાવ્ જોવા મળે

છે એ્લષે તષેમનષે હાઇવષેસ્ પષેન્ વધાિે સાિા લાગષે છે. હવષે લો- વષેસ્ની હબલકુલ ફેશન નથી. હાઇવષેસ્ની સાથષે પાતળો બષેલ્ પહેિીનષે રડઝાઇનિ લુક મષેળવી શકાય છે.''

અતયાિે કપડાંમાં ચાલી િહેલા ટ્ષેનડ હવશષે વાત કિતા એક ્ોચના રડઝાઇનિ કહે છે કે '' અતયાિે યુવાનોમાં પલી્ટસવાળા સટ્ષે્ ફી્ ટ્ાઉઝિ લોકહપ્રય છે. આ પ્રકાિના પષેન્માં લષે્ેસ્ ટ્ષેનડ છે ' ્ન્ત અપ પષેન્' નો. આ પ્રકાિના ્ન્ત અપ પષેન્માં નીચષેથી થોડું કપડું વાળેલું હોય એવી રડઝાઇન હોય છે. આ પ્રકાિના ટ્ાઉઝિ બોરિંગ બલષેક ટ્ાઉઝિ કિતા અલગ છે અનષે એનો લુક ફોમ્તલ હોવાના કાિણષે એનષે કામની જગયાએ પણ પહેિી શકાય છે. જોકે આ પ્રકાિના પષેન્ની સાથષે તષેનષે મષેચ થતા હોય એવા યોગય શ્્ત કે ્ોપ પહેિવાની કાળજી લષેવી જોઈએ.''

અતયાિે કોલષેજીયનોમાં લોકહપ્રય હોય એવા ટ્ષેનડ હવશષે વાત કિતા એક જાણીતા રડઝાઇનિ કહે છે કે '' અતયાિે કોલષેજીયનોમાં ભાિતીય ધોતી અનષે હેિમ પષેન્ના સંહમશ્રણ સમા ધોતી કમ હેિમ પષેન્ બહુ લોકહપ્રય છે. સામાનય િીતષે કોલષેજીયનો કોલષેજમાં આ પ્રકાિના પષેન્ પહેિે છે અનષે વયવસાયી પણ ઓરફસ સમય પછી ફેશનષેબલ પણ દેખાય અનષે સગવડતા પણ સાચવષે એવા ધોતી કમ હેિમ પષેન્ પહેિવાનું પસંદ કિે છે. આ પ્રકાિના પષેન્ની સાથષે સાદું ્ી-શ્્ત અથવા તો ડાડ્ત િંગના કુિતા પહેિી શકાય છે.''

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom